________________
શ્રી જેન જ્ઞાન સાગર કર્મભૂમિ તે કેને કહીએ ?-૧ અસિ, ૨ મસી, ૭ કૃષિ, એ ત્રણ પ્રકારના વેપાર કરી જીવે છે. તે ભૂમિનાં ક્ષેત્ર કેટલાં અને કયાં છે તે કહે છે- ૫ ભક્ત, ૫ ઈરવત અને ૫- મહાવિદેહ એ ૧૫. તે એક લાખ જજને જંબુદ્વીપ છે તેમાં ૧ ભક્ત, ૧ ઇવત, ૧ મહાવિદેહ એ ત્રણ ક્ષેત્ર કર્મભૂમિનાં જંબુદ્વીપમાં છે. તેને ફરતે બે લાખ જેજનને લવ સમુદ્ર છે, તેને ફત્તે ચાર લાખ જેજનને ઘાતકીખંડ દ્વિીપ છે, તેમાં ૨ ભરત. ૨ ઈરવત, ૨ મહાવિદેહ છે. તેને ફતે આઠ લાખ જજનને કાળદધિ સમુદ્ર છે, તેને ફરતો આઠ લાખ જેજનને અર્ધપુષ્કર દ્વીપ છે, તેમાં ૨ ભરત, ૨ ઈરવત, ૨ મહાવિદેહ છે. એમ સઘળાં મળીને પંદર કર્મભૂમિનાં મનુષ્ય કહાં.
હવે અકર્મભૂમિ તે કોને કહીએ? ત્રણ કર્મહિત દશ પ્રકારનાં કલ્પવૃક્ષે કરી જીવે તે કેટલાં અને ક્યાં છે, તે કહે છે. ૫ હેમવય, ૫ હિરાણવય, ૫ હરિવાસ, પ રમ્યવાસ, ૫ દેવકુરૂ, ૫ ઉત્તશ્કરૂ એ ત્રીશ અકર્મભૂમિનાં નામ કહ્યાં. ૧ હેમવય, ૧ હિણવય, ૧ હરિયાસ, ૧ રમ્યવાસ, ૧ દેવકુરૂ, ૧ ઉત્તરકુરૂ, એ છ ક્ષેત્ર જંબૂદ્વીપમાં છે. ૨ હેમવર્ય, ૨ હિરણય, ૨ હરિવાસ, ૨ રમ્યફવાસ, ૨ દેવકુરૂ, ૨ ઉત્તશ્કર એ બાર ક્ષેત્ર ઘાત ખંડમાં છે, ૨ હેમવય, ૨ હિરણવય, ૨ હરિયાસ, રકવાસ, ૨ દેવકરૂ, ૨ ઉત્તશ્કર, એ બાર અર્ધપુષ્કર દ્વીપમાં છે, એ સઘળાં મળી કુલ ૩૦ અકર્મભૂમિનાં મનુષ્ય કહાં.
છપ્પન ભેદ અંતરદ્વીપના મનુષ્ય કહે છે. જંબુદ્વીપના ભરતક્ષેત્રની મર્યાદાને કરણહાર ચૂલહિમવત નામે પર્વત છે તે સેના જે પળે છે, જે જોજનને ઊંચે છે, સે ગાઉને ઊડે છે, એક હજાર બાવન
જનને બાર કળાને પહોળો છે. વીશ હજાર નવસે બત્રીશ જેજનને લાંબે છે, તેને પૂર્વ પશ્ચિમને છેડે બે દાઢા નીકળી છે. એકકી દાઢા ચોરાસીસે ચોરાસીસે જનની ઝાઝેરી લાંબી છે. એકેકી દાઢા ઉપર સાત અંતરદ્વીપ છે. તે અંતરદ્વીપ કયાં છે તે કહે છે.
-જગતીના કેટથકી ત્રણસેં જજન લવણસમુદ્રમાં જઈએ તે વારે પહેલે અંતર દ્વીપ આવે. તે ૩૦૦ જેજનને લાંબે પહેળે છે. ત્યાંથી ચારસે જજન જઈએ તેવારે બીજે અંતરઢિપ આવે, તે ૪૦૦ જેજનને લાંબો ને પહોળે છે ત્યાંથી પાંચસે લેજન જઈએ તેવારે ત્રીજે અંતરદ્વીપ આવે, તે ૫૦૦ એજનને લાંબો ને પહેળે છે ત્યાંથી
સેં જે જન જઈએ તે વારે ચે અંતરીપ આવે, તે ૬૦૦ જેજનને લાંબે ને પહેળે છે. ત્યાંથી સાતમેં જે જન જઈએ તેવારે પાંચમ અંતરદ્વીપ આવે, તે ૭૦૦
જનને લાંબે ને પળે છે. ત્યાંથી આઠસે જે જન જઈએ તેવારે છો અંતરદ્વીપ આવે, તે ૮૦૦ જેજનને લાંબે ને પહેળે છે. ત્યાંથી નવસે જન જઈએ તેવા સાતમ અંતરદ્વીપ આવે તે ૯૦૦ જેજનને લાંબે ને પહેળે છે. એમ એકેક દાઢા ઉપર સાત સાત અંતરદ્વીપ જાણવા
આવી જ રીતે ઈરવત ક્ષેત્રની મર્યાદાને કરણહાર શિખરી નામે પર્વત છે, ચુલહિમવત સરએ જ જાણુ. ત્યાં પણ ૨૮ અંતરદ્વીપ છે એમ સઘળા મળી કુલ પ૬ અંતરદ્વીપ જાણવા તેને અંતરદ્વીપનાં મનુષ્ય શા માટે કહીએ? હેઠળ સમુદ્ર છે અને ઉપર-અધર દાઢામાં દ્વિીપમાં રહેનાર છે માટે અંતરદ્વીપના મનુષ્ય કહીએ સુખ અકર્મભૂમિના જેવું.