________________
૨૬૮
શ્રી જેને શાન સાગર લક્ષણ કહ્યાં મતાથીના મતાર્થ જાવા કાજ; હવે કહું આમાથના, આત્મ અર્થ સુખમ્રાજ. ૩૩
આત્માર્થિલક્ષણ આતમજ્ઞાન ત્યાં મુકિપણું, તે સાચા ગુરુ હોય, બાકી કુળગુરુ કલ્પના, આત્માથી નહિ જોય. ૩૪ પ્રત્યક્ષ પ્રાપ્તિને, ગણે પરમ ઉપકાર, ત્રણે પેગ એકત્વથી, વર્તે
આજ્ઞાધાર. ૩૫ એક હેય ત્રણ કાળમાં, પરમારને
પંથ, પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર મંત. ૩૬ એમ વિચારી અંતરે, શેલ્વે સદ્ગુરુ યોગ, કામ એક આત્માર્થનું, બીજે નહિ મનરેગ. ૩૭ કષાયની ઉપશાંતતા, માત્ર મેષ અભિલાષ; ભવે ખેદ પ્રાણીયા, માત્ર આત્માર્થ નિવાસ. ૩૮ દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જેગ; મેક્ષમાર્ગ પામે નહિ, મટે ન અંતર રેગ. ૩૯ આવે જ્યાં એવી દશા, સદ્ગુઓધ સહાય; તે બેધે સુવિચારણું, ત્યાં પ્રગટે સુખદાય. ૪૦
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. ૪૧ ઊપજે તે સુવિચારણા, મેક્ષમાર્ગ
સમજાય; ગુરુ શિષ્ય સંવાદથી, ભાખું પદ આંહિ. ૪૨ આત્મા છે તે નિત્ય છે, કર્તા નિજકર્મ
છે ભકતા વળી મેક્ષ છે, મક્ષ ઉપાય સુધર્મ. ૪૩ • ટૂ સ્થાનક સંક્ષેપમાં, ઘટ્ર દર્શન પણ તેહ,
પરમાર્થને, કથા જ્ઞાનીએ એહ. ૪૪
શંકા-શિષ્ય ઉવાચ. નથી દષ્ટિમાં આવતે, નથી જણાતું રૂ૫; બીજો પણ અનુભવ નહિ, તેથી ન છવ સ્વરૂપ. ૪૫ અથવા દેહ જ આતમા, અથવા ઈદ્રિય પ્રાણ. મિથ્યા જુદો માનવ નહિ જુદું એંધાણ. ૪૬ વળી જે આત્મા હોય તેવું જણાય છે નહિ કેમ; જણાય જે તે હોય તે, ઘટ પટ આદિ જેમ. ૪૭ માટે છે નહિ આતમા, મિથ્યા મોક્ષ ઉપાય; એ અંતર શંકા તણે, સમજાવો
સદુપાય. ૪૮
સમજવા