Book Title: Jain Shwetambar Conference Herald 1905 Book 01
Author(s): Gulabchand Dhadda
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 443
________________ શ્ર જૈન શ્વેતાળો કે હ્સે શું કરે છે? ૪૦૭ સ્તરે હકીક્ત પ્રતિ માસે વાની ઈચ્છા રાખનારાઓ પ્રત્યે અમે મધ જીવની રજા લઈએ છીએ કે માસિકના વ્યવસ્થાપક પિતીને મેહે પિતાનાં વખાણ કરી ઉર પાસે માસિકમાં પિતાના કાર્યો જણાવી આત્મશ્લાઘા કરવાનું ઉચિત ધારતા ન હોવાથી, આવી રીતે પણ હકીકત જાણવાની ઈચ્છા તૃપ્ત ન થવાથી તેવા ઈચ્છને પણ હરેક્કના સંપાદ તરફથી અંતિમ મળવાનું કારણ મળ્યું છે તેને માટે પણ સંમા યાચવા સિવાય મારી પાસે બીજોભા નથી. આ જેમ બીજા વર્ષની હકીકત ત્રીજા વર્ષની શરૂઆતમાં કોન્ફરંસ મળતાં રજુ કરવામાં આવી હતી તેમ આ વખતે પણ થયું હેત અને થશે પણ પાટણનિવાસી ભાઈઓના અનિવાર્ય કારણેને લઈને કન્ફરંસ ભરવાની તારીખ ફાગણ માસમાં હરાવવાથી હવે કોન્ફરસ વખતે શું કર્તવ્ય છે તેનો વિચાર કરવાને બની આવે તેને માટે સંક્ષિપ્ત રીતે અત્રે ઉલ્લેખ કરવાનું યોગ્ય લાગ્યું છે. જો કે કેન્ફરંસ ભરાતાં સુધીમાં આ નીચે જણાવેલા આંકડામાં ફેરફાર થશે અને હકીક્તમાં પણ ફેરફાર થશે તે પણ આજ સુધીમાં શું સ્થિતિ છે તે દર્શાવવા આ નીચે ઉપર, ઉપરથી આશરે જે આંકડા લખ્યા છે તે ઉપર વિચાર કરી, કરવા યોગ્ય સૂચના કરવાનું અથવા કર્તવ્ય વિચારી હવે પછી કોન્ફરંસને આથી સારી સ્થિતિમાં મુકવાને વિચાર કરવાની અને સર્વ જૈન સાક્ષરોને અને શ્રીમાન તેમજ ધર્માનુરાગી ભાઈઓને વિનંતી કરીએ છીએ. , . છેલ્લા વાર્ષિક રીપોર્ટમાં જણાવ્યા મુજબ બીજી કન્ફરંસ વખતે ધર્મોન્નતિ કરવાને વગર માગ્યે ઉદાર જૈન બંધુઓ તરફથી ઉત્સાહપૂર્વક ભરવામાં આવેલા રૂ. ૧૧૮૮૪૫–૧૨–૦ માંથી સંવત ૧૯૬૦ ના આશ માસ સુધીમાં રૂ. ૯૧૨૮૦–૮–૦ વસુલ આવ્યા હતા અને આ સાલમાં એટલે સંવત ૧૯૬૧ની આખેર સુધીમાં પાછલી ઉઘરાણીના તથા વડોદરા ખાતે ભરાએલા રૂપૈયામાંથી બીજા રૂ. ૮૫88 આશરે વસુલ આવ્યા છે એટલે અત્યાર સુધીમાં કુલ રૂ. ૧૦૦૮૦૦ કેન્ફરંસના હાથમાં આવ્યા છે. આ રૂપીઆ પૈકી માત્ર રૂ. ૧૬૦૦૦ ને આશરે સંવત ૧૯૬૦ માં ખર્ચ થયો હતો અને શેઠ ગોકળભાઈ મુળચંદે બાંધવા ધારેલાં જૈન બેડીંગમાં આપણી તરફથી જે રૂ. ૨૫૦૦૦ આપવા કબુલ. કર્યો છે તે અને . સંવત ૧૮૬૧ માં જે રૂ. ૨૬૦૦૦ ખરચ થયો છે તે ગણુતાં વર્ષ આખેરીએ આપણું: હાથમાં રૂ. ૩૩૦૦૦ સીલક રહ્યા. વલી ત્યાર બાદ આ વર્ષ કારતક અને માગશર માસમાં રૂ. ૬૦૦૦-૭૦૦૦ નો ખરચ થયો છે અને પાટણ ખાતે કેન્ફરંસ ભરાય ત્યાર સુધીના ચાલુ ખચને ગણતાં તે વખતે મુળ ફંડમાંથી આપણા હાથમાં આશરે રૂ. ૨૫૦૦૦-૩૦૦૦૦ સીલકમાં રહેવા સંભવ છે. પુરતી સંભાળ અને કરકસરથી ખરચ કરવામાં જુદી જુદી વખતે જુદે જુદે નિમિત્તે મદદ માંગ નારા સાહેબને દીલગીર કરવાનું કામ પણ ફરજને લીધે કરતાં છતાં કુલ રકમમાંથી માત્ર ૬ જેટલી રકમ આ વખતે કોન્ફરંસ તરફથી નીમવામાં આવનાર સેક્રેટરી સાહેબને ખરચવાને સોંપવાનું થવાનો સંભવ છે. કોન્ફરસે જે કાર્યો કરવાને વિચાર કર્યો છે તે કાર્યો એટલાં મોટાં છે કે હાલમાં ભરાયેલી રકમથી વીશ કે પચીશ ગણી રકમ સેક્રેટરીઓને સંપવામાં આવી હોય અને પછી તેઓ આળસ કરે યા છૂટે હાથે નાણાં ખર્ચતાં મેટાઈને માટે પૈસા રાખી મુકે તેજ વિવેચકોને વિચાર કરવાનું સાધન મળે તેમછે બાકી. જેમ ત્રણ દિવસના ઉપવાસીને માત્ર પારણું કરાવવામાં ડું સાકરનું પાણી અને શેઠ અડદાદાણ મળે અને તે તેને જેમ સંભાળ પૂર્વક વાપરે તેમ મુગલાઈનો સમય પછી જેન મંજીરાબી, જે શાસ્ત્રોને તથા જૈન ભાઈઓની થયેલી ખેદકારક સ્થિતિ સુધારવામાં લાખસવલાખની રક્ષા માત્ર એનિચટણ સ્વી છે અને કામની બહોળી હાજતોને પ્રમાણમાં આજ કારણને લીધે જોક્સ તરફથી થયેલા કાર્યો સામાન્યપણે પ્રેક્ષણ કસ્બારની નજરમાં આવતા નથી. * * * :

Loading...

Page Navigation
1 ... 441 442 443 444 445 446 447 448 449 450 451 452