________________
૨૮૨
૧૯૦૫]
' ફુટ વિચાર. સ્કુટ વિચાર.
(લખનાર-આસીસ્ટન્ટ સેક્રેટરી, શ્રી જેન વેતાંબર કેન્ફરંસ-મુંબઈ)
પુર્વમાં આવેલી કલ્યાણક ભૂમીઓમાં ગયા જુન માસમાં જણાવેલ સર્વ ઠેકાણે પુર્વની કલ્યાણ
જીર્ણોદ્ધારનું કામ ચાલી રહ્યું છે. શહાજાનપુરનું દેરાસર ભસીનો જ ઘણી મહેનત કરીને બાબુ રાયકુમારસીંગજીએ ઉઘડાવ્યું છે દાર,
અને પુજા વિગેરે શરૂ થઈ ગઈ છે તથા મરમ્મત કરાવવાનું
પણ ચાલુ થયું છે. આ બાબતમાં લખવાળા બાબુ પરતાપચંદજી, બાબુ ચુનીલાલજી, અને બાબુ મોતીલાજી કે જેમના લખાણ ઉપરથી બાબુ રાયકુમારસીંગજીએ આ બાબતમાં ત્યાં જઈને તજવીજ કરી તેમને ઘણેજ ધન્યવાદ ઘટે છે. ગયે વર્ષે આ મંદીરને વાસ્તે કપૂરેસ તરથી રૂ. ૧૦૦ મોકલવામાં આવ્યા હતા અને તે જ રીતે જરૂર પ્રમાણે મોકલવામાં આવશે.
આઉદ પ્રાંતમાં શ્રી કંપલાજી પણ એક કલ્યાણક ભૂમી છે અને કેમ્પસ તરફથી તેના ઉદ્ધારનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
અજોધ્યામાં ઘણુંખરૂં કામ થઈ ગયું છે. હવે ફકત કામ બાકી છે. ગયે વર્ષે આ કામ માટે રૂ. ૧૦૦૦)ની મંજુરી આપવામાં આવી હતી પરંતુ બાબુ રામચંદજીના સ્વર્ગવાસથી આ કામ બંધ પડી ગયું હતું. આ કામ માટે બાબુ રાયકુમારસીગજી એક સારા માણસની શોધમાં છે; મળેથી જલદીથી કામ શરૂ કરવામાં આવશે. શ્રી રાજગૃહીમાં જીર્ણોદ્ધારનું કામ ચાલે છે. પહેલાં પુજા વગેરેને બંદોબસ્ત ઠીક નહતું તેથી પુજારીઓને પગાર વધારવામાં આવ્યું છે અને હંમેશા પુજા વગેરે સારી રીતે કરવાને તેઓને તાકીદ આપવામાં આવી છે અને તે પ્રમાણે નીયમસર સારી રીતે પુજા વગેરે થયાં કરે છે. કલકત્તામાં બરા બજારમાં ત્યાંના શ્રી સંઘનું એક દેરાસરજી છે. તે દેરાસરને
વહીવટ બાબુ હીરાલાલજી જૌહરી કરતા હતા પરંતુ થોડા કલકત્તા શ્રી શંધનું 2. મર અને તે મા' વખત ઉપર કાંઈ કામ પ્રસંગે તેઓ દીલ્લી ગયેલા અને ત્યાં બંધી ઝઘડો. અચાનક ગુજરી ગયા. થોડા દિવસ બાદ મજકુરબાબુ હીરાલાલજીના
પુત્ર બાબુ ચુનીલાલજી જોહરી, બાબુ સીખરચંદજી તથા બાબુ રખવદાસજી અનુક્રમે સદહું દેરાસરજીના ટ્રસ્ટી, સીબાયત અને મેનેજર થઈ ગયા અને પિ. તાના વકીલ માતે જાહેર વર્તમાન પત્રોમાં તે મતલબની જાહેર ખબર છપાવી દીધી. આ ઉપરથી કલકત્તાના કુલ જૈન સમુદાયે એકમત થઈને તે બાબતમાં વિચાર કર્યો અને ઉપર જણાવ્યા મુજબના તેમના વર્તનને ગેરવ્યાજબી ગયું અને તે દેરાસરજીને