________________
પદ્રવ્ય પર ૩૧ દ્વાર
૨૪૯ ૨. આદિદ્વાર-કવ્યાપેક્ષા બધા દ્રવ્ય અનાદ છે. ક્ષેત્રાપેક્ષા લેકવ્યાપક છે તેમાં જીવ તથા પુદ્ગલ તે સાદિ છે પણ ધમસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ અનાદિ છે. કાળાપેક્ષા ષ વ્ય અનાદિ છે. ભાવાપેક્ષા પર્ કયમાં ઉત્પાદ, વ્યય અપેક્ષાએ સાદિસાન છે.
૩. સેઠાણકાર-ધર્માસ્તિકાયનું સંડાણ ગાડાના એધણ જેવું આ રીતે વધતા કાન્ત ૬. સુધી અસંખ્ય પ્રદેશ છે. એવું જ અધમસ્તિકાયનું સંધાણ, આકાશાસ્તિકાયનું સંડાણ 999884 લેકમાં ડોકના દાગીના જેવું અલમાં ધણાકાર છવ તથાપુદગલનાં સં. અનેક પ્રકારનાં અને કાળને આકાર નહિ. પ્રદેશ નથી માટે.
૪. દ્રવ્યદ્વાર–ગુણપર્યાયના સમહ યુકત હોય તેને દ્રવ્ય કહે છે. દરેક દ્રવ્યના મૂળ છા સ્વભાવ સામાન્ય છે. અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, સત્તત્વ, અગુલgવ. ઉત્તર-સ્વભાવ અનંત છે. યથા નાસ્તિત્વ, નિત્ય, અનિત્ય, એક, અનેક, ભેદ, અભેદ, ભવ્ય, અભવ્ય, વકતવ્ય, પરમ ઈત્યાદિ, ધર્મ, અધમં આકાશ એક એક દ્રવ્ય છે. જીવ, પુદ્દગલ, કાળ અનંત છે. વિશેષ સ્વભાવ પિતપોતાના ગુણ છે કે જેથી છ દ્રવ્ય અરસપરસ ભિન્નતા ધરાવે છે.
૫ ક્ષેત્રકાર-ધર્મ, અધર્મ, જીવ અને પુગલ લેકવ્યાપક છે. આકાશ કાલેક વ્યાપક છે અને કાળ રા દ્વીપમાં પ્રવર્તનરૂપ છે અને ઉત્પાદ; વ્યય રૂપે કાલેક વ્યાપક છે.
૬ કાળદ્વાર–ધર્મ, અધર્મ, આકાશ. દ્રવ્યાપેક્ષા અનાદિ અનંત છે. ઉત્પાદ, વ્યથા અપેક્ષાથી સાદિસાંત છે. પુદગલ, દ્રવ્યપેક્ષા અનાદિ અનંત, સ્કંધમાં મળવું વિખરાવું તે અપેક્ષાથી સાદિક્ષાંત છે. કાળદ્રવ્ય વ્યાપેક્ષા અનાદિ અનંત, સમયાપેક્ષા સાદિક્ષાંત છે.
૭ ભાવઢાર-પુદગલ રૂપી છે. શેષ ૫ દ્રવ્ય અરૂપી છે.
૮ સામાન્ય વિશેષ દ્વાર–સામાન્યથી વિશેષ બળવાન છે. જેમ સામાન્યતઃ દ્રવ્ય ૧ છે વિશેષતઃ છ છે. ધર્માસ્તિકાયને ખાસ ગુણ ચલન સહાય છે. અધમ ને સ્થિર સહાય, આકાશસ્તિનો અવગાહનદાન, કાળને વર્તના, જીવાસ્તિને ચૈતન્ય, પુદગલાસ્તિને પૂરણ, ગલન, વિધ્વંસન ગુણ અને બીજાં ગુણ છયે દ્રવ્યનાં અનંત છે.
૯ નિશ્ચય વ્યવહાર દ્વાર-નિશ્ચયથી બધા દ્રવ્ય પિતતાના ગુણમાં પ્રવર્તે છે, વ્યવહારમાં અન્ય દ્રવ્યોને પિતાના ગુણની સહાયતા આપે છે. જેમ કે કાકાશમાં બધાં દ્રવ્યો રહે છે તે તેને આકાશ અવગાહનમાં સહાયક થાય છે; પણ અલેકમાં અન્ય દ્રવ્યો નથી તે. અવગાહનમાં સહાયતા નથી દેતી. છતાં અવગાહન ગુણમાં અગુસ્લઘુગુણથી ગુણ હાનિ વૃદ્ધિ સદા થયા કરે છે એવી જ રીતે બીજા દ્રવ્યો માટે જાણવું.
૧૦ યાર-અંશ જ્ઞાનને નય કહે છે. નય ૭ છે. તેનાં નામ-૧ નગમ. ૨ સંગ્રહ ૩ વ્યવહાર, ૪ જુસૂત્ર, ૫ શબ્દ, ૬ સમભિરૂઢ અને ૭ એવંભૂત નય. એ સાતે નયવાળાની માન્યતા કેવી છે? એ જાણવા માટે જીવ દ્રવ્ય ઉપર ૭ નય ઉતારે છે.
૧ નગમ નયવાળો–જીવ નામના બધાને ૧૦ દ્રવ્યપ્રાણ અને બાહ્યક્રિયાથી ગ્રહણ કરે છે. ૧ સંગ્રહ નયવાળો જીવ કહેવાથી જીવના અસંખ્ય પ્રદેશે ગ્રહણ કરે. ૩ વ્યવહાર , , , ત્રણ સ્થાવર જીવોને ગુણસ્થાનવતી વ્યવહારિક ક્રિયાથી ગ્રહણ કરે છે. ૪ જુસૂત્ર , , , સુખદુઃખ ભોગવતા જીવના ઉપયોગને ગ્રહણ કરે છે. ૫ શબ્દ , , , જીવના ભાવપ્રાણોને ગ્રહણ કરે છે,