________________
૧૯૦૫] પાટણ કેનફરસ માટે ચાલતી તૈયાર.
૩૪૯ પાટણ ખાતે ભરાનાર ચોથી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ
| માટે ચાલતી તૈયારીઓ. ચોથી શ્રી જૈન (શ્વેતાંબર) કેનVરંસ પાટણ ભરવાની હોવાથી તે સંબંધી જન કરવા પન્યાસ પ્રતાપવિજયજી મહારાજ તથા કાંન્તિ વિજયજી મહારાજના પ્રમુખપ નીચે શ્રી સંઘ એકઠા મળી નીચે પ્રમાણે કામ કરવામાં આવ્યાં હતાં.
૧–રસેપ્શન કમીટીના પ્રમુખ તરીકે ઝવેરી જીવણલાલ પનાલાલ પુનમચંદને પસંદ કરવામાં આવેલા પણ તેઓ સાહેબે સ્વીકાર નહીં કરવાથી, તે પદ શેઠ પુનમચંદ કરમચંદ કટાવાળાને આપવામાં આવ્યું છે.
૨–રસેશન કમીટીના ચીપુ સેક્રેટરી તરીકે નગર શેઠ હેમચંદ વસ્તાચંદને પસંદ કરવામાં આવ્યા છે.
૩–રસેપ્શન કમીટીના જોઇન્ટ સેક્રેટરી તરીકે ઝવેરી મનસુખલાલ દોલતચંદને પસંદ કરવામાં આવ્યા છે. - ૪–રીસેપશન કમીટીના ઉપપ્રમુખનું પદ શેઠ જેસીગભાઈ ઝવેરચંદ ગમાનચંદ તથા શેઠ છગનભાઈ વાહાલચંદ તથા શેઠ લલુભાઈ નથુભાઈ તથા શેઠ હાલાભાઈ
મગનભાઈને આપવામાં આવ્યું છે. - કેનફરસ સંબંધી કામકાજ બજાવવાને નીચે પ્રમાણે કમીટીઓ નીમવામાં આવી છે –
૧––વકીલ રતનચંદ વસ્તાચંદને કરડેન્ટ કમીટીના સેક્રેટરી નીમવામાં આવ્યા છે. - --મંડ૫ કમીટીનું કામકાજ કરવાને વકીલ મી. મગનલાલ હરીચંદને સેક્રેટરી નીમવામાં આવ્યા છે.
૩-ભજન કમીટીના માટે વકીલ મી. વાડીલાલ વીરચંદ તથા શેઠ રામચંદ નગીનદાસને નીમવામાં આવ્યા છે.
૪––ઉત્તારા કમીટીના સેક્રેટરીનું પદ શેઠ લહેરચંદ કરમચંદને તથા ઉપપ્રમુખનું પદ શેઠ મેહનલાલ લલુભાઈને આપવાનું પસંદ કરવામાં આવ્યું છે.
૫––હિસાબ કમીટીના પ્રમુખ તરીકે શેઠ પુનમચંદ મગનલાલને તથા સેક્રેટરી , તરીકે વકીલ મી. ડાહ્યાલાલ વાડીલાલને કરવામાં આવ્યા છે. . .
--પૂડ કમીટીના પ્રમુખ શેઠ બાપુભાઈ લલુભાઈ તથા સેક્રેટરી શેઠ મણીલાલ લહેરચંદ, ઉપપ્રમુખ શેઠ વાડીલાલ ગોદડચંદ, જોઇન્ટ સેક્રેટરી શેઠ હીરાચંદ ખેમચંદને પસંદ કરવામાં આવ્યા છે.
ફંડ સંબંધીનું કેટલુંક કામ મુંબઇમાં પ્રથમ શરૂ કરી તે જારી રાખવામાં આવેલું પણ નહીં ચલાવતાં બંધ રહ્યું છે તે કામ અ૫ વખતમાં સતેજ કરી પાછુ જારી કરવા કમીટી કાળજી કરશે એવી ઉત્કંઠા શ્રી સંઘ ધરાવે છે.
,
,
,
,