________________
૧૮૪
શ્રી જન જ્ઞાન સાગર અહં ચ ભેગરાયમ્સ, તે ચડસિ અંધરાવણિહણો; મા કુલે ગંધણું હેમે, સંજમં નિહુઓ ચર. ૮ જઈ તે કાહિસિ ભાવ, જા જા દિછસિ નારિઓ; વાયાઈબ્દો વ હા, અફ્રિઅપ્પા ભવિસ્યસિ ૯ તીસે સો વયણે સોચ્ચા, સંજયાએ સુભાસિયં; અંકુણ જહા નાગો, ધમે સંપડિવાઈઓ. ૧૦ એવં કતિ સંબુદ્ધા, પંડિયા પવિયફખણા; વિણિયતિ ભોગેસુ, જહાં સે પુરિસુરામે ૧૧
(ત્તિ બેમિ.) અર્થ-૧ કેવા વિચારથી સાધુ ચારિત્ર પાળે ? જે કોઈ કામ ભેગની ભૂંડી વાંછના નિવારે નહિ તે પગલે પગલે વિખવાદ પામતે થકે ભાઠા અધ્યવસાયને વશ થાય. જેને વસ્ત્ર સુગંધી વસ્તુ, અલંકાર, આભરણ, સ્ત્રીઓની જાતિ, શયા, આસન એટલાં વાનાં પિતાને નથી અને ભગવતે પણ નથી પણ ભોગવવાનાં પચ્ચકખાણ કર્યા નથી તેને ત્યાગી કહીએ નહિ. ૩ જે કોઈ વહાલામાં વહાલા ભેગ પામ્યા છે, એવા ભેગા પિતાને વશ છતાં, છાંડે, વેગળા કરે અર્થાત પચ્ચક્ખાણુ કરે તેને નિચે ત્યાગી કહીએ. ૪ સમતા પરિણામના વિચારમાં વિચરતા સાધુનું મન કદાચિત સંયમથી બહાર (પ્રથમનું સંસારસુખ સાંભળવાથી) નીકળે ત્યારે વિચારે કે, સ્ત્રી મારી નથી તેમ તે સ્ત્રીને હું નથી, એમ વિચારીને મન વશ કરવા નિમિત્તે તે સ્ત્રી ઉપરથી સ્નેહ રાગ નિવારે. ૫ તડકાની આતાપના લીએ, સુકોમળપણું છાંડે નિચે સર્વ દુઃખને ઉલ્લંઘવાને અર્થે કામગને છાંડે, કંપને છેદે અને રાગને ટાળે; એમ કરવાથી સંસારને વિષે સુખી થાય. ૬ રાજેમતી રહનેમિનું દ્રષ્ટાંત કહે છે. અગંધન કુળમાં ઉપજેલા નાગ, ઝળહળતી, તીક્ષ્ણ ધુમાડાવાળી અને સહન ન થાય તેવી અગ્નિમાં પિસી, બી મરવું કબૂલ કરશે, પણ પિતાના વમેલા ઝેરને કદી પણ પાછું લેવા ઇચ્છી કરશે નહિ. ૭ ધકકાર છે તુજને હે અપજશના કામી ! જે તું અસંયમ જીવિતવ્યને કારણે વિમેલા ભાગને પાછા લેવાની ઈચ્છા કરે છે ? તેથી તુજને ભરવું ભલું છે. ૮ હું ભેજક રાજાની પૌત્રી અને ઉગ્રસેન રાજાની પુત્રી છું અને તું અંધકવિનુને પૌત્ર અને સમુદ્રવિજય રાજાને પુત્ર છે; માટે રખે ગંધનકુળના સર્પ સરખો થા ! અર્થાત વસ્યા ભેગને પાછા લેવાની ઈચ્છી કરીશ નહિ પણ સંયમ નિશ્ચળ મનથી પાળ. ૯ જો તું સ્ત્રીઓને દેખીને મનને વિષે ભેગની ઇચ્છા કરીશ તો જેમ વાયરે કરી હડ નામે વૃક્ષનાં મૂળ અસ્થિર થાય છે તેમ સ્ત્રીઓને દેખીને કામ ભેગની ઈચ્છાથી તારે આત્મા અસ્થિર થશે. ૧૦ જેળ અંકુશે કરી હાથી ઠેકાણે આવે તેમ સાવી રાજમતિનાં રૂડાં વચન સાંભળીને હમ ધર્મને વિષે સમ્યફ પ્રકારે સ્થિર થયા. ૧૧ જેમ પુરુષમાંટે ઉત્તમ રહનેમિ ભેગથી નિવર્યા તેમ તત્વના જાણ, પંડિત અતિશય ડાહ્યા, તે પ્રમાણે કરે (ભેગથી નિવ) એમ હું કહું છું. ઇતિ.