________________
શ્રી જૈન જ્ઞાન સાગર, સભરથાર–પિતાના ભરથાથી જ સતેસિએ-સંતેષ શાખ અવસે–તે સિવાય બીજા કેઈની સાથે. મેહુણુ-મૈથુન સેવવાનાં-કરવાની. પચકખાણુ-બંધી) અને જે સ્ત્રી પુરુષને મૂળથકી કાયાએ કરી મેહુણ-મૈથુન સેવવાના પચ્ચકખાણ હેક-સેવવાની બંધી હેય. તેને દેવતા મનુષ્ય તિર્યંચ-દેવતા, માણસ, પશુ વગેરે. સંબંધી મેહણના મૈથુન સેવવાની પચ્ચખાણુ-બંધી, ત્યાગ, જાવાજજીવાએ-જ્યાં સુધી જીવું ત્યાં સુધી દેવતાસંબંધી-તેમાં દેવતાની સાથે દુવિહં–બે કરણે તિવિહેણું-ત્રણ જેગે. ન કરેમિ-એ કામ કરું નહિ. ન કારમિ-બીજા પાસે કરાવું નહિ. મણસા-મને કરી. વયસા-વચને કરી. કાયસા-કાયાએ કરી. અને મનુષ્ય તિય સંબંધી અને માણસ તથા પશ વગેરેને સાથે એગવિહં એક કરણે. એગવિહેણ-એક જેગે, ન કરેમિ-એ કામ કરૂં નહિ. કાયસા-કાયાએ કરી, એવા ચોથા થલ-મોટા મહુણ-મૈથુન, વરમણવ્રતના-ત્યાગ કરવાના વ્રતના પંચ પાંચ અઈયારાઅતિચાર. જાણિયવા-જાણવા ન સમાયરિવા-આચરવા નહિ. તંજહા-તે જેમ છે તેમ તે આલેઉ–કહું છું, ઈરિય-નાની ઉમરની સ્ત્રી, પરિગ્રહિયા-પિતાની પરણેલી સાથે ગમશેગમન કર્યું હોય. અપરિગ્દહિયાગમણે સ્ત્રીને પરણે નથી તે અગાઉ તેની સાથે ગમન કર્યું હોય. અનંગકીડા-કામગ સંબધી બીજી કોઈ કીઠા કરી હોય. પરવિવાહકારણેબીજાઓના વિવાહ મેળવી આપ્યા હોય. કામગેમુ-કામગને વિષે. તિવાભિલાસાતીવ્ર અભિલાષા રાખી હોય. તસ્સ મિચ્છા મિ દુકકડે-તે બેટું કીધેલું નિષ્ફળ થાઓ.
પાઠ ૧૦મો-પાંચમું અણુવ્રત પાંચમું અણુવ્રત–આણુવ્રત, ચૂલા-મોટા પરિગ્રહાઓ-ધન દોલત વિગેરે પરિગથી વેરમણું-નિવતું” છું. ખેર- ખેતર, વાડી આદિ ઉઘાડી જમીન. વધુનું-ઘર, તબેલા આદિ ઢાંકી જમીનની યથાપરિમાણુ-જેટલી મર્યાદા કરી છે. હિરણુ-રૂપું. સેવણનું સેનાની યથાપરિમાણુ-જે પ્રમાણે મર્યાદા કરી છે ધનસિકકાબંધનાણું ધાનનું-દાણાની યથાપરિમાણજે પ્રમાણે મર્યાદા કરી છે. દુપદ-બે પગ, મનુષ્યાદિ. ચઉપદનું પગ, હેરની યથાપરિમાણુ-જે પ્રમાણે મર્યાદા કરી છે. કવિયનું-ઘરવખરાની યથાપરિમાણ-જે પ્રમાણે મર્યાદા કરી છે. એ યથાપરિમાણ કીધું છે–એ પ્રમાણે જે મર્યાદા કરી છે. તે ઉપરાંત પિતાને પરિગ્રહ-લત કરી રાખવાના પશ્ચફખાણુ-બંધી જાવજીવાએ જ્યાં સુધી જીવું ત્યાં સુધી. એગવિહે–એક કરણે કરી. તવિહેણું–ત્રણ જોગે કરી. ન કરેમિ-કરૂં નહિ, મર્યાદા ઉપરાંત દેલત રાખું નહિ. મણસા-મને કરી. વયસા-વચને કરી, કાયસા-કાયાએ કરી એવા પાંચમાં યૂલ-મોટા પરિગ્રહ પરિમાણ-દોલતની મયદા ઉપરાંત વિરમણ વ્રતના તજી દેવાના વ્રતના. પંચ-પાંચ. અઈયારા-અતિચાર જાણિયગ્યા-જાણવા. ન સમાયરિયળ્યા-આચવા નહિ. તંજહા-તે જેમ છે તેમ તે આલેઉ- કહું છું, ખેતવત્થ૫માણુઇકકમે-ઉઘાડી તથા ઢાંકી જમીનની મર્યાદા ઓળંગી હોય. હિરાવણ૫માણઈકકમે-રૂપું તથા સેનાની મર્યાદા એળગી હેય. ધનધાનપમાણઈકક-રોકડ નાણું તથા દાણાની મર્યાદા ઓળંગી હોય દુપદચઉપદપમાણાઇકકમે-બે પગ, ચેપગની મર્યાદા ઓળંગીય, કુવિચપમાણાઈકમે ઘરવખરીની મર્યાદા ઓળંગી હેય. તસ્સ મિચ્છામિ દુકકાંતે બેટું કંધેલું નિષ્ફળ થાઓ.