Book Title: Jain Shwetambar Conference Herald 1905 Book 01
Author(s): Gulabchand Dhadda
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 383
________________ ધી ગુજરા કે .લ ફેકટરી અને એએસ વર્કસ, જુબીલી બાગ, તારદેવ, મુંબઈ ધર્મિષ્ટ જૈન બંધુઓ માટે ખાસ !! ચરબી અથવા બીજા પ્રાણીજન્ય પદાર્થો રહિત પવિત્ર મીણબત્તી. આવી જાતનું કારખાનું હિંદુસ્તાનમાં આ પહેલવહેલું જ છે અને તેમાં સાધારણ બજારમાં મળતી પરદેશી મીણબત્તીઓમાં ચરબી વિગેરે હિંસાના તેમજ ધર્મ વિરૂદ્ધ પદાર્થે આવે છે, તેવા કાંઈ પણ પદ વાપર્યા વિના શુદ્ધ વનસ્પતિના તેલોમાંથી વાલસેટ, ગાડીની, પેનસીલ જેવી, નકશીવાળી વિગેરે મીણબત્તીઓ દરેક કદ, વજન અને રંગની બનાવવામાં આવે છે, અને જેની સરસ ને માટે બીજી બનાવટની ગુબત્તીઓ સાથે ના મુકાબલામાં જુદા જુદા પ્રદ શોમાંથી પાંચ સેનાનાં અને એક ચાંદીનો ચાંદ મળવા ઉપરાંત, નામાંકિત વિદ્વાનો પાસેથી સેંકડો ઉત્તમ સરટિફિકેટ મળેલાં છે ભાવમાં પણ બીજી બનાવટો કરતાં સસ્તી છે, અને આ મીણબત્તીઓ કોઈપણ જાતના હિંસક પદાર્થો રહિત હોવાથી દેરાસરમાં વાપરવા માટે ખાસ ઉપ યોગી છે, અને તેથી આપણું દેરાસરોમાં તેલની રોશની કરવામાં જે મેહનત અને માથાકુટ પડે. છે, તે અમારી મીણબત્તીઓથી ઘણે દરજજે ઓછી થઈ જાય છે. વળી અમારા ધામક જૈન બંધુઓ કે જેઓ ઘર વપરાશ માટે ચરબીવાળી મીણબતીઓ વાપરતા નથી, તેઓને પણ આ મીણબતીઓ ખાસ ઉપયોગી થઈ પડશે, અને તેથી અમારા જન બંધુ એનું અમારી માંગુબતીઓ તરણું ખાસ ધ્યાન ખેચીએ છીએ. કે કિમત તથા માહિતી માટે નીચેને સરનામે પત્રવ્યવહાર કરવા, તેમજ એક વખત અજમાયશ લેવા વિનંતી છે. " મોતીલાલ કશચંદ શાહ જી. એ. એમ. સ મેનેજર અને માલીક-ગુજરાત કેન્ડલ ફેકટરી અને એમ્બેટાસ, વર્કસ. જ્યુબીલી બાગ, તારદેવ-મુંબઈ शुद्ध और चरबी रहित पवित्र मोमबत्तीयां खास जैन धर्मियों के वास्ते. - हमारे यहां मुखतलिए किसम् वजन् सकेत मोंवत्तीयां बनती है. इस्की बनावटमें कोई नापाक जानवरों का जुझ नहीं है. इस्की रोशी दूसरी बतीयोंसे कम नही हय और ये उन्से ज्यादा देरतक जलती है. और इन्ही औसाफ के सबब पांच सोनेके और एक चांदीका तमगा याने आलालनदें और सिवाय बहोतसो सनदे मिली हय. चूंके आपके यहां मोवतीया इस्तेमाल और फरोक्त होती है इस लिये अगर आप एक दके हमारी बतायां मंगवायगे तो आप को उन्की खुबीयोका यकीन होगा. ___ हमारा पताः-मातालाल कशळचंद शाह. मनेजर और मालीक-गुजरात केन्डल फेकटरी अॅन्ड अॅस्बेस्टॉस कर्त, जुबिली बाग, ताडदेव, मुंबई.

Loading...

Page Navigation
1 ... 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452