________________
૩૨૦
[ સપ્ટેમ્બર
શ્રી જૈન (વેતાંબર) ડાયરેકટરી. ગુજરાત, કાઠીયાવાડ અને દક્ષીણના જન ભાઈઓને અગત્યની સુચના.
ગુજરાત, કાઠીયાવાડ અને દક્ષીણના અમારા જેન બંધુઓને વિનંતી કરવામાં આવે છે કે આ ભાગનું કામ લગભગ પુરું થવા આવ્યું છે અને છેડા વખત પછી તેને છાપવા સારૂ તજવીજ કરવાની છે તે જે ગ્રહ તરફ ડીરેકટરીને લગતાં ફે મોકલવામાં આવ્યા હોય તેમણે બનતી તાકીદે જોઇતી હકીકત ભરીને અમારા તર; રવાના કરવા કૃપા કરવી. ઉતાવળ કરવાની મતલબ એજ કે જુદે જુદે ઠેકાણેથી ફર્મ ભરાઈને આવ્યા પછી અમારે તે ફાર્મની તારવણી કરવી પડે છે અને તેમાં ઘણે વખત જાય તે સ્વભાવીક છે. ' સઘળે પત્રવ્યવહાર નીચેને શીરનામે કરે.
એસીસ્ટટ સેક્રેટરી શ્રી જૈન વેતાંબર કોનફરન્સ.
સરાક્ બજાર-મુંબઈ. Important Notice To Jain Graduates. Wanted three bona-fide Jain B. A's or M. A's of any Indian University of the Swetamber image-worshipping sect with Sanskrit as their Second Language to study. Jain religion, Philosophy and Nyaya for two years in the Benaras Yashovijaya Jain Pathashala on a monthly scholarship of Fifty Rupees each. Applications with testimonials of good conduct behaviour and college career ought to be addressed as soon as possible to:–
YASHOVIJAYA Juin Pathashalu,
Moholla Nandan Suluhu, Benarus City. જૈન લેખકોને જરરનું-ઈનામ રૂ. ૧૧ જેનોનાં જાહેર ખાતાં અને તેની હાલની સ્થિતિ” એ વિષય ઉપર સિાથી સારા નિબંધ લખી મોકલનારને શ્રી જૈન શુભેચ્છક મિત્ર મંડળ તરફથી રૂ. ૧૧ નું ઈનામ આપવામાં આવશે.
છેલ્લામાં છેલ્લા આસો વદ ૦)) પછી આવેલા લેખે ઉપર ધ્યાન આપવામાં આવશે નહીં માટે લેખકે એ પોતાના લેખે તે મુદતની અંદર મોકલી આપવા તઢી
લેવી.
ચંપાગલી, મુંબઈ તા. ૩૦-૮-૧૯૦૫
લીવ શુભેચ્છક લલુભાઈ કરમચંદ દાલ.
ઓનરરી સેક્રેટરી.
'