________________
૨૪૮
જેને કેાન્ફરન્સ હેરેવ્ડ.
[ જુલાઈ
અમુક તીર્થની યા અમુક દેશસરની ગેરવ્યવસ્થા તથા આશાતના યા તેના ઉપર અન્ય લેાકેા તરફથી થતા હુમલાએ તેમજ અનેક દેરાસરોનું અપુજ્ય રહેવું વિગેરે હકીકત વખતે વખત આપણા જાણવામાં આવે છે અને તે માટે કાંઈ ખાસ ખ દે!ખસ્ત થવાની જરૂર છે.
જુદા જુદા પ્રાંતમાંજૈન ચૈત્ય તથા તીર્થ રક્ષક કી ટીએ નીમાવાની જરૂર.
ભાઈબંધ “ જૈન ” પેાતાના તા. ૧૬-૭-૧૯૦૫ ના અર્કમાં જણાવે છે કે જાવરા શહેરમાં ત્યાંના દેરાસરજીમાં એક યતી આશાતના કરે છે તેને માટે તેને મામલે કાર્ટની દેવડીએ ચઢયા છે અને તે યીએ ત્યાંના દસ ગૃહરા ઉપર કાર્ટમાં ફરીયાદ માંડી છે. વલી ઘેાડા વખત ઉપર આંકલાવ ગામના ઉપાશ્રય સબંધી પણ આવી હકીકત અમારા જાણવામાં આવી હતી અને જ્યાં પણ એક યતીએ સધની મેાટી મીલકતનેા કબજો કર્યા હતા અને જેને લીધે ત્યાંના શ્રી સુધને મેરી અગવડમાં ઉતરવું પડયું છે. વળી કાઠીયાવાડના કેટલાંક સ્થળેામાં આપણા વઘેાડા સબંધી પણ વારેઘડીએ તકરારા પડે છે. આવી રીતે ધર્મવિરૂદ્ધ વન્તન કરનારા કેટલા એક યતીઓ તથા અન્ય ધર્મીએ તરફથી દેરાસર, ઉપાશ્રય તથા તીયોના સમ ધમાં ખતા વખત ઠેર ઠેર વાંઘાએ ઉઠે છે અને જેને માટે શ્રી સઘને ઘણીજ કનડગત થયાં કરે છે. આને માટે જે દરેક પ્રાંતના જુદા જુદા સ્થળેાના મેાભાદાર ગૃહસ્થે તથા વકીલા વીગેરેની અનેલી “ જૈન ચૈત્ય અને તીથ રક્ષક” કમીટીએ સ્થાપવામાં આવે અને તેમા પ્રાંતેમાં આપણી આવી ધાર્મીક સસ્થાઓ તથા મીલકતા રક્ષણ કરવાનું તથા તેની યાગ્ય વ્યવસ્થા થાય છે કે નહીં તેમજ તેના હીસાખ વીગેરે ખરાખર રાખવામાં આવે છે કે નહીં તે વીગેર આખા તેવી કમીટીઓને સોંપવામાં આવે તેા ખરેખર કેઈ પણ ઠેકાણે ગેરવ્યવસ્થા ચાલવાના સભવ રહે નહીં અને આપણી ધાર્મીક સસ્થાઓને! વહીવટ સારી રીતે ચાલ્યા કરે. આ સાથે આવી કમીટીએ પેાતાના પ્રાંતમાનાં અધાતાં ધાતાં અધૂરાં રહેલાં દેરાસરોના તથા ઉપાશ્રયેાનાં મકાને પુરાં કરવા તરફ તથા જીર્ણ થતાં દેરાસરેશના મકાનેાના ઉદ્ધાર કરવા તરફ તેમજ જે સ્થળે!માં દેરાસરજીની સવડ ન હાય ત્યાં તેવી સવડ કરી આપવા તરફ પણ તેમનું લક્ષ આપી શકશે. આવી કમીટીઓ વ્હેદરેક પ્રાંતમાં સ્થાપવામાં આવે તે જણાધ્ધાર તેમજ શુભ ખાતાએ ના હીસાબેાની ચાખવટને લગતા ડરાવાના પુર્ણ રીતે અમલ થઇ શકશે. અમે આશા રાખીએ છીએ કે જુડા જુદા પ્રાંતના આગેવાના અમારી આ સુચના તરફ ચાગ્ય લક્ષ આપશે.
સુરતમાં દશા શ્રીમાળી અમદાવાદી શ્રાવકાના બે પક્ષ છે તેમાંથી એક પક્ષના લેાકેાએ એવા ઠરાવ કર્યા છે કે એએના પક્ષમાં જે કંઇ લગ્નાદિ નિરાશ્રીતેા માટે ભેટ. અવસર આવે તે જૈનવીધિ પ્રમાણેજ કરવા એને તે સંબંધી ન્યાતીભેાજન કરવું હાય તા દરેક ન્યાત દીઠ પાંચ રૂપીઆ સિઝઝાયત ફંડ ( નિરાશ્રીત કુંડ) માં આપવા. પરંતુ કેટલાક ગૃહસ્થાને નિરાશ્રીતના પાંચ રૂપિયા ભારે પડવાથી તે પ્રબંધ તેડી નાંખ્યા છે. છતાં પોતાને ત્યાં શુભ પ્રસંગમાં જ્યારે સંકડા રૂપીઆ ખચાય ત્યારે નિરાશ્રીતના પાંચ રૂપીયા ભારે પડે એના જેવું ખેદકારક અને દીલગીરી ભરેલું બીજું કંઈ હુમારી ધ્યાનમાં આવતું નથી.
હાલમાં સહુ પક્ષના શા. જમનાદાસ શાકરચંદને ત્યાં લગ્નપ્રસંગ હોવાથી તેનું સંપૂર્ણ કાર્ય જૈનવિધિ પ્રમાણે કરવામાં આવ્યું હતું. અને જો કે પેાતાના પક્ષમાં નિમીત