________________
શ્રી જન જ્ઞાનસાગર ઉત્પલ કમલ છે. કુમુદ, નલીન, પુંડરિક શતપત્ર કમલ ઘણાં છે, ગંગા કંડને બારણા ૩ છે, ત્રણ દિલે પગથિયાનું વર્ણન છે, પૂર્વદિશે ૧, દક્ષિણ દિશે ૨, પશ્ચિમ દિશ૩, પગથિયાં છે. જેમ પાંપણ તેને ઉપર માં રિષ્ટ રત્નમય છે, બૈયરત્નમય રૂંભા ના રૂપનાં પાટિયાં છે, લેહિતાક્ષ રત્નમય ખીલી છે, વજુમય સાથે જડી છે, મણિના આલંબન પકડવાને પગથિયાં આગળ પ્રત્યેક પ્રત્યેક તેરણ છે, તે મણિ સુવર્ણ મુક્તાફળ હરે કરી શેભે છે, તે ગંગાપ્રપાત કુંડની વચ્ચે ૧ ગંગાદ્વીપ નામે દ્વીપ છે, તે ૮ જેજ લાંબે ને પહોળે છે, કેશ પાણીથી ઉચે છે, સર્વ વજ રત્નમય છે, ગંગાદ્વીપની ઉપર ઘણું રમણિક છે, તે ઉપર ૧ ગંગાદેવીનું ભવન છે તે ૧ કેશનું લાંબુ ને અર્ધ કેશનું પહેલું છે અને દેશ ઉણું કેવું ઊંચું છે. અનેક સ્તંભ છે, તેનું વર્ણન શ્રીદેવીની પેઠે જાણવું. ગંગાનું શાશ્વત નામ છે, તે ગંગાપ્રપાત કુંડના દક્ષિણ દિશાના બારણુથી ગંગા નદી નીકળીને ઉત્તર ભરતમયે વહેતી વહેતી ૭ હજાર નદી સાથે ખંડપ્રપાત ગુફા ને વતાય પર્વતને હેઠે થઈને દક્ષિણાર્ધ ભારતમાં વહેતી બીજી ૭ હજાર નદી ભળતી થકી સર્વ ૧૪ હજાર નદીને પરિવારે જગતને ભેદીને પૂર્વના લવણસમુદ્રમાં મળી, એમજ સિંધુ પણ પશ્ચિમ દિશે જાણવી. જંબુદ્વીપમાં ૧૪૫૬ ૦૯૦ નદીઓ છે. તેનું વિવરણ ગંગા ૧; સિંધુ ૨; રકતા ૩, રકતાવતી ૪, એ નદીઓ મૂળથકી નીકળતાં સવા છ જોજનની પહોળી અને અર્ધ ગાઉની ઊંડી છે. છેડે સમુદ્રમાં મળતાં સાડીબાસઠ જોજનની પહેલી અને સવા જોજનની ઊંડી છે. એકેકીને ચૌદ ચૌદ હજાર નદીઓને પરિવાર જણ. સર્વ મળીને ૧૪ ચામું પ૬૦૦૦ નદીઓ થઈ. રેહિતા ૧, રેહિતાંશ ૨, એ ૨ નદીઓ હેમવય ક્ષેત્રમાં છે, અને સુવર્ણલા ૧ ને રૂપકુલા ૨ એ ર નદીઓ હિરણ્યવય ક્ષેત્રમાં છે. એ જ નદી નીકળતાં સાડીબાર જોજનની પહોળી અને ૧ ગાઉની ઊંડી છે, છેડે સમુદ્રમાં મળતાં સવારે જનની પહેળી અને અહી જોજનની ઊડી છે. એકેકીને અયાવીશ અટ્ટાવીશ હજાર નદીઓને પરિવાર જાણે. સર્વે મળીને એક લાખ ને ૧૨ હજાર નદીઓ થઈ, હરિકાંતા ૧; હરિસલિલ ૨, એ ૨ નદીઓ હરિવાસ ક્ષેત્રમાં છે. અને નરકતા ૧, નારીકતા ૨, એ ૨ નદીઓ રથવાસ ક્ષેત્રમાં છે, એ ૪ નદીઓ મળે નીકળતાં પચીસ પચીસ જોજનની પહેલી છે અને ૨ ગાઉની ઊંડી છે. છેડે સમુદ્રમાં અઢી અઢીસે જોજનની પહેળી છે અને પાંચ પાંચ જે જમતી ઊંડી છે. એકેડી નદીને પરિવાર ત્રેપન હજાર નદીઓને જાણ. એ ૪ થઈને ૨ લાખ ને ૨૪ હજાર નદીઓ થઈ. સીતા ૧, સીતાદા ૨, એ નદીઓ ભાવિદેડ ક્ષેત્રમાં છે. તે મૂતે ૫૦ જેજનની પળી છે. ચાર ચાર ગાઉની ઊંડી છે. છે સમુદ્રમાં મળતાં પાંચ પાંય જોજનની પાળી છે, દશ દશ
જનની ઊંડી છે, એકેકીને પાંચ લાખ ને બત્રીસ હજારને પરિવાર છે. એ ૨ ને પરિવાર ૧૦ લાખ ને ૬૪ હજાર નદીઓને જાણ. મહાવિદેહ ક્ષેત્રની ૧૬ વિજયમાં ગંગા ૧, સિંધુ ર છે તે ૧૬ ૬ ૩૨ થઈ, અને ૧૬ વિજયમાં રતાં ૧; રકતાવતી ૨ છે તે પણ ૧૬ ૬ ૩૨ થઈ. એમ મહાવિદેડ ક્ષેત્રમાં ૬૪ નદી છે. ૬૪ નું પોળપણું ભરતની ગંગાની પેઠે જાણવું. તે એકેકીને ચૌદ ચૌદ હજાર નદીઓને પરિવાર જાણવો. ચેસડ ને ૧૪ હજરે ગુણતાં ૮ લાખ ને ૯૬ હજાર નદીઓ થાય, અને દેવકુરૂની ૮૪ હજાર અને ઉત્તરકુરૂની ૮૪ હજાર એ ૧ લાખ ને ૬૮ અને ૪ લાખ ને ૯૬ હજારમાં મેળવીએ એટલે ૧૦ લાખ ને ૬૪ હજાર થાય. એટલે પરિવાર સીતા, સતેદાને જાણો અને શેષ ૧૨ નદીઓને પરિવાર ૩ લાખ ને ૯૨ હજાર, એ સર્વ મળીને ૧૪ લાખ ૫૦ હજાર નદીઓ થાય. અને ૯૦ મેટી નદીઓ જાણવી. હવે ૧૨ અંતર નદીઓ મહાવિદે. ક્ષેત્રમાં છે, તે ૮ વિજયનું ૧ ખાંડવું, તેમાં ૩ નદીમાં પૂર્વ ભાવિદેહને ઉત્તરને ખાંડ અને દક્ષિણને