________________
ગોદરેજ અને બાઈસ. ત્રીજોરીઓ, તાળા તથા કળ બનાવનાર
ગેસ કંપનીની પાસે, પરેલ, મુંબઈ
દરેજ અને બાઈસના કારખાનાના માલેક ઈગ્લેંડ અને જર્મનીમાં રહીને ત્રીજોરી બનાવવાનું કામ શિખ્યા છે અને ત્યાંના જેવીજ રીતથી અને તેવાજ સાંચા કામથી ત્રીજો રીઓ બનાવે છે. એ સાંચા ચાળીસ ઘેડાનાં બળનાં વરાળનાં ઈજીન્થી ચાલે છે. ગોદરેજ અને બાઈસની ત્રીજોરીઓ દરેક રીતે ઉત્તમ વેલાતી ત્રીજેરીઓની માફક હોવાં છતાં કીંમતમાં ચાળીસ ટકા ઓછી છે. હા એ ત્રીજેરીએ આગમાં કાગળીઓ સલામત જાળવી રાખવાની જામીનગીરી સાથ વેચવામાં આવે છે.
જાહેરમાં કરેલા આગના બે ફતેહમદ અખતરાને હેવાલ મંગાવ્યાથી મેકલવામાં આવશે. | દરેજ અને બાઈસની ત્રીજોરીઓ પારકે હાથે ખરી ચાવીથી પણ ઉઘડતી નથી. આવી ખુબ ગમે એવી વેલાતી ત્રાજારીમાં હોતી નથી, - ગોદરેજ અને બાઇસની ત્રીજોરીઓને દરેક પ્રદર્શનમાં પહેલાં ઇનામ સેનાના ચાંદ મળ્યા છે.
आ मासिकना ग्राहकोने खास सूचना. लवाजम उघरावा सारु आ वखतना अंकथी वी. पी. थी मोकलवान शरु करवामां आव्युं छे तेथी लवाजमना पैसा भरी वी. पी. स्वीकारवा आ मासीकना ग्राहकोने बम्र विनंति करवामां आवेछे. . वी. ग. गर्छ फेरवी, कोनफरन्स फंडने नाहक नुकसान करवामां नहीं आवे एवी आशा राखवामां आवेछे.
एसीस्टंट सेक्रेटरी, जैन श्वेतांबर कोनफरन्स-मुंबई.