Book Title: Jain Shwetambar Conference Herald 1905 Book 01
Author(s): Gulabchand Dhadda
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 379
________________ ૧૯૦૫] પાટણ કેનફરસ માટે ચાલતી તૈયાર. ૩૪૯ પાટણ ખાતે ભરાનાર ચોથી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ | માટે ચાલતી તૈયારીઓ. ચોથી શ્રી જૈન (શ્વેતાંબર) કેનVરંસ પાટણ ભરવાની હોવાથી તે સંબંધી જન કરવા પન્યાસ પ્રતાપવિજયજી મહારાજ તથા કાંન્તિ વિજયજી મહારાજના પ્રમુખપ નીચે શ્રી સંઘ એકઠા મળી નીચે પ્રમાણે કામ કરવામાં આવ્યાં હતાં. ૧–રસેપ્શન કમીટીના પ્રમુખ તરીકે ઝવેરી જીવણલાલ પનાલાલ પુનમચંદને પસંદ કરવામાં આવેલા પણ તેઓ સાહેબે સ્વીકાર નહીં કરવાથી, તે પદ શેઠ પુનમચંદ કરમચંદ કટાવાળાને આપવામાં આવ્યું છે. ૨–રસેશન કમીટીના ચીપુ સેક્રેટરી તરીકે નગર શેઠ હેમચંદ વસ્તાચંદને પસંદ કરવામાં આવ્યા છે. ૩–રસેપ્શન કમીટીના જોઇન્ટ સેક્રેટરી તરીકે ઝવેરી મનસુખલાલ દોલતચંદને પસંદ કરવામાં આવ્યા છે. - ૪–રીસેપશન કમીટીના ઉપપ્રમુખનું પદ શેઠ જેસીગભાઈ ઝવેરચંદ ગમાનચંદ તથા શેઠ છગનભાઈ વાહાલચંદ તથા શેઠ લલુભાઈ નથુભાઈ તથા શેઠ હાલાભાઈ મગનભાઈને આપવામાં આવ્યું છે. - કેનફરસ સંબંધી કામકાજ બજાવવાને નીચે પ્રમાણે કમીટીઓ નીમવામાં આવી છે – ૧––વકીલ રતનચંદ વસ્તાચંદને કરડેન્ટ કમીટીના સેક્રેટરી નીમવામાં આવ્યા છે. - --મંડ૫ કમીટીનું કામકાજ કરવાને વકીલ મી. મગનલાલ હરીચંદને સેક્રેટરી નીમવામાં આવ્યા છે. ૩-ભજન કમીટીના માટે વકીલ મી. વાડીલાલ વીરચંદ તથા શેઠ રામચંદ નગીનદાસને નીમવામાં આવ્યા છે. ૪––ઉત્તારા કમીટીના સેક્રેટરીનું પદ શેઠ લહેરચંદ કરમચંદને તથા ઉપપ્રમુખનું પદ શેઠ મેહનલાલ લલુભાઈને આપવાનું પસંદ કરવામાં આવ્યું છે. ૫––હિસાબ કમીટીના પ્રમુખ તરીકે શેઠ પુનમચંદ મગનલાલને તથા સેક્રેટરી , તરીકે વકીલ મી. ડાહ્યાલાલ વાડીલાલને કરવામાં આવ્યા છે. . . --પૂડ કમીટીના પ્રમુખ શેઠ બાપુભાઈ લલુભાઈ તથા સેક્રેટરી શેઠ મણીલાલ લહેરચંદ, ઉપપ્રમુખ શેઠ વાડીલાલ ગોદડચંદ, જોઇન્ટ સેક્રેટરી શેઠ હીરાચંદ ખેમચંદને પસંદ કરવામાં આવ્યા છે. ફંડ સંબંધીનું કેટલુંક કામ મુંબઇમાં પ્રથમ શરૂ કરી તે જારી રાખવામાં આવેલું પણ નહીં ચલાવતાં બંધ રહ્યું છે તે કામ અ૫ વખતમાં સતેજ કરી પાછુ જારી કરવા કમીટી કાળજી કરશે એવી ઉત્કંઠા શ્રી સંઘ ધરાવે છે. , , , ,

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452