________________
૨૩
પાંચ જ્ઞાન
પાંચ પાન ૧ ય, ૨ જ્ઞાન, ૩ જ્ઞાની, તેના અર્થ.
૧ ય, જાણવા ગ્ય તે સામે પદાર્થ, ૨ જ્ઞાન તે જીવને ઉપયોગ જીવનું લક્ષણ, જાણપણું તે ૩ જ્ઞાની તે જાણે તે-જાણવાવાળો જીવ-અસંખ્યાત પ્રદેશી આત્મા.
જ્ઞાન શબ્દોને વિશેષ અર્થ ૧ જેણે કરી વસ્તુને જાણીએ તે જ્ઞાન, ૨ જે થકી વસ્તુને જાણીએ તે જ્ઞાન, ૩ જેને વિષે વસ્તુને જાણુએ તે જ્ઞાન, ૪ જાણવું તે જ્ઞાન, એ ચાર અર્થે કહ્યા.
જ્ઞાનના ભેદ
જ્ઞાનના પાંચ ભેદ છે, ૧ મતિવાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન પર્યાવજ્ઞાન, ૫. કેવળજ્ઞાન,
મતિ જ્ઞાનના બે ભેદ ૧. સામાન્ય ૨. વિશેષ. ૨ સામાન્ય પ્રકારે તે મતિ કહીએ. ૩. વિશેષ પ્રકારે તે મતિજ્ઞાન તથા મતિખાન કહીએ.
સમ્યગદષ્ટિ મતિ તે મતિજ્ઞાન શ્ચિાદષિની મતિ તે મનિઅજ્ઞાન
કૃતજ્ઞાનના બે ભેદ ૧ સામાન્ય, ૨ વિશેષ. ૧ સામાન્ય પ્રકારે મૃત કહીએ. ૨ વિશેષ પ્રકારે તે શ્રુત અજ્ઞાન તથા શ્રુત જ્ઞાન કહીએ. સમ્યગદષ્ટિ મૃત તે મૃત જ્ઞાન. મિથ્યાધિનું કૃત તે મૃત અજ્ઞાન
૧ મતિ જ્ઞાન. ૨ શ્રત જ્ઞાન એ બે જ્ઞાન અને અન્ય પરસ્પર માંહોમાંહે ક્ષીરનીરની પેરે મળી રહે છે, જીવને અત્યંતર શરીરની પરે છે. જ્યારે બે જ્ઞાન સાથે હોય ત્યારે પણ પહેલાં મતિ. શ્રત હોય છે. અહીં બે જ્ઞાનને વિષે આચાર્ય વિશેષે કરી સમજાવે છે. જીવ મતિએ કરી જાણે તે મતિજ્ઞાન, કૃતે કરી જાણે તે શ્રુતજ્ઞાન.
મતિજ્ઞાનનું વર્ણન મતિજ્ઞાનના બે ભેદ ૧. શ્રત નિશ્રિત-તે સાંભળ્યા વચનને અનુસારે મતિ વિસ્તરે.
૨. શ્રત નિશ્રિત-તે નહિ સાંભળ્યું, નહિ જોયું તો પણ તેમાં મતિ વિસ્તરે.