________________
વ્યવહાર સમુક્તિના ૬૭ બેલ
२४७ મેહમય જગતથી અલગ રહેવું અથવા જગતારક જિનરાજની દીક્ષા લઈ કમ શત્રુઓને જીતીને સિદ્ધ પદને પ્રાપ્ત કરવાની હંમેશાં અભિલાષા (ભાવના) રાખવી. (૪) અનુકંપા. પિતાની તથા
માત્માની અનુકંપા કરવી અથવા દુઃખી જાને સુખી કરવા. (૫). આસ્થા-ત્રક પૂજનિક શ્રી વીતરાગ દેવનાં વચને ઉપર દઢ શ્રદ્ધા રાખવી ને હિતાહિતનો વિચાર કરવો અથવા અસ્તિત્વ ભાવમાં રમણતા કરવી એજ વ્યવહાર સમિતિનું લક્ષણ છે તે જે વાતની અધૂરાશ હોય તેને પૂરી કરવી, વ્યવહારથી ત્રણ તત્વ-વિ, ગુરુ અને ધર્મની શ્રદ્ધા નિશ્ચયથી નિજસ્વરૂપ કેવળજ્ઞાન, દર્શન અને સુખમય છે એવી શ્રદ્ધા.
૬. ભુષણના પાંચ ભેદ-(૧) જેનશાસનમાં કુશળપણું, દૌર્યવંત હેય ને શાસનમાં દરેક કાર્યો દૌર્યતાથી કરે, (૨) વગુરુની વૈયાવચ્ચ (૩) શ્રદ્ધા અને ક્રિયામાંથી પડતાને સ્થિર કરવા શાસનમાં ચતુર હેય. શાશનનાં દરેક કાર્ય એવી ચતુરાઈથી (બુદ્ધિબળથી) કરે કે જેથી નિર્વિબતાથી પાર પડી જાય. (૪) તીર્થસેવા, શાસનમાં ચતુર્વિધ સંઘની ભકિત તથા બહુમાન કરવાવાળા હોય. આ પાંચ ભૂષણોથી શાસનની શેભા રહે છે. (૫) જનધર્મની પ્રભાવના કરે.
૭. દૂષણના પાંચ ભેદ-૧૧) શંકા-જિવચનમાં શંકા કરે (૨) ક ખા-બીજા મતોના આડંવર દેખી તેની વાંચ્છા કરે. (૩) વિતિગા -ધર્મ કરણીના ફળમાં સંદેહ કરે કે આનું ફૂલ હશે કે નહિ ? અત્યારે વર્તમાન તે કાંઈ દેખાતું નથી એવો સંદેહ કરે. (૪) પરપાખંડીને હમેશાં પરિચય કરે. (૫) પર પાખંડીઓની પ્રશંસા કરવી. એ પાંચ સમકિતનાં દૂપણ કહેવાય તે જરૂર ટાળવા જોઈએ.
૮, પ્રભાવનાના આઠ પ્રકા -(૧) જે કાળમાં જેટલાં સત્રાદિ હોય તેને ગુચ્ચમથી જાણે તે શાસનને પ્રભાવક બને છે. (૨) ધર્મ કથા, વ્યાખ્યાન, કરીને શાસનના જ્ઞાનની પ્રભાવના કરે. (૨) મહાન વિકટ તપશ્ચર્યા કરીને શાસનથી પ્રભાવના કરે. ત્રણ કાળ અથવા નિમિતને જાણનાર હોય. (૫) કર્તા, વિર્તક, હેતુ, વાદ, યુકિત ન્યાય તથા વિદ્યાદિ બળથી વાદીઓને શાસ્ત્રાર્થથી પરાજ્ય કરીને શાસનની પ્રભાવના કરે. () પુરુષાર્થવાળો પુરા દીક્ષા લઈને શાસનની પ્રભાવના કરે. (૭) કવિતા કરવાની શકિત હોય તો કવિતા કરીને શાસનની પ્રભાવના કરે. (૮) બ્રહ્મચર્ય આદિ કોઈ મોટા વ્રત લે તે પ્રગટ રીતે ઘણા માણસની વચમાં લે. કારણકે એથી લેકેને શાસન પર શ્રદ્ધા અથવા વ્રતાદિ લેવાની રચિ વધે છે. અથવા દુર્બળ,
સ્વધામાં ભાઈઓને સહાયતા કરવી એ પણ પ્રભાવના છે, પરંતુ આજકાલ માસામાં અભક્ષ્ય વસ્તુની તથા લાડવા આદિની પ્રભાવના કરે છે, તે દીર્ધદષ્ટિથી વિચાર કરવો જોઈએ કે એ પ્રભાવનાથી શાસનની કઈ પ્રભાવના થઈ કહેવાય ? અથવા એથી કેટલે લાભ ? એનો દિવાન પિતાથી વિચાર કરી શકે છે અને પ્રભાવનાને આપણો સાચો પ્રેમ હોય તે નાની નાની તત્ત્વજ્ઞાન ભય ચોપડીઓની પ્રભાવના કરે કે જેથી આપણું ભાઈઓને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય.
. આગારના છ ભેદ-સમકિતની અંદર છ પ્રકારના આગાર છે .(૧) રાજાનો આગાર (૨) દેવતાને (૩) ન્યાતને (૪) માતાપિતાને ને ગુરુને (૫) બળાત્કારને દુષ્કાળમાં સુખથી 'આજીવિકા ન ચાલે તે એ છ ગાઢાગાઢ કારણથી લાચારીથી સમકિતણું કઈ રોષ લાગી જાય તો વિબ પસાર થયે દોષ માટે પશ્ચાત્તાપ કરી શુદ્ધ થવું.
૧૦ જયણાના છ પ્રકાર-(૧) આલાપ-સ્વધામભાઈઓની સાથે એકવાર બેલે. (૨) સંલાપ-સ્વધર્મી ભાઈઓની સાથે વારંવાર બેલે. (૩) મુનિને દાન દેવું અથવા સ્વધર્મી