Book Title: Jain Shwetambar Conference Herald 1905 Book 01
Author(s): Gulabchand Dhadda
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 436
________________ કોન્ફરન્સ લ્ડ. fa ડિસેખર મહારાજ સાહેબના ઉપદેશથી પાચારા, શિરસાલા, રાજુલા, જલગામ વિગેરે ગામામાં પણ પાડસાળા થઈછે. દક્ષિણમાં વિચરતા એક મુનિરાજ, કૉન્ફરન્સના ઉપદેશક ટોકરશી નેણશી તથા જામનગર તામે લાલપુરના એક ગૃહસ્થના ચર્ચાપત્રા ઉપરથી તથા આ પાઠશાળાના સ્થાપન ઉપરથી અમને સૂચત થાયછે કે મુનિવિહાર જે હાલ ઘણે ભાગે કાઠીઆવાડનાં અમુક સ્થળે તથા ગુજરાતમાં અમુક સ્થા માંજ સંક્રાચાઇ રહેલા છે તે આવા સ્થળેામાં, જ્યાં શ્રાવકાને બહુજ જરૂરી છે, ત્યાં થવા નમ્ર વિનતિ છે. પૂજ્ય મુનિરાજો, આપ સર્વ પરિગ્રહનો ત્યાગ કરી આત્મસાધન અને પરસાધન નિમિત્તે જીવન વહન કરો છે, તે આવા ક્ષેત્રમાં આપ બહુ બહુ જીવાનું કલ્યાણ કરી શકશે, એ આપ લક્ષમાં લેશે, એવી નમ્ર સૂચના છે. હૅન્ડીલ—ફ્રાન્ક્રન્સના પ્રાંતિક સેક્રેટરીએ પોતાના વિભાગમાં વસતા અને કાર'સ વિષે સૂચના તથા ખબર આપતું હૅન્ડબીલ બહાર પાડે એ બહુ ઉત્તમ તથા ઈષ્ટ છે. વડોદરા કૅન્ફરન્સ પછી તેવી રીતે શેઠ કુંવરજી આણુજી ભાવનગરવાળાએ બાણુ યુદ્ધસિંહજીના પ્રમુખપણા નીચેજ ભાવનગરમાં જૈન સમુદાય એકઠા કર્યેા હતા તથા ભાષણ કર્યું હતું. તેવીજરીતે હાલ રજપુતાના—માલવા—ના પ્રાંતિક સેક્રેટરી લક્ષ્મીચંદ ઘીયાએ પોતાના વિભાગના બંધુએ માટે હૅન્ડીલ બહાર પાડયું છે, જેમાં કાન્ફરન્સે કરેલા ઠરાવે, સેક્રેટરીના વિભાગી કામા વિગેરેનું અચ્છીરીતે વર્ણન કર્યું છે. સર્વ પ્રાંતિક : એક્રેટરીમાએ પેાતાના વિભાગમાં આવીરીતે જાગૃતિ રાખવી જરૂરી છે. પાઠશાળાનું સ્થાપન—જીલા નીમચ ગામ જાવદમાં શેઠ, બાગમલ માનમલે કર્યું છે. ૫૦ છેકરા અભ્યાસ કરેછે. કૅાન્ફરન્સ આફીસ તરફથી થતું એક મુખ્ય કામ ડીરેકટરીનું છે. આશરે ૨૭૦૦ ગામની વસ્તીની ગણત્રી થઇ ગઇ છે અને હરરાજ વધુને વધુ ગામેાની ગણત્રી થઇને આવ્યે જાય છે. હાલના જમાના એવા છે કે જેમ બને તેમ વધુ મિલનસાર થઈ કામ કરવું. પારસીની ચડતીનું એક કારણ તેજ છે. નામદાર પ્રીન્સ ઍક્ વેલ્સ અહિં પધાર્યા ત્યારે શોભા કરીને તથા સર ડેવીડ સાસુનને માનપત્ર આપીને ઝવેરી મંડળે પેાતાની ફરજ બજાવીછે અને કામનું સારૂ કહે વરાવ્યું છે. દરેક પ્રસંગે મડળાએ ભાગ લેવા આવશ્યક છે. જામનગરના વકીલ ચતુર્ભુજની માતુશ્રી ગુજરી જતાં રાવા કુટવાનું બંધ રાખ્યું હતું અને ગળેલ પાણીથીજ નહાવાની સગવડ કરી હતી. મી, સુચંદ બદામી જેએ અત્યાર સુધી સુરતમાં વકીલાત કરતા હતા, તેઓ અમદાવાદમાં એકટીંગ સબ જજ્જ નીમાયા છે. જૈન અસલના વખતમાં રાજા હતા, પ્રધાને હતા તથા સતાવાળા પણ હતા. હાલ અંકે જૈન રાજા અથવા પ્રધાન જોવામાં આવતા નથી. ગણ્યા ગાંઠ્યા, જેના મોટા આÜાપર અમલદાર છે. તેમાં આ એક વધારા થયા જોઈ હર્ષ થાય છે. આ ગૃહસ્થ અત્યાર સુધી કાન્ફસના કાર્યમાં ભારે ઉલટથી ભાગ લેતા હતા એટલુંજ નહીં પણ સુરતની શ્રી રત્નસાગરજી વિદ્યાશાળામાં સધળી વ્યવસ્થા કરતા હતા. જૈન કામનું બની શકતુ શ્રેય કરવા નમ્ર વિનંતિ સાથે અભિનંદન દઇએ છીયે. ધર્મશાળા અત્રેના દિગંબરી શેઠ માણેકચંદ પાનાચંદ્રે ગિરગામના નાકાપર જે ધર્મશાળા -પોતાના પિતાઝનાં સ્મરણાર્થ બધાવી છે તે પાછળ તેમણે સખી દિલથી સવા લાખ રૂ. ખચ્યા છે. તેમણે અત્યાર સુધીમાં અમદાવાદમાં રૂ. ૭૦૦૦] તે ખર્ચે ખોર્ડિંગ, કાલ્હાપુરમાં પણ ૩૨૦૦૦] ખર્ચે બાર્ડિંગ, તથા અહિં પણ એફ મેડિંગ આંધી સખાવતના-ધર્મ કરવાનો બહુ ઉત્તમ ક઼ામલે બેસાડશે છે. જેના સખાવત એાછી કરે છે, એમ નથી, પણ આ દિશાએ હજી થોડી છે, ને અગર જોકે

Loading...

Page Navigation
1 ... 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452