________________
૧૯૦૫] =
૩૧૧
ઉગી વિચારે. ઉયોગી વિચારે.
(લેખક-લલ કરમચંદ દલાલ-મુંબઈ) ૧–લેખકે એ સત્ય અને મધ્યસ્થ તેમજ જનપ્રીય મધુરા શબ્દોથી પોતાના વિચારો રજુ કરવા જોઈએ. જુઓ, મી. રાયચંદ કસળચંદના લેખ. ટૂંઢકોને તેમજ અન્ય લખાણને ન્યાયપુર્વક પણ યંગ્ય શબ્દોમાં ઉત્તર આપ્યા છે. સમજનાર હશે તેઓ તે તે સારા શબ્દોથી જ સમજશે. વધુ લખી શબ્દની મારામારી ચલાવવાથી વખતને ગેર ઉગ થાય છે અને કામ સુધરતું નથી.
૨–કનપૂરજો બીજાં ખાતાંઓ કરતાં કેળવણી ખાતા તર વધારે લક્ષ રાખવા માંડયું છે તે અતી પ્રસંશનીય છે. તે સાથે યાદ રાખવા જરૂર છે કે, મનુષ્ય કેળવાયા હશે તેજ જ્ઞાનવાન, દ્રવ્યવાન થશે અને તેમ થવાથી આપણાં બીજા ખાતાંઓ એગ્ય સુધારણા પર આવતાં વાર લાગશે નહીં.
. ૩–પૈસ-લક્ષ્મીને એગ્ય માર્ગ સદગ થવાથી તેમાં ખાડે પડતું નથી પણ કુવાના ઝરણની માપક વધારેજ થાય છે તે અનુભવથી જણાય છે.
૪ કોનફરન્સ અથવા એસેસીએશન ઓફ ઈન્ડીયાએ સભાઓ, મંડળે ઉપર કાબુ રાખવો જરૂરી છે. જે સભાથી જે કામ થઈ શકે તે કામ લેંપવાથી કેનફરન્સના કાર્યવાહકોને પિતાના કાર્યમાં સવડતા થઈ શકશે. '
૫–જૈનશાળાઓમાં શિક્ષણ કમ એક રીતે થવાને જેટલી અગત્યતા છે તેમજ વધુ લાભકારી છે. પરીક્ષકોને પરીક્ષા લેવા તેમજ વિદ્યાર્થીઓને એક જગેથી બીજે જતાં સગવડ ભર્યું ૦ધારે છે.
૬–શિક્ષકોના પગાર ઘણાજ ઓછા હેવાથી લાયક શિક્ષકોની ખામીથી લાંબા એ ચાલતી પાઠશાળાઓ કે સ્કુલે જે ટુંકા વખતમાં સારું પરીણામ આપે તેના બદલે હાલની ચાલુ રીતીથી વખત ઘણો લંબાય છે માટે શિક્ષકો મેળવવા તથા સારે પગાર આપવા સગવડ થવી જોઈએ છે. . "૭–શ્રી બનારસ જૈન પાઠશાળા વિષે ત્યાં કેટલાક ગૃહસ્થ મુલાકાત લઈ આવ્યા છે છતાં સાક્ષર મનસુખભાઈ કીરતચંદની માફક અવલોકન કરી સ્વતંત્ર અભીપ્રાય આપવા બીજાઓએ તસ્દી લીધી નથી તેઓએ પણ તસ્દી લેવી ઘટે છે અને તે વિચારને ચેથી કોનફરન્સની બેઠક વખતે એકત્ર કરી (વિદ્વાનોની મીટીંગ કરી) તેનું બંધારણ ચેકસ નિયમ ઉપર લાવવા હવે વખત ગુમાવવો જોઈને નથી.