________________
૧૯૦૫ ] કુટ વિચાર.
૨૪૭ પ્રમાણે તે પછીના વખતમાં પણ તેઓ તેના સબંધમાં પિતાથી બનતું કરવાનું ચુક્યા નહતા. વળી તે પછીની દરેક સદિમાં પણ સારા સારા જૈન કવીઓ થયેલા આપણું જોવામાં આવ્યા છે જે કે તે વખતમાં છાપવાની કળાને પ્રચાર નહીં હોવાના સબબથી તથા કાંઈક ધર્મ સબધી ઈર્ષાના કારણથી તેઓ અન્ય ધર્મીઓમાં જોઈએ તેવા પ્રસિદ્ધિમાં આવ્યા હતા નહીં.
આ પ્રમાણે આપણે સાધુ મુનીરાજેએ તેમજ શ્રાવક વર્ગ ગુજરાતી જૈન સાહિત્ય ગુજરાતી સાહીત્યમાં પિતાને જે ફાળો આપ્યો છે તેને માટે એકઠું કરવાની જરૂર. આપણને ખરેખર મગરૂર થવા જેવું છે પરંતુ તેવું સઘળું
સાહીત્ય એકઠું કરવાના હજી સુધી કોઈ પણ પ્રયત્ન થયા જણાતા નથી તે ખેદકારક છે. ના. બ્રીટીશ સરકારના કેળવણું ખાતા તરફથી પ્રગટ થયેલ
કાવ્યદેહન” માં તથા ના. ગાયકવાડ સરકાર તરફથી પ્રગટ થયેલી “પ્રાચિન કાવ્ય માલા” માં કેટલાએક સાધુ મુનીરાજેની ક્વીતાઓ છુટક છુટક પ્રસીદ્ધ થયેલી છે; પરંતુ તે સીવાય પણ ઘણાએક ગ્રંથે અપ્રસિદ્ધ રહેલા હોવા જોઈએ. આ ઉપરાંત શ્રી આનંદધનજી, ચીદાનંદજી, યશવિજયજી, હીરવિજયજી, વિગેરે વિદ્વાનોએ અધ્યાત્મ વિષય ઉપર ઘણું સુંદર કાવ્ય રચેલાં છે. ગદ્યમાં પણ ઘણું ગ્રંથ હોવા જોઈએ. જે આ સઘળું સાહિત્ય એકઠું કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો ખરેખર આપણું પવીત્ર ધર્મની તેમજ ગુજરાતી સાહીત્યની સારી સેવા બજાવેલી કહેવાશે. શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, શ્રી જન જ્ઞાન પ્રસારક મંડળ વગેરે સભાઓને આવું કામ ઉપાડી લેવા અમારી સુચના છે.
અમારા ધર્મ બંધુઓ તેમજ તમામ હીંદુભાઈઓ જાણીને બહાર પ્રાંતના કેટલા- ખુશી થશે કે બીહાર પ્રાંતમાં આવેલા સહસરામ ગામના મુસએક મુસલમાનોનું માનેાએ ગૌમાંસ વજર્ય કર્યું છે. હંમેશાં માંસાદીક અભ. શુભ પગલું.
ક્યને અહાર કરનાર મુસલમાન ભાઈઓએ જે આ સ્તુત્ય બાધા લીધી છે તે પણ જીવદયાના ઉત્તમ સિદ્ધાંતની જ બલીહારી છે. આ પ્રમાણે તેવી અન્ય પ્રજાઓમાં પણ તેને સુધારે થયેલ જેવાને આપણે આશા રાખીશું. ગમે ત્યારે મેડે વહેલે પણ દયાધર્મનો વિજયજ છે! વડોદરા ખાતે ભરાએલી ત્રીજી શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના મહાન સમારંભ
વખતે આપણું ગ્રેજ્યુએટે અને વકીલ વિગેરેથી બનેલા જેન ગ્રેડયુએટસ એસો- ” આ નામના મંડળની સ્થાપના કરવામાં આવી હતી અને જેના સીએશન ઓફ ઈન્ડિયા. હેતુઓ તથા નિયમે વિગેરે આ માસીકના પ્રથમ અંકમાં
પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. આ મંડળનું કાર્ય કોન્ફરન્સના સઘળા હેતુઓ પાર લાવવાનો પ્રયત્ન કરવાનું છે અને તે પ્રમાણે અમને ખાત્રી છે કે મડળના સઘળા ગ્રેજ્યુએટ અને વકીલ બધુઓએ અત્યાર સુધીમાં પિતાથી બની શકે તેટલે અશે પોતાની ફરજ બજાવી હશે અને બજાવતા હશે તેમજ પાટણખાતે ચોથી કેન્ફરન્સ મળે તે પહેલાં મજકુર એસોસીએશનના એ સેકેટરીને યા પ્રમુખને પોતે કરેલા કાર્યને , રીપેર્ટ.રાકી આમશે.