________________
અથ શ્રી નવ તત્વ
૬૭ આશ્રવતત્વના સામાન્ય પ્રકારે વીશ ભેદ કહે છે. ૧ મિથ્યાત્વ તે આશ્રવ, ૨ અવત તે આશ્રય, ૩ પ્રમાદ તે આશ્રવ, ૪ કષાય તે આશ્રવ, ૫ અશુભગ તે આશ્રવ, ૬ પ્રાણાતિપાત તે આશ્રવ ૭ મૃષાવાદ તે આશ્રય, ૮ અદત્તાદાન તે આવ. ૯ મૈથુન તે આવ, ૧૯ પરિગ્રહ તે આશ્રવ, ૧૧ શ્રોતેંદ્રિય અસંવરે તે આશ્રવ, ૧૨ ચક્ષુઈદ્રિય અસંવરે તે આશ્રવ, ૧૩ ધ્રાણેદ્રિય અસંવરે તે આશ્રવ, ૧૪ રસેંદ્રિય અસંવરે તે આશ્રવ, ૧૫ સ્પર્શેન્દ્રિય અસંવરે તે આશ્રવ, ૧૬ મન અસંવરે તે આશ્રય, ૧૭ વચન અસંવરે તે આશ્રવ, ૧૮ કાયા અસંવરે તે આશ્રય. ૧૯ ભંડ ઉપગરણ ઉપાધિ જેમ તેમ તે મને તે આશ્રવ ૨૦ શુચિ કુસગ કરે તે આશ્રવ, ૧
વિશેષ કર ભેદ કહે છે. ૫ આશ્રય, પ ઈદ્રિય મળી કે, ૪ કષાય અને ૩ અશુમ જોગ એ મળી ૧૭ ને ૨૫ કિયા તે નીચે પ્રમાણે
૧ કાયકી ક્રિયા-કાયાને અજનતાએ પ્રવર્તાવે. ૨ અધિકરણુકી ક્રિયા-હથિયારથી જીવને દુઃખ થાય છે. ૩ પાઉસિઆ-જીવ અજીવ ઉપ૨ પ રાખવાથી ૪ પારિતાવણીયા પિતાને તથા પાને પરિતાપ ઉપજાવ તે, ૫ પાઈવાય-જીવ હિંસા ૬ આરશિયા કૃષિ પ્રમુખ હિંસા થાય એવા કામની ઉત્પતિ કરવી અથવા કાવવી, ૭ પરિગહિયા ધનધાન્યાદિ પરિગ્રેડ મેળવી મોહ કર તે. ૮ માયાવત્તિયા-કપટથી કેઈને ઠગવું તે, ૯ અપચ્ચખાણુવત્તિયા-કઈ જાતનાં પચ્ચકખાણ કર્યા વગર લાગે છે. મિચ્છાદંસણુવત્તિયા જિનવચન અણુસહતે થકે જે વિપરિત પ્રરૂપણ કરતાં લાગે તે ૧૧. દિયા કૌતુકે કરી નજરે જોવું તે ૧૨ પુઠ્ઠિયારાગને વશે કરીને સ્ત્રી, પુરૂષ, ગાય, વસ્ત્ર પ્રમુખને સ્પર્શ કરતાં ૧૩ પાચિયા-કેઈને ઘેર માટી સાહેબી દેખી દ્વેષથી માઠી ચિંતવના કરવાથી લાગે તે. સામતવણીયા-પિતાના અશ્વ પ્રમુખને જોવા આવેલા માણસે પ્રશંસા કરે તેથી હર્ષ થાય તથા ઘી, દુધ, દહીં, તેલ વગેરેનાં વાસણ ઉઘાડાં મુકવાથી જીવ હિંસા થાય તેથી લાગે તે ૧૫ નેસલ્વિયા-રાજાદિકના આદેશથી યંત્રશાદિકનું જે આકર્ષક કરવું અથવા શા કરાવવા, વાવ, કૂવા, ખેઢાવવાથી લાગે તે. ૧૬ સાહથિયા-પિતાને હાથે અથવા બીજાથી જીવહિંસા કરી તથા અભિમાનથી પિતાને હાથે કરે તે ૧૭ આણવણિયા-કઈ પાસે વસ્તુ માગ્યાથી. ૧૮ વિદારણિયા-જીવ અજીવને કાપવાથી ૧૯ અણુભેગી-ઉપગ વિના શુન્ય ચિત્તો કઈ વસ્તુ લેવી મૂકવી અથવા ઊઠવા બેસવાથી લાગે તે, ૨૦ અણુવકંપવતિયાઆ લેક પરલોકથી વિરૂદ્ધ કાર્ય કરવાથી લાગે છે. ૨૧ અનાપઉગી-
ઉગ ન રાખવાથી લાગે છે. ૨૨ સામુદાણું-સમુદાય એટલે ઘણું જ મળી કેઈ કાર્ય કરતા લાગે છે. ૨૩ પેજવત્તિયા-પ્રીતીને લીધે લાગે છે. ૨૪ દેસવત્તિયા-ક્રોધ કરવાથી લાગે તે. ૨૫ ઈરિયા વહિયા ક્રિયા-હાલતાં ચાલતાં લાગે છે. એ પચીશ અને ઉપર સત્તર કહ્યા તે મળી ઝર ભેદ આશ્રવતવના જાણવા.
. ડાભની અણી ઉપર પાણી રહે તેટલું પાપ કરે તે. ૨ પાંચ અવત.