________________
૨૫૮
શ્રી જન જ્ઞાન સાગર આગમ પ્રમાણ-શાસ્ત્રવચન, આગમોની હકીક્તને પ્રમાણ માનવી. અનુમાન પ્રમાણ-જે વસ્તુ અનુમાનથી જણાય છે. તેના ૫ ભેદ. ૧ કારણથી જેમ ઘડાનું કારણ, માટી પણ માટીનું કારણ ઘડે નથી. ૨ ગુણથી–જેમ પુષ્પમાં સુગંધ, સુવર્ણમાં કમળતા, જીવમાં જ્ઞાન ૩ આસરણ જેમ ધુમાડાથી અગ્નિ, વિજળીથી વાદળાં આદિ જાણવું તે. ૪ આવણ-જેણે દતુશળથી હાથી, ચુડીઓથી બોરી, શાનન રૂચિથી સમકિતી જણાય. ૫ દિહિંસામન–સામાન્યથી વિશેષને જાણે જેમ ૧ રૂપીઆને જોઈ ઘણાને જાણે. ૬ માણસને જેવાથી આખા દેશના માણસને જાણે. ભલા બૂરા ચિન્ડ જઈને ત્રણેય કાળના જ્ઞાનની કલ્પના અનુમાનથી થઈ શકે છે.
ઉપમ પ્રમાણ-ઉપમા આવી, સરખામણીથી જ્ઞાન કરવું તેના ૪ ભેદ. [૧] યથાર્થ વસ્તુને યથાર્થ ઉપમા [૨] યથાર્થ વસ્તુને અયથાર્થ ઉપમા, [૩] અયથાર્થ વસ્તુને યથાર્થ ઉપમા અને [૪] અયથાર્થ વસ્તુને અયથાર્થ ઉપમા.
૧૦. સામાન્ય-વિશેષ–સામાન્યથી વિશેષ બળવાન છે સમુદાય રૂપ જાણવું તે સામાન્ય વિવિધ ભેદાનભેદથી જાણવું તે વિશેષ.
જેમ દ્રવ્ય સામાન્ય, જીવ અજીવ વિશેષ જીવ દ્રવ્ય સામાન્ય, સંસારી, સિહ વિશેપ ઈત્યાદિ.
૧૧ –ગુણ-ગુણ-પદાર્થમાં ખાસ વસ્તુ (સ્વભાવ) છે તે ગુણ છે અને એ ગુણ જેમાં છે. તે વસ્તુ [ગુણધારકો ને ગુણી કહે છે. જેમ જ્ઞાન તે ગુણ અને જીવ ગુણ. સુગંધ ગુણ, પુષ્પ ગુણ, ગુણ અને ગુણ અભેદ [અભિન્ન રૂપે રહે છે.
૧૨. ય-જ્ઞાન-જ્ઞાની-જાણવા એગ્ર વિજ્ઞાનના વિષયભૂત સર્વ ક ય છે, દ્રવ્યનું જાગવાપણું તે શાન છે, અને પદાર્થોને જાગુતાર તે જ્ઞાની છે. જેમ બેય, ધ્યાન, ધ્યાની, વગેરે.
૧૩. ઉપને વા, વિહુને વા, ધુ વા-ઊપજવું, નાશ થવું અને નિશ્ચળ રૂપે રહેવું, જેમ જન્મવું, મરવું અને જીવપણે કાયમ [અમર] રહેવું.
૧૪, આધેય-આધાર-ધારી રાખે તે આધાર, તેને આધારે રહે તે આધેય, જેમ-પૃથ્વી આધાર, ઘટાદિ પદાર્થો આધેય જીવે આધાર, જ્ઞાનાદિ આધેય.
૧૫. આવિર્ભાવ- ભાવ-તિભાવ જે પદાર્થ દૂર છે, અને જે પદાર્થ-ગુણ નજીકમાં છે તે આવિર્ભાવ. જેમ દૂધમાં ઘીને તિભાવ છે અને માખણનાં ઘીને આવિર્ભાવ છે.
૧૦ગૌણતા-મુખ્યતા અન્ય વિષય છેડીને આવશ્યક વસ્તુનું વ્યાખ્યાન કરાય તે મુખ્યતા, અને જે વસ્તુ ગુપ્તપણે–અપ્રધાનપણે રહી હોય તે પૈણતા છે. જેમ-જ્ઞાનથી મોક્ષ થાય છે, એમ કહેવામાં જ્ઞાનની મુખ્યતા રહી અને દર્શન, ચારિત્ર તપાદિની ગણતા રહી.
૧૭. ઉત્સ-અપવાદ-ઉત્સર્ગ-તે ઉત્કૃષ્ટ માર્ગ છે, અને અપવાદ તેને રક્ષક છે, ઉત્સર્ગ માર્ગથી પતિત અપવાદનું અવલંબન લઈને ફરીથી ઉત્સર્ગ (ઉત્કૃષ્ટ) ભાર્ગે પહોંચી શકે છે. જેમ સદા ૩ ગુપ્તિથી રહેવું તે ઉત્સર્ગ માર્ગ અને ૫ સમિતિ તે ગુપ્તિના રક્ષક-સહાયકઅપવાદ માર્ગ છે. ઈત્યાદિ પદ્રવ્યમાં પણ જાણવા.