________________
૧૯૧, પુર્ણ થતું આ માસીકનું પ્રથમ વર્ષ.
૪૫. બાબતનું દલીલથી યુક્તિ પુર:સર વિવેચન થએલું છે. એક અંગ્રેજી વિષયમાં નામદાર ગાયકવાડ સરકારે આપણે માટે ઉચ્ચારેલો અભિપ્રાય અને તે પરનું વિવેચન ઉતમે છે. “શ્રી વીર ભગવાનના ચરિત્ર ઉપ** રથી ગ્રહણ કરવાનો બેધ” બહુજ અચ્છે લેખ છે
ત્રીજા અંકમાં મી. દ્વાએ જૈન કોલેજની સ્થાપના વિષે ઈગ્રેજીમાં વિષય લખે છે તથા તે પછીના એક અંકમાં મી. મોતીચંદ કાપડીઆને જૈન કોલેજ કરતાં બોડીંગની જરૂર છે એ બને. વિશ્વમાં સામે, વાંચવા જરૂર છે. નાવારસ બચ્ચાંઓ માટે એક રક્ષક મંડળી ઉભી થવા વિષેને લેખ પણ વિચારવા જે છે નફરન્સ ઓફીસ શું કરે છે? એમ પૂછનારને માટે પહેલું તે એ જણાવવાની જરૂર છે કે ઉપદેશક મી. ટોકરશી નેણશીએ શું શું કર્યું છે તે ત્રીજા અંકમાં અને આ અંકમાં જણાશે. વળી ડીરેકટરીનું કામ બહુજ મુશકેલ છે. અત્યારસૂધી આશરે ૩૦૦૦ ગામની હરિકેરીનું કામ પુરું થયું છે અને આખી ડીરેકટરી છપાવા પછી આપણને આપણી સ્થિતિ બહુજ સારી રીતે માલૂમ પડી આવશે, અને કઈ દિશામાં કામ કરવાની આવશ્યકતા છે તે સ્પષ્ટ જણેશે. વળી કોન્ફરન્સને ખર્ચ. અહીંની બોર્ડીંગ તથા કન્યાશાળા ચલાવવામાં આવે છે. “જીવદયા પ્રચાર કરવાની યોગ્ય રસ્તે એ વિમાની સૂચના મુકતદાન કરનારને બહુ ઉપયોગી છે. હાલ જે ઘણાં ખરેખર શુભ કામોમાં પૈસો વાપરેલે ઉગી નીકળે તેમ છે, તેમાંનું આ એક છે. ગુજરાત તથા દક્ષિણની એ બંને કેન્ફરન્સના રીપેર્યો, તે માટેની ગોઠવણે વિગેરે બાબતે જાણવા જેવી છે. રીપેર્ટ સામાન્ય રીતે નીરસ લાગે, પરંતુ જે ઉચ્ચ વિચારે આગળ આપણે જાણ્યા હાય, તેના તેજ વિચારેનો આ એક થર પડવાથી તે ઉચ્ચ વિચારે બહુજ દઢ થતા જાય છે. ચેથા અંકમાં The problem of the day માં નેતાઓની ફરજ કેવી અને કેટલી ગંભીર છે તે મનનને લાયક છે. વિદ્વાન, ધનવાન, બુદ્ધિમાન એ દરેક ઉપર બહુજ ફરજ લટકેલી છે, તેનું આ વિષય દિગ્દર્શન કરાવે છે. વકીલ મૂળચંદ નથુભાઈ જૈન શાસ્ત્રના બહુ સારી જાણકારે હતા, અમુક બાબત કયા નયથી કહેવામાં આવી છે તે સારી રીતે સમજતા, અને સમજાવવા યત્ન કરતા. તેમના યુથી કેન્ફરન્સના કામને, ભાવનગરના સંઘને તથા - આત્માનંદ સભાને બહુ નુક્સાન થયું છે. છઠા અંકમાં કેન્ફરન્સે શું કર્યું અને શું કરે છે તે આપેલું છે.
સાતમા અંકમાં શત્રુંજય તીર્થની બાબતમાં પ્રચલિત રીવાજની દઢતા એ વિષય પર મી. હૃાો લેખ બહુ વિદ્વતાથી ભરેલો છે. મી, કાપડીઆનો વિષય “હવે કરવું શું” વાંચવા જેવો, વિચારવા જેવો તથા બની શકે તેટલું ફરજનું ભાન કરાવે એવો છે.
આઠમા અંકમાં Are we advancing એ વિષય વિચારવા જેવું છે. કેન્ફરન્સની અગત્ય વિષે મી. વલ્લભદાસની લેખિનીને પ્રયાસ સ્તુત્ય છે. વાળા કુંચીને વિષય પણ વિચારવા જેવો છે.
“જૈન બંધુઓની પડતીનું એક સજડ કારણું” વ્યવહારિક વિષય છે–વાંચવા જેવો છે. દશમા અંકમાં પરદેશ ગમન વિષે ઈગ્રેજી લેખ વિચારવા જેવો છે. - આ સિવાય ક્યુટ વિચારમાં કેટલાકવિ બહુ સારા વાંચવા જેવા છે. પિસ્ટેજ સહિત રૂ. ૬માં આવી રીતે પત્ર નિકળતું રહે છે તેમાં નિઃસ્વાર્થ લેખકોએ બજાવેલી સેક્સ માટે ખૂરા અંતકરણથી ઉપકાર માનીએ છીએ, અને આવતા વર્ષમાં પણ તેવી જ રીતે આ પત્રને દીવશે એમ સંપૂર્ણ આશા છે. વિષયો ધણું મનન કરવા જેવા છે. જૈનોમાં હજી કરવાનું ઘણું છે, સુધારાની જો બહુ છે, પરંતુ આપણી કેમ વ્યાપારી હોવાથી જ્ઞાન તરફ વાંચન તરફ અને . જાહેર સવાલો તરફ બહુજ થોડું ધ્યાન આપે છે. ઈંગ્લાંડમાં એવાં ધુરંધર પર પડ્યાં છે કે જેને સેમિ ભાગ પણ અહીંના ખપી શકતા નથી. ત્યાં વિકટેરીયાવાળા અથવા એવો .
*
*
*