________________
પદ્રવ્ય પર ૩૧ ર
૨૫૧
જીવોને અનંત પ્રદેશ છે. પુદ્ગલ પરમાણુ અપ્રદેશી છે. પરંતુ પુગલ સ્કંધ વીયાવત અનંત પ્રદેશ છે. સ્કંધમાં રહેલ એક પરમાણુ પુદગલ પ્રદેશ ગણાય છે.
૨૦ એક દ્વાર-ધર્મ, અધર્મ. આકાશ એકેક દ્રવ્ય છે, શેષ ૩ અનંત છે.
૨૧ ક્ષેત્રક્ષેત્રી દ્વાર–આકાશ ક્ષેત્ર છે. બાકીના ક્ષેત્રી છે. એટલે કે પ્રત્યેક કાકાશ પ્રદેશ પર પાંચેય દ્રવ્ય તિપિતાની ક્રિયા કરવા છતાં એક બીજામાં ભળી જતા નથી.
૨૨ ક્રિયા દ્વાર-નિશ્ચયથી બધા એ પોતપોતાની અગુસ્લધુ ગુણથી સક્રિય ઉત્પાદક વ્યયરૂપે ક્રિયા કરે છે. વ્યવહારથી છવ અને પુદ્ગલ ક્રિયા કરે છે. શેષ અક્રિય છે.
૨૩ નિત્ય દ્વાર-દિવ્યાસ્તિક નથી બધા દ્રવ્ય નિત્ય છે. પર્યાય અપેક્ષાથી બધા અનિત્ય છે, વ્યવહાર નથી ગતિ આદિ પર્યાય આથી જીવ પુદગલ અનિત્ય છે. શેષ ૪ દ્રવ્ય નિત્ય છે.
૨૪ કારણ કા–પાંચેય દ્રય જીવને કારણ છે, પણ જીવ કેયને કારણ નથી જેમ જીવ કર્તા અને ધર્માકારણ મળવાથી જીવને ચલન કાર્યની પ્રાપ્તિ થઈ. એમ જ બીજે દ્રવ્યો સમજવાં.
૨૫ કર્તાહાર –નિશ્ચયથી બધાં દ્રવ્ય પિતપોતાના સ્વભાવકાર્યના કર્તા છે. વ્યવહારથી જીવ અને પુલ કર્તા છે શપ અર્તા છે.
ર૬ વ્યાપકતા-આકાશની વ્યાપકતા કાલેલકમાં છે. શેષની લેકમાં છે.
રા પ્રવેશદ્વાર–એક એક આકાશ પ્રદેશ પર પાંચેય દ્રવ્યોના પ્રવેશ છે, તેઓ પોતપિતાની ક્રિયા કર્યું જાય છે. છતાં એક બીજ ભળી જતાં નથી. જેમ એક નગરમાં પણ માણસ પિપિતાના કાર્ય કરતાં રહે પણ એકરૂપ ન થાય.
ર૮ પૃછા દ્વાર–શ્રી ગૌતમસ્વામી શ્રી વિરપ્રભુને સવિનયે નીચેના પ્રશ્ન કરે છે.
૧ ધર્માના ૧ પ્રદેશને ધર્માકહેવાય છે શું? ઉત્તર-નહિ એવંભૂત નયાપેક્ષા) ધર્માના ૧-૨-૩ જાવ સંખ્યાત, અસંખ્યાત પ્રદેશ. જેમાં ધર્મને ૧ પણ પ્રદેશ બાકી હોય ત્યાંસુધી ધર્મા ન કહેવાય, સંપૂર્ણ પ્રદેશ યુક્તને જ ધર્મા કહે છે.
૨ કેવી રીતે? એવંદભૂત નયવાળે છેડા પણ ટુટેલા અપૂર્ણ પદાર્થને પદાર્થ ન માને, અખંડિત દ્રવ્યને દ્રવ્ય કહે. તેમ બધા દ્રવ્યો માટે સમજવું.
૩ લેકને મધ્ય પ્રદેશ ક્યાં છે ?
ઉ૦ રત્નપ્રભા ૧૮૦૦૦૦ એજનની છે. તેની નીચે ૨૦૦૦૦ એજન ઘનેદધિ છે. તેની નીચે અસંખ્ય યોજન ઘનવાયુ, અસં. ૨૦ તન વાયુ અને અસં૦ ૦ આકાશ છે. તે આકાશના અસંખ્યાતમા ભાગમાં લેકને મધ્ય ભાગ છે.
૪ અલકને મધ્યપ્રદેશ ક્યાં છે ? ઉ. પંકપ્રભા નીચેના આકાશ પ્રદેશની સાધિમાં. ૫ ઊષ્ય , , ,? ઉ૦ બ્રહ્મ દેવકના ત્રીજા રિષ્ટ પ્રતરમાં. ૬ તછ , , , ઉ૦ મેપર્વતના ૮ ચક પ્રદેશમાં છે.
એજ રીતે ધર્મા, અધર્મા, આકાશ, કાળ દ્રવ્ય ના પ્રશ્નોત્તર સમજવા. જવને મધ્ય પ્રદેશ ૮ રૂચક પ્રદેશમાં છે, કાળને મધ્ય પ્ર. વર્તમાન સમય છે,