Book Title: Jain Shwetambar Conference Herald 1905 Book 01
Author(s): Gulabchand Dhadda
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 442
________________ [ડિસે વર” 58s - જનકેરેન્સ હેરડ. ઇ સામાત્ય બંધ કરવાવાળું પણ ફ્રેશ પરદેશ સંબંધી, પિતાની બાબતે સંબં ધ્યાન રાખે છે જ્યારે આપણા દેશભાઈઓ આગળ વધેલા હોય તેઓ પણ વાચનસાતમાં ઓછા ાય છે. એનું મુખ્ય કારણ કેળવણીનું એ છાપણું છે. કેળવણુ વધારવાને અમારા ઉપદેશકસેક્રેટરીઓ તથા આ માસિક પિલા બનતું કર્યા જાય છે. વિચાર કરતાં માલૂમ પડશે કે જે લેખે, ખાસ ગણાવ્યા છે તે ઉપરોલ બીજા પણ ઉત્તમ લેખો આ વર્ષમાં આવ્યા છે તે માત્ર' ઉપર ટેપથી જોતાં પણ વામને પુરે બદલો વાળી આખે એવા વિપ-પુનરાવર્તન માટે ભલામણ કરવા યોગ્ય-વિષય ગણાવ્યા છે. આ વર્ષે અમારાથી બની શકતી સેવા બજાવી એ નવા વર્ષમાં અમાસથી બની શકતું વામન પૂરું પાડી વાચકવર્ગની સેવા બજાવીશું, એમ જણાવી લેખ પૂર્ણ કરીએ છીએ. સર્વજ્ઞ ભગવાન, અમારી તે આશા પરિપૂર્ણ કર્સ અને જન બંધુઓનાહિતના કામમાં આ માસિકને મદદ આપો. શ્રી જેને શ્વેતામ્બર કેન્ફરંસ હાલ તે શું કરે છે? આપણુ કોન્ફરન્સ શું કામ કરે છે તે છે કે કઈ પણ રીતે ગુપ્ત રાખવામાં આવતું નથી તેમજ તેના હિસાબ, ચોપડા અગર તેના દરેક કાગળ કોઈ પણ જૈન જોવા માટે તેને માટે ખુલ્લા છે અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થતાં મુંબઈની ઓફીસ ખાતેથી સત્વરે જવાબ આપવામાં જરા પણે ઢીલ થતી નથી, તે છતાં પણ કૅન્ફરન્સ શું કરે છે એવા પ્રશ્ન કેટલાક મહાશય કરે છે; એટલું જ નહીં પણ “જૈન” જેવું આગેવાન પત્ર પણ તે બાબતની નોંધ લે છે તેથી અમને જરા. આશ્ચર્ય લાગે છે અને તેજ કારણથી આ લેખ લખવાની ફરજ પડે છે. સંવત ૧૯૬૦ આખરને આ કન્ફરંસના, કામકાજનો હિસાબ તથા રીપોર્ટ વડોદરા ખાતે ભક્ષમલી ત્રીજી કન્ફરંસ વખતે જેને પ્રજા સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો અને તેમાં બીજી કેન્ફરંસ મુંબઈમાં મળ્યા પછી તેના સેક્રેટરીઓને કેવી અડચણ પડી હતી તે તથા તેવી મુશ્કેલીઓ પડવા છતાં પણ સેક્રેટરીઓએ જે કામ કર્યું હતું તેનું લંબાણથી વિવેચન શ્રીસંઘની પાસે રજૂ કર્યો છતાં “કન્ફરંસના નાણાં સેક્રેટરીઓ કેમ ખર્ચ નાંખતા નથી” એવા પ્રશ્ન થાય છે. આવા પ્રશ્નો કરનાર ગૃહસ્થોને નમ્ર વિનંતિ છે કે તેઓએ તસ્દી લઇ કેન્ફરન્સ ઓફીસને પોતાના ચરણકમલથી પવિત્ર કરી હોત તે ઘણે દરજે તેઓ સાહેબના મનનું સમાધાન થયું હોત એથવા તેટલી તસ્દી ન લેતાં તેઓએ એકાદ પત્ર લખ્યો હત તે પણ તેઓ સાહેબના મનને સંતિય મળત. પણ તેમ ન કરતાં કણેકણીય વાતો કરવાથી યકવવાથી ખરી કીક્ત લક્ષગત ન થતાં તેઓશ્રીના મનને સંતોષ મળ્યો નથી તેથી અમે દિલગીર છીએ. . . વળી કેટલાએક તરફથી એમ પણ કહેવામાં આવે છે કે દર મહીને કેન્ફરંસના કાર્યને રીપોર્ટ તથા હીસાબે આ માસિકમાં શા માટે પ્રગટ કરવામાં આવતું નથી ? આ સંબંધમાં અમે જાવવાની રજા લઈએ છીએ કે મુંબઈની ઓફીસ કે જ્યાંથી આ માસિકને પ્રગટ કરવાની વ્યવસ્થા થાય છે તેમાં ત કામકાજની વખતો વખત નોંધ લેવામાં આવેલી છે, બાદ હિસાબ તથા બીજી આણીસેના કામકાજના રીપોર્ટો દર મહિને ત્યાંથી નહી મળી શક્તા હોવાથી આપી શકાત્મ નથી, જો કે વખતે વખતે તે એડીસને લગતી મહત્વની બાબતો પણ શ્રીસંધ સમક્ષ મૂકવા અમે ચુક્યા નથી બાકી બધી એફીના એકંદર વાર્ષિક રીપોર્ટ તથા હીસાબ વર્ષ આખેરીએજ પ્રગટ કરી શકાય અને તે પાટણ ખાતે મળનારી નિરંસ વખતે નિયમ મુ. કરવામાં આવશે. છેવટ કન્ફરંસ તરફથી નીકળતા માસિકમાં કોન્ફરંસ શું કરે છે તેની સવિ

Loading...

Page Navigation
1 ... 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452