Book Title: Kadwa Pravachan Author(s): Tarunmuni Publisher: Tarun Kranti Munch Trust Delhi View full book textPage 9
________________ માબાપ હોવાના નાતે તમારાં બાળકોને ખૂબ ભણાવજો-ગણાવજો અને ભણાવી-ગણાવી ખૂબ લાયક બનાવજો, પરંતુ તેમને એટલાં લાયક પણ ન બનાવી દેતાં કે કાલે તમને જ “નાલાયક' સમજવા લાગે. જો તમે આજે આ ભૂલ કરશો તો કાલે વૃદ્ધાવસ્થામાં તમારે બહુ રોવું પસ્તાવું પડશે. આ વાત હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે કેટલાક લોકો આ ભૂલ જિંદગીમાં કરી ચૂક્યા છે અને તે આજે રોઈ રહ્યા છે. પછી પસ્તાવાથી શું વળે જ્યારે પંખી ચણી જાય ખેતર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 128