________________
શ્રી જન જ્ઞાન સાગર ધનીયા એ શુભ છે. કૃતિકા વિશાખા, મા, ભરણી એ વર્જ્ય છે. બાકીના નક્ષત્રા મધ્યમ છે. શનીવાર મંગળવાર વર્જ્ય છે. રીતા (૪–૯–૧૪) ૭૪, ૮, ૦)) તિથિ વર્જ્ય છે.
લેચના નક્ષત્રા–પૂન સુ, પુષ્ય, શ્રવણુ,
૨૮/
નગર પ્રવેશ—હસ્ત અશ્વીની, ચિત્રા, અનુરાધા, ઉત્તરા ત્રણ રોહીણી, પુષ્પ મુળ મૃગશીર્ષ, રેવતી નક્ષત્ર; સામ, બુધ, ગુરુ, શુક્ર, રવીવાર શુભ છે.
સ્થાનકવાસી જૈન સંપ્રદાય દરેક તિથિ સાંજના સમયે જે પ્રગતિમાન હોય તે જ ધમ કાયમાં દાખલ કરે છે.
ચંદ્રકાંત પ્રભુદાસ દોશી
સમાપ્ત