________________
અથ શ્રી નવ તત્તવ
૭૩ ૪. પ્રદેરા-અંધ તે જ માદક કોઈ અશ્વદળથી થયે હોય, કોઈ બહું દળથી થયેલ હોય અને કેઈ બહતર દળથી થયેલ હોય તેમ કેઈ કર્મ પદ્દગળનાં દળ ઘેડ હેય છે અને કેઈનાં વધારે હોય છે. તેનું પરિણામ તે પ્રદેશબંધ.
આઠ કમ ઉપર પ્રકૃતિ તથા સ્થિતિ ૧ જ્ઞાનાવરણીય કર્મ–આંખના પાટા સમાન, તેની પાંચ પ્રકૃતિ, સ્થિતિ જઘન્ય અંત,
મુહૂર્તની, ઉત્કૃષ્ટી ત્રીશ કાડાકોડી સાગરોપમની ૨ દર્શનાવરણીયકર્મ–પળીઆ સમાન. તેની નવ પ્રકૃતિ, સ્થિતિ જઘન્ય અંતમુંહતની, ન ઉત્કૃષ્ટી ત્રીશ કેડાકોડી સાગરોપમની. ૩ વેદનીયકર્મ-મધે તથા અફીણ ખરડયા ખડગ સમાન તેની બે પ્રકૃતિ. સ્થિતિ જઘન્ય
૨ સમયની, ઉત્કૃષ્ટી ત્રીસ ક્રોડાકોડી સાગરોપમની. ૪ મહનીષકર્મ-મદિરાના છઠ સમાન, તેની અઠ્ઠાવીશ પ્રકૃતિ, સ્થિતિ જઘન્ય અંત
મુહૂર્તની ઉત્કૃષ્ટી સીતેર ઝાડાઝાડી સાગરોપમની, પ આયુષ્યકર્મહેડ સમાન, તેની ચાર પ્રકૃતિ, સ્થિતિ જઘન્ય અંતર્મુહૂતની, ઉકૃષ્ટી
તેત્રીસ દોડાક્રોડી સાગરોપમની. ૬ નામકમ-ચિતાણ સમાન, તેની એક ત્રણ પ્રકૃતિ, સ્થિતિ જઘન્ય આ મુહૂર્તની,
ઉત્કૃષ્ટી વીશ કોડાક્રોડી સાગરોપમની. ૭ ગોત્રકર્મ-કુંભારના ચાકડા સમાન. તેની બે પ્રકૃતિ, સ્થિતિ જન્ય આઠ સહર્તની.
ઉત્કૃષ્ટી વીશ કોડાક્રોડી સાગરોપમની. ૮ અંતશય કર્મ–ભંડારી સમાન, તેની પાંચ પ્રકૃતિ, સિથતિ જઘન્ય અંતર્મુહૂતની, ઉત્કૃષ્ટી ત્રીસ કેડાડી સાગરોપમની.
૩ અનુભાગાબંધ સંક્ષેપથી બતાવે છે–ાગાદિત જીવ, અભવ્ય જીવની રાશિથી અનંત ગુણ અને સિદ્ધના જીવની શશિને અનંતમે ભાગે એટલા પરમાણુઓ નિષ્પન્ન કર્મ સ્કંધ સમય સમય પ્રત્યે ગ્રહણ કરે છે તે દળીઆને વિષે પરમાણુ દીઠ કષાયના વશથી સર્વ જીવની રાશિથી અનંત ગુણ રસ વિભાગના પરિછેદ હોય, તે રસ તીવ્ર, તીવ્રત, તીવ્રતમ તથા મંદ મંદતર, મંદતમાદિ અનેક પ્રકારે હોય. ત્યાં અશુભ ખ્યાશી પાપ પ્રકૃતિને તીવ્ર સકલેશ પરિણામે કરી બંધાય અને શુભ બેતાલીસ પુણ્ય પ્રકૃત્તિને તીવસ વિશુદ્ધિએ કરી બધાય તથા મંદરસાનુબંધ તેથી વિપર્યય હોય તે આવી રીતેશુભ પ્રકૃતિને મંદિર સંકલેશ પરિણામે કરી બંધાય અને અશુભ પ્રકૃતિને મંદાસ વિશુદ્ધિએ કરી બંધાય.
પ્રદેશબંધ સંક્ષેપથી કહે છે તે–લેકને વિષે ૧ ઔદ્યારિક ૨ શૈક્રિય ૩ આહારક, કરજસ, ૫ ભાષા, ૬ શ્વાસોચ્છવાસ ૭ મન અને ૮ કાર્મ એ આઠ જાતિની કર્મની વર્ગણા છે. તે એકેક વર્ગણ જીવને ગ્રહણ કેમ્પ તથા અગ્રહણ એવા બે પ્રકારે છે.