Book Title: Jain Shwetambar Conference Herald 1905 Book 01
Author(s): Gulabchand Dhadda
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 346
________________ ૩૨૦ [ સપ્ટેમ્બર શ્રી જૈન (વેતાંબર) ડાયરેકટરી. ગુજરાત, કાઠીયાવાડ અને દક્ષીણના જન ભાઈઓને અગત્યની સુચના. ગુજરાત, કાઠીયાવાડ અને દક્ષીણના અમારા જેન બંધુઓને વિનંતી કરવામાં આવે છે કે આ ભાગનું કામ લગભગ પુરું થવા આવ્યું છે અને છેડા વખત પછી તેને છાપવા સારૂ તજવીજ કરવાની છે તે જે ગ્રહ તરફ ડીરેકટરીને લગતાં ફે મોકલવામાં આવ્યા હોય તેમણે બનતી તાકીદે જોઇતી હકીકત ભરીને અમારા તર; રવાના કરવા કૃપા કરવી. ઉતાવળ કરવાની મતલબ એજ કે જુદે જુદે ઠેકાણેથી ફર્મ ભરાઈને આવ્યા પછી અમારે તે ફાર્મની તારવણી કરવી પડે છે અને તેમાં ઘણે વખત જાય તે સ્વભાવીક છે. ' સઘળે પત્રવ્યવહાર નીચેને શીરનામે કરે. એસીસ્ટટ સેક્રેટરી શ્રી જૈન વેતાંબર કોનફરન્સ. સરાક્ બજાર-મુંબઈ. Important Notice To Jain Graduates. Wanted three bona-fide Jain B. A's or M. A's of any Indian University of the Swetamber image-worshipping sect with Sanskrit as their Second Language to study. Jain religion, Philosophy and Nyaya for two years in the Benaras Yashovijaya Jain Pathashala on a monthly scholarship of Fifty Rupees each. Applications with testimonials of good conduct behaviour and college career ought to be addressed as soon as possible to:– YASHOVIJAYA Juin Pathashalu, Moholla Nandan Suluhu, Benarus City. જૈન લેખકોને જરરનું-ઈનામ રૂ. ૧૧ જેનોનાં જાહેર ખાતાં અને તેની હાલની સ્થિતિ” એ વિષય ઉપર સિાથી સારા નિબંધ લખી મોકલનારને શ્રી જૈન શુભેચ્છક મિત્ર મંડળ તરફથી રૂ. ૧૧ નું ઈનામ આપવામાં આવશે. છેલ્લામાં છેલ્લા આસો વદ ૦)) પછી આવેલા લેખે ઉપર ધ્યાન આપવામાં આવશે નહીં માટે લેખકે એ પોતાના લેખે તે મુદતની અંદર મોકલી આપવા તઢી લેવી. ચંપાગલી, મુંબઈ તા. ૩૦-૮-૧૯૦૫ લીવ શુભેચ્છક લલુભાઈ કરમચંદ દાલ. ઓનરરી સેક્રેટરી. '

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452