________________
૧૯૦૫]
ડીરેકટરી માટે મદદ સારૂ વિનતી. - દરેક ધર્માભિમાની જનને અમૂલ્ય તક -
શ્રી જૈન (શ્વેતાંબર) ડીરેકટરો.
જાહેર ખબર. મુંબઈ અને વડોદરા ખાતે ભરાયેલી શ્રી જૈન (શ્વેતાંબર) કેન્ફરસની બેઠક વખતે થયેલા ઠરાવ અનુસાર હીંદુસ્તાનની જૈન ડીરેકટરી તૈયાર કરવાનું કાર્ય આ વર્ષે કેન્ફરંસ ઑફિસ તરફથી હાથ ધરવામાં આવ્યું છે અને તે તા.૧ મે સને ૧૯૦૫ના રોજથી શરૂ કરવામાં આવનાર છે. આપણાં દેરાસરે, તીર્થસ્થળે, ધર્મશાળાઓ, ઉપાશ્રયે, જ્ઞાનભંડારે, લાઈ બ્રેરીઓ, પાઠશાળાઓ, સભાઓ વિગેરેને લગતી હકીકત એકઠી કરવા ઉપરાંત આપણી વેતાંબર મુર્તિપૂજક જનેની સંસારીક, ધામક અને કેળવણીને લગતી સ્થીતીની હકીકત સાથે વસ્તીની ગણત્રી કરવાની જરૂર છે અને તેને માટે જુદાં જુદાં સ્થળેની તેવી વસ્તીની ગણત્રી કરવા તથા બીજી જોઈતી હકીક્ત પુરી પાડવા માટે તેવાં જુદાં જુદાં સ્થબેમાં અમેએ ઉપાડેલા આ મહાન કાર્યમાં મદદ કરવા સારૂ યુવાન અને ઉત્સાહી જન ભાઈઓની મદદની જરૂર છે તે હવે તે માટે સર્વે ભાઈઓને અમને તેઓની આ કાર્ય કરવાની ખુષી દર્શાવવાની વિનંતી કરવામાં આવે છે કે જેથી તે સંબંધી તેઓ જોડે પત્ર વ્યવહાર શરૂ કરી શકાય.
ખાસ લાભ–જે જે જૈન ગ્રહસ્થા તરફથી અમને આ કાર્યમાં સાહ્યતા આપવામાં આવશે તેમને હકીક્ત એકઠી થયા પછી છાપવામાં આવનાર ડીરેકટરીના પુસ્તકમાં તેઓની મદદની નેંધ લઈને આભાર માનવામાં આવશે. આપણે કોમને લગતી એક આવી ડીરેકટરીની કેટલી અગત્યતા છે તે વિષે કાંઈ વધુ લખવાની જરૂર નથી અને તેથી અમને ખાત્રી છે કે જુદાં જુદાં સ્થળોના અમારા ધર્માભિમાની જન ભાઈઓ અમેએ ઉપાડેલા આ મુશ્કેલ કાર્યમાં મદદ કરવા જરૂર બહાર પડશે. આ એક એવું કાર્ય છે કે જે સર્વે ભાઈઓની મદદ શીવાય પાર પડી શકે તેમ નથી અને તેજ કારણને લીધે વલંટીયર તરીકે આ કાર્યમાં પોતાની મદદનો ગ્ય હી આપવા તેઓને ફરીથી અરજી કરવામાં આવે છે.
ખાસ વિનંતી. વળી આ માટે કરવામાં આવનારવસ્તીની ગણત્રીને સંપુર્ણ બનાવવા સારૂ આપણું મતિ પુજક શ્વેતાંબર જનેની વસ્તીવાળાં સ્થળેનાં નામે જાણવાની અમને ખાસ જરૂર છે તે દેશના જુદા જુદા ભાગમાં આવેલાં તેવાં સ્થળોનાં નામે બને ત્યાં સુધી જીલ્લાવાર અને આપણું જૈન ભાઈઓનાં ઘરની અંદાજ સંખ્યા સાથે અમને નીચેને સરનામે લખી મોકલવાં. જે કે ગામમાં ફક્ત શ્રાવકનાં એક યા બેજ ઘર હોય અથવા ફક્ત દેરાસરજી જહેય તે પણ