________________
विषयानुक्रमणिका.
વિષય.
पेथापुर कोन्फरन्सनो रिपोर्ट,
૨૨૬-૧૭૬.
ग्राहकोने खास सूचना. - आ वर्ष अडधुं वीतवा आव्युं, परंतु दीलगोर छीए के घणा खरा ग्राहको तरफथी आ मासीकनुं लवाजम हजी सुधी आव्यु नथी तो ते 'जेम बने तैम जलदीथी मोकली. आपवा विनंति छे, नहीं तो आवतो अंक व्ही. पी. थी मोकलवामां आवशे.
एसीस्टंट सेक्रेटरी, • નૈન શ્વેતાંગર નિફરન્સ.
। सराफ बजार-मुंबई.
હો જાહેર ખબર.
શ્રી લાલબાગ જૈન બેડીંગ. સર્વ જૈન શ્વેતાંબર વિદ્યાર્થીઓને ખબર આપવામાં આવે છે કે ઈગ્રેજી પ્રાથમીક અને કોલેજના અભ્યાસ કરવા ઈચ્છનાર અને ટાઈપ રાઈટીંગ વગેરે ધંધાઓને અભ્યાસ કરવા ઈચ્છનારા જૈન વિદ્યાર્થીઓને નીચે લખ્યા પ્રમાણે સગવડ કરી આપવામાં આવે છે (ા રહેવાના મકાન ઉપરાંત પ્રત્યેક વિધાથીને ખુરશી એક, ટેબલ એક, સુવાને ખાટલો અને દીવાબતી. ( જે કઈ કલબમાં જમવા ખુશી હશે તે તેમને દરમાસે રૂ. ૧૦ સુધીના ખર્ચે જમવાની ગોઠવણ કરી આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ તેમે કરી શકે તેવા નહિ હોય તેઓ જે કોન્ફરન્સના સેક્રેટરી સાહેબને મળશે તે તેમને ભેજન ખર્ચ પણ કોન્ફરન્સ તરફથી આપવાની તેઓ વ્યવસ્થા કરશે. ચાલુ વર્ષની બીજી ટર્મ જુન મહિનાના પહેલા અઠવાડીયામાં શરૂ થશે તેથી જે વિદ્યાથીઓ દાખલ થવા ઈચ્છતા હોય તેમણે પિતાની અરજીઓ તા. ૧૫ મી મે પહેલાં નીચેને ઠેકાણે કરવીઃમુંબઈ, સરાફ બજાર,
'મોહનલાલ હેમચંદ. કોન્ફરન્સ ઓફીસ.
એ. સેક્રેટરી. તા. ૨૬-૨-૧૯૦૫. J.
લાલબાગ જૈન બેડીંગ,