________________
, સથવાન,
:
:
1
૧૫]
હિંદી મેટર લાબુચંદુજી.કાના જમાઈના ભવિષ્યથી તથા રા. ૯ને પરસેટમાં ત્યાંના મહેરબાન રેસીડેટ સાહેબસાથે દુષ્કાળ પ્રસગે કામગીરી પર જવાનું હોવાથી તેઓ સહેબ ક્રમમાં બહુ રિયલ છે તેથી આ વખતે હિંદી લખાણું બહુ થોડું આવી શક્યું છે, તે માટે હિંદી વાંચકની ક્ષમા ચાહીએ છીએ.'
જીણોદ્ધાર માટે મંજારીએ પાટણના રહીશ નિસ્વાર્થ આત્માર્થી ઠઃ લલુભાઈ ચદને મારવાડમાં દ્ધાર કરાવવા માટે રૂ. ૨૦૦૬ ની મંજૂરી આ ઓફીસ તરફથી આપવામાં આવી છે. વળી કાઠીઆવાડમાં આવેલ પ્રાંગધ્રા પાસે ગાળા ગામનું દેરાસર કે જે ૮૦૦ વર્ષનું જૂનું છે તેના ઉદ્ધાર માટે રૂ. ૩૦૦ સુધીની તથા જામ ખંભાલીયાના દેરાસરના મણુંદ્ધાર માટે રૂ. ૨૦૦ સુધીની મંજૂરી આપવામાં આવી છે. કર . . .
. . . 3. પુસ્તકેદ્ધાર:-પાણના ભંડારેનું લીસ્ટ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેસલમીરમાં પણ જુના પુસ્તકોના ઉદ્ધારઅર્થે ભક કરવાનું કામ ચાલે છે.
પ્રશંસનીય ઉદારતાઃ–ગુજરાતમાં આવેલા બીલીમેરાના શેઠ ઠાકર છવાઇની વતી શેઠ ભૂદરાજી ભિખાજી મારફતે બીલીમેસવાળા અને શેઠ કેશરીચંદ ભાણાભાઈએ કોન્ફરન્સના જીર્ણોદ્ધાર ખાતામાં રૂ. ૨૦૦૧, તથા જીર્ણ પુસ્તકોદ્ધાર ખાતામાં રૂ. ૧૦૦૦, ભર્યા છે.
કચ્છ મંજલ રેલડીયામાં ઉત્સવ–મુનિરાજશ્રી હંસવિજયજી કે જેઓ કચ્છ દેશમાં વિચરે છે તેમના વિહાર દરમીયાન મંજલરેલડીયામાં આઠ દીવસ સુધી અડાઈ મહોત્સવ કરવામાં આવ્યો હતે તથા આઠ દીવસ સુધી પાખી પાળીને ઘણું જીવોને વિશ્રામ આપવામાં આવ્યો હતો. બે અઠાઈ તપ થયા તથા પોસ સુદી ૫ ના દિવસે વધેડે નીકળ્યા. ગામના પ્રમાણમાં દેવ દ્રવ્યની વૃદ્ધિ પણ ઠીક થઈ કોટડી, રાધનજર, બાયટ, નાણપુર, માંડવી આદિ ગામના શ્રાવકોએ આ મહોત્સવમાં ભાગ લીધો હતો. સ્વધર્મ વાત્સલ્ય પણ થનાર છે. આ પ્રસંગ ઉપર દુષ્કાળ પીડિત જામનગર જીલ્લાના શ્રાવકોને ભૂલવામાં આવશે નહિ. તેમને મદદ અર્થ પણ રૂ. ૨૫૦ મેકલવામાં આવશે. ખરૂં સ્વામીવાત્સલ્ય આનું નામ છે! આવું સ્વામી વાત્સલ્ય કરવાની હરએક ફી છે. આ સર્વે મુનિવિહારની બલીહારી છે !!
ગ્રંથાવલોકન.
ધર્મસંગ્રહ–પંડિત શ્રી માનવિજયજીગણિ વિરચિત આ પુસ્તક ૨૬૪ પાનાનું છે. ટાઈપ, કાગળ તથા બાંઘણી ઉત્તમ છે. પૂઠું પાકું મજબૂત છે. આ પુસ્તક શ્રી મુંબઈના કચ્છી ભાઈઓ તરફથીજ ઘણે ભાગે મદદ પામેલા, શ્રી પાલીતાણા મધેના શ્રી જૈનધર્મ વિદ્યા પ્રસારક વર્ગ તરફથી, અત્રેના શ્રીમાન શેઠ વસનજી ત્રિકમજીની કંપનીના ખર્ચે છપાવી પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. કિમત લખી નથી. રાવસાહેબ શેઠ વસનજી ત્રિકમજી જે. પી. ને ફોટોગ્રાફ પણ સાથે આપેલ છે મુખપષ્ટ ઉપર જૈન ગ્રંથમાળા પુસ્તક પહેલું લખેલ છે, તેથી હર્ષસાથે અનુમાન થાય છે કે આ ગ્રંથમાળામાં બોજ પુસ્તક પ્રગટ થશે ખરાં. કોઈ પણ દેશની ચડતીને આધાર જ્ઞાન, કળા અને હુન્નરપર રહેલે છે જ્ઞાન ઐહિક અને પારલેકિક બે જાતનું છે. પશ્ચિમના જે દેશે અત્યારે સમૃદ્ધિની બાબતમાં ઘણેજ દરજે ચઢીતા છે, તે માત્ર ઐહિક જ્ઞાનથી જ છે. એટલે કે અતિશય ઉગ કરીને આ સંસારમાં જ કેમ સુખી થવું તે વિશેનું જ્ઞાન જ બહુધા તેઓ ધરાવે છે. પૂર્વ અને તેમાં પણ ખાસ કરી હિંદુ ધર્મનો જન્મભૂમિ