________________
૧૭૪
જૈન કેન્ફરન્સ હરેલ્ડ. ઓછી થઈ જાય છે. વળી અમારા ધાર્મિક જૈન બંધુઓ કે જેઓ ઘર વપરાશ માટે ચરબીવાળી મીણબત્તીઓ વાપરતા નથી, તેઓને પણ આ મીણબત્તીઓ ખાસ ઉપયોગી થઈ પડશે, અને તેથી અમારા જૈન બંધુઓનું અમારી મીણબત્તીઓ તરફ ખાસ ધ્યાન ખેંચીએ છીએ.
કિંમત તથા માહિતી માટે નીચેને સરનામે પત્રવ્યવહાર કરવા, તેમજ એક વખત અજમાયશ લેવા વિનંતી છે.
મોતીલાલ કશળચંદ શાહ જી. એમ. એ. સી. મેનેજર અને માલીક–ધી ગુજરાત કેન્ડલ ફેકટરી અને એમ્બેસ્ટોસ વસ.
જ્યુબિલીબાગ, તારદેવ–મુંબઈ.
:
કવિ :
ક
===
સકડે મેકરમાંથી ચુંટી કહાડેલાં ચોકસ ભરૂસાદાર ઘડીઆલે.
લાંબી ગેરંટી અને અયુક્ત પ્રસંશાના તડાકા મારવા કરતાં એટલુંજ કહેલું બસ થશે કે નહીં પસંદ પડેલો માલ પાછો લઈ પૂરા પૈસા પાછા આપી શું. જેઓ ઘડીઆળની બાબતમાં જરા પણ જાણકાર હશે તેમને નીચેની જાહેર ખબર વાંચ્યાથી માલૂમ પડશે કે નીચે જણાવેલી ઘડીઆળો તદન ભસાદાર છે અને તે માટે અમારી કીંમત બીજા વેપારીઓ કરતાં લગભગ ૨૫ ટકા જેટલી ઓછી છે. દરેક ઘડીઆળ ચાલુ મધ્યમ કદનું છે અને સુંદર કાચ કમાન અને પેટી સાથે મોકલવામાં આવે છે,
ક. રૂપીયા. સીસ્ટમ રોસ્કેપ લીવર પ્રીમ નં. 1. ૭ ગેરંટી ૨ વર્ષ.
» સસ્તા ૬ , ૧ વર્ષ. ,, , રીતા પા ,, ૧ વ.
, ,, ચાંદીના કેસનું ૧૦ ,, ૨ વર્ષ. હાયર ગ્રેડ મેરીડીયન લીવર ૧૧ અને ૧૩, ૩ વર્ષ. , ' ,, ચાંદીનું ૧૫ અને ૧૭ ,, ૩ વર્ષ.
નક્કર સોનાનું ૪પ અને પ૦ ,, ૩ વર્ષ. આઠ દીવસની ચાવીનું ચાંદીનું લીવર ૧૬ અનેરર , ૨-૩વ. હાથના પટાનું નાનું મેરીડીઅન ચાંદીનું કીં. રૂ. ૧૩ અને
૧૭. ગેરંટી ર અને ૩ વર્ષ. ચાંદીની ગળાની ચેન કીં. રૂ. ૧૦, ૧. ચાંદીના હાલમાર્ક છેડા રૂ. ૩ થી ૫. ચાંદીના સંચામાં બનાવેલા બટન તેલાનો રૂ. ૧. નીકલને છેડો | પીંચ ગોલ્ડન છેડો રૂ.
૪ થી ૭ સુધી. પેકીંગ મુફત. પટેજ અને વ્હી.પી. અધીક. મણલાલ સી. મેદી, મેન્યુફેકચરર્સ એજન્સી.
ચંપાગલી–મુંબઈ
1
કરે,
,
રેક
હતા કડક
,
OTUL