________________
૧૬૦
શ્રી જન જ્ઞાન સાગર ૩૮ સ્વયંબેધ સિદ્ધ થાય તે, એક સમયે; જાન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ૪ સિદ્ધ થાય.
૩૯ પ્રતિબંધ સિદ્ધ થાય તે, એક સમયે જધન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ૪ સિદ્ધ થાય.
૪૦ બુધબેહી સિદ્ધ થાય તે, એક સમયે જધન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ૧૦૮ સિદ્ધ થાય. - ૪૧ એક સિદ્ધ થાય તે, એક સમયે, જધન્ય, એક સિદ્ધ થાય; ઉષ્ણ, એક સિદ્ધ થાય.
૪ર અનેક સિદ્ધ થાય તે, એક સમયે, જાન્ય, બે સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ૧૦૮ સિદ્ધ
૪૩ વિજય વિજય પ્રતિ. એક સમયે જઘન્ય, એક સિહ થાય; ઉત્કૃષ્ટ, વીશ સિહ થાય.
૪૪ ભદ્રશાલ વનમાં, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય ઉત્કૃષ્ટ, ચાર સિદ્ધ થાય. ૪૫ નંદન વનમાં એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય, ઉષ્ટ ચાર સિદ્ધ થાય. ૪૬ સોમનસ વનમાં એક સમયે જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ચાર સિદ્ધ થાય. ૪૭ પંડગવનમાં, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, બે સિદ્ધ થાય. ૪૮ અકર્મભૂમિમાં, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, દશ સિદ્ધ થાય, ૪૯ કર્મભૂમિમાં, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ૧૦૮ સિદ્ધ થાય. ૫૦ પહેલે આરે, એક સમયે, જધન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, દશ સિદ્ધ થાય. ૫૧ બીજે આરે, એક સમયે, જાન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, દશ સિદ્ધ થાય. પર ત્રીજે આરે, એક સમયે, જધન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ૧૦૮ સિદ્ધ થાય. ૫૩ એથે આરે, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ૧૦૮ સિદ્ધ થાય. ૫૪ પાંચમે આરે, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ દશ સિદ્ધ થાય. પપ છેઠે આરે એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ દશ સિદ્ધ થાય. પર અવસર્પિણમાં, એક સમયે, જાન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૧૦૮ સિદ્ધ થાય. ૫૭ ઉતસપિગમાં, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ૧૦૦ સિદ્ધ થાય.
પ૮ ઉતસપિંગી, નેઅવસર્પિણીમાં એક સમયે, જઘન્ય, એક સિફ થાય; ઉત્કૃષ્ટ ૧૦૮ સિદ્ધ થાય.
એ ૫૮ બેલ અંતર સહિત, એક સમયે, જઘન્ય, ઉત્કૃષ્ટ, સિદ્ધ થાય તે કહ્યા.
હવે અંતર રહિત, આઠ સમય સુધી, સિદ્ધ થાય તે કેટલા સિદ્ધ થાય તે. ૧ પહેલા સમયે જાન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૧૦૮ સિદ્ધ થાય. ૨ બીજા સમયે જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૧૦૨ સિદ્ધ થાય. ૩ ત્રીજા સમયે, જાન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૯૬ સિદ્ધ થાય.