________________
જન કેનિફર રક. [ ઓકટોબર ચેથી જેન (વેતાંબર) કેનફરંસ પાટણમાં ભરાવવાની હોવાથી તેના ખર્ચના Vડમાં પાટણના નીચે લખ્યા સદ્ ગ્રહસ્થાએ ઉદારવૃતિથી પૂડમાં રકમ ભરી છે.
૧૦૧ બાબુ પનાલાલજી પુનમચંદજી
૫૧ બાબુ અમીચંદજી પનાલાલજી ૨૫ બાબુ નાનકચંદજી પુનમચંદજી
૫૧ બાબુ ચુનીલાલજી પનાલાલજી ૧૨૧ શેઠ પાનાચ દ ઉત્તમચંદ કોટાવાળા ૧૦૦૧ શેઠ ઝવેરચંદ ગમાનચંદ ૭૫૧ શા. છગનલાલ વહાલચંદ ૪૦૧ શા. લલુભાઈ નથુભાઈ ૧૫૧ શેઠ મીઠાચંદ લાધાચંદ ૧૫૧ શેઠ હાલાભાઈ મગનભાઈ ૨૦૧ શા. લેહેરચંદ કરમચંદ ૨૧૧ શા. લખમીચંદ આલમચંદ ૩૫૧ સાંડેસરા હરીચંદ પશેતમ ૧૧૧ શા. હેમચંદ ખેમચંદ ૧૦૧ શા. વાડીલાલ લલચંદ ફુલચંદ ૧૦૧ ઝવેરી વીરચંદ જેચંદ ૧૦૧ શા. જેસીંગલાલ ઝવેરચંદ તથા લલુચંદ વસ્તાચંદ. ૮૧ શા. લેહેરચંદ ઉતમચંદ ૭૫ શા. સુરજમલ ખુબચંદ ૫૧ શા. હેમચંદ ગગલચંદ
૫૧ શા. સુરજમલ સરૂપચંદ - ૫૧ શા. નહાલચંદ વેલચંદ
છે . કુલ રૂ. ૫૩૭૦ થી ઉપર પ્રમાણે કંડમાં રકમ ભરાયેલી છે. ફંડનું કામ ચાલે છે. જે સદૂગ્રહને ફંડમાં રકમ ભરવાની હોય તેઓ પિતાની યથાશક્તિ મુજબ ભરશે એવી ઉમેદ રાખવામાં આવે છે. તારીખ ૧૪ અકટોબર સને ૧૯૦૫.
હેમચંદ વસ્તાચંદ સહી
ચીફ સેક્રેટરી–ાટણ. .