________________
” ”
સસ્તા
“વિદ્વાનોને અગત્યનું ” જેન શાળાઓ, સંસ્કૃત પાઠશાળાઓની પરિક્ષા લઈ શકે તથા ભાષણે દ્વારા ઉપદેશ આપી નવીન સ્થાપન કરી શકે અને કાયમ ટકી શકે તેવી સ્કીમથી પાઠશાળાઓનું બંધારણ કરી શકે તે એક અનુભવી જૈન ઈન્સ્પેકટર જોઈએ છે. પગાર લાયકાત મુજબ રૂ. ૧પ થી ૩૦. અરજ કરનારાઓએ પોતાના ધામીક અને વ્યવહારીક અભ્યાસ
છે ? : વહારીક અભ્યાસ લવ નીચના શીરનામે લાયકાતના સટી ચેના શીરનામે લાયકાતના સર્ટીફીકેટ સાથે અરજ મેકલવી. તા. ૧૯-૮-૫
લી. શા. વેણીચંદ સુરચંદ
સેકેટરી.
શ્રી જૈન શ્રેયસ્કર મંડળ. મુ. મેસાણા. સેકડે મેકમાંથી ચુંટી કહાડેલાં ચોકસ ભરૂસાદાર ઘડીઆલે. લાંબી ગેરંટી અને અયુકત પ્રસંશાના તડાકા મારવા કરતાં એટલું જ કહેવું બસ થશે કે નહીં પસંદ પડેલો માલ પાછે લઈ પુરા ઈસા પાછા આપીશું. જેઓ ધડી આલની બાબતમાં જરાપણું જાણકાર હશે તેમને નીચેની જાહેર ખબર વાંચ્યાથી માલુમ પડશે કે નીચે જણાવેલી ઘડી પાળે તદન ભરૂસાદાર છે અને તે માટે અમારી કીંમતો બીજ વેપારીઓ કરતાં લગભગ ૨૫ ટકા જેટલી ઓછો છે. દરેક ઘડીઆળ ચાલુ મધ્યમ કદનું છે અને સુંદર કાચ કમાન અને પેટી માથે મોકલવામાં આવે છે.
કી. રૂપીઆ. " સીસ્ટમ રાસ્કોપ લીવર પ્રીમ નં. ૧. ૭ ગેરંટી ૨ વર્ષ ઇ રીતા
, ૧ વર્ષ - ચાંદીના કેસનું ૧૦ , ૨ વર્ષ હાયર ગ્રેડ મેરીડીયન લીવર ૧૧ અને ૧૩ , ૩ વર્ષ , , ચાંદીનું ૧૫ અને ૧૭ , ૩ વર્ષ , , નકર સોનાનું ૪૫ અને ૫૦ , ૩ વર્ષ આઠ દિવસની ચાવીનું ચાંદીનું લીવર ૧૩ અને ૨૨ ૨-૩ વર્ષ
હાથના પટાનું નાનું મેરીડી અને ચાંદીનું કીં. રૂ. ૧૩ અને ૧૭. ગેર ટી ૨ અને ૩ વર્ષ.
ચાંદીની ગળાની ચેન રૂ. ૧), ૧, ચાંદીના હોલમાર્ક છેડા રૂ. ૩ થી ૫. ચાંદીના સંચામાં બનાવેલા બટન 'તોલાનો રૂ. ૧નીકલને છેડે પીંચ ગોલ્ડન છેડે ૨. સાથી૭ સુધી, પેકીગ મુફત, પટેજ અને હી. પી. અધીક. મણીલાલ સી મોદી, મેન્યુફેકચરસ એજન્સી.
ચંપાગલ્લી-મુંબઈ. ઘડીઆળે દુરસ્ત કરવાનું કામ પણ વ્યાજબી પઈસા લઈ કરી આવે છે..
તાંબર જૈન વિદ્યાર્થીઓને જાહેર ખબર. મુંબઈ યુનીવરસીટીની પરીક્ષામાં બેસવા આવનાર જૈન ભવેતાંબર વિદ્યાર્થીઓ કે જેમને અત્રે ઉતરવાની અગવડ પડે તેમ હોય, તેમને પરીક્ષાના ૮ દિવસ પહેલાં નીચે સહી કરનારને લખી જણવવાથી પરીક્ષાના દીવસો સારૂ રહેવા ઉતરવાનો બંદોબસ્ત કરી આપવામાં આવશે.
લી. સેવક મોહનલાલ હેમચંદ-ઓ. સેકટરી
શ્રી લાલબાગ જૈન બોડીંગ-મુંબઈ.
કન
515
:
ફાર