________________
શ્રી જૈન જ્ઞાન સાગર નવમું અનીયદ્ગિખાદર ગુણઠાણું, તેનું શું લક્ષણ ? સતાવીશ પ્રકૃતિને ઉપશમાવે અથવા ક્ષય કરે તે ૧૭ પ્રકૃતિ પૂર્વે કહી તે અને સંજલની ૧ માયા, ૨ સ્ત્રીવેદ, પુરુષવેદ ૪ નપુંસકવેદ તથા હાસ્ય, કૃતિ, અતિ, ભય, શક, હુચછા એ ૨૭ પ્રકૃતિને ક્ષય કે ઉપશમ કરે તે વિષે ગૌતમસ્વામી હાથ જોડી માન મેડી શ્રી ભગવંતને પૂછવા લાગ્યા, સ્વામીનાથ ! તે જીવને શું ગુ9 નીપજ્ય શ્રી ભગવંતે કહ્યું, તે જીવને જીવાદિક પદાર્થ તથા નેકારસી આદિ દઈને છમાસી તપ, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, નર્વિકાર અમારી વિષય નિવાંછનાપણે જાણે, સહે, પરૂપે ફરસે, તે જીવ જઘન્ય તે જ ભવે મિક્ષ જાય. અનીયટ્ટિકાદર તે સર્વથા પ્રકારે નિવત્યું નથી, અંશ માત્ર હજી બાદરસંપાય. ક્રિયા રહી છે, તે માટે અનીયટ્ટિયાબાદર ગુણઠાણું કહીએ. “આઠમ, નવમા ગુણઠાણાના શબ્દાર્થ x ઘણુ ગંભીર છે તે અન્ય પંચસંગ્રહાર્દિક ગ્રંથ તથા સિદ્ધાંતથી સમજવા.”
દશમું સુકમ સંપાય ગુણઠાણું, તેને શું લક્ષણ? તે ઉપશમ કે ક્ષય થયેલી હોય છે, અહીં સુધમ લક્ષને છેવટને હિસ્સ બાકી હતું તે ખપાવતાં ખપાવતાં છેલ્લે સમયે સર્વથા લેભને ક્ષય કે ઉપશમ થાય છે. તે વિષે ગૌતમસ્વામી હાથ જોડી માન મેડી શ્રી ભગવંતને પૂછવા લાગ્યા સ્વામીનાથ ! તે જીવને શું ગુણ નીપળે? ધી ભગવંત કહ્યું, તે જીવ દ્રવ્યથી, ક્ષેત્રથી કાળથી, ભાવથી, જીવદિ પદાર્થ તથા નકારસી આદિ દઈને છમાસી તપ, નિરભિલાષ, નિર્વાચ્છના, નિર્વેદકતાપણે, નિરાશી, અવ્યામોહ,
* નિયટ્ટિ (નવત્તિ) એટલે પરિણામની ભિન્નતા, અને અનિવૃત્તિ એટલે અભિન્નતા. આઠમાં ગુણસ્થાને ભિન્ન ભિન્ન જીવો આશ્ચયી પ્રતિસમય અનુક્રમે વધતા અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયસ્થાનકે હોય છે. જેઓ આ ગુણસ્થાનના પ્રથમ સમયને પ્રાપ્ત થાય છે અને થશે તે સર્વ જીવોની અપેક્ષાએ જઘન્યથી માંડી ઉત્કૃષ્ટ સુધી અસંખ્ય કાકાશના પ્રદેશ જેટલા અધ્યવસાય સ્થાન હોય છે. અસંખ્યાતા અસંખ્ય પ્રકાર હોવાથી પ્રથમ સમયવતી સર્વ છના અને સર્વ સમયેમાં વર્તતા ના અધ્યવસાયે અસંખ્યાતા કહે છે. આ ગુણસ્થાનના પ્રથમ સમયના જઘન્ય અધ્યવસાય સ્થાનથી પ્રથમ સમયનું ઉત્કૃષ્ટ અધ્યવસાયસ્થાનક અનત ગુણ વિશુદ્ધ છે. પ્રથમ સમયને ઉત્કૃષ્ટ અથવસાય સ્થાનકથી બીજા સમયનું જઘન્ય અધ્યવસાય સ્થાનક અનંતગુણ વિશુદ્ધ છે. એમ છેલા સમય સુધી જાણવું. આ ગુણસ્થાનકના કે એક સમયને પ્રાપ્ત થયેલા જીવોમાં પરસ્પર અધ્યવસાયની નિવૃત્તિ-લિનતા-હૈય છે. તેથી તે નિયટ્ટિ કહેવાય છે, તેમજ આ ગુણસ્થાને ૨૭ પ્રકૃત્તિ ઉપશમ કે ક્ષય કર્યા વગર નિવૃત્તિ પામે નહિ.
નવમા ગુણસ્થાનને એક સાથે પ્રાપ્ત થયેલા છમાં અધ્યવસાયની નિવૃત્તિ એટલે 'ભિનતા હતી નથી તેથી તે અનિયટ્ટિ કહેવાય છે. વળી દશમાં ગુણસ્થાનના સૂમ લેભ રૂપ કષાયની અપેક્ષાએ અહીં બાદર (સ્થલ) સંશય (કષાય) ને ઉદય હેવાથી તેને અનિવૃત્તિબાદરસં૫રાય ગુણસ્થાનક પણ કહે છે. તેને કાળ અંતર્મુહૂતને છે. તેના પ્રથમ સમયથી માંડી પ્રતિસમય ઉત્તરોત્તર અનંતગુણ વિશુદ્ધ અધ્યવસાય સ્થાનક હોય છે. તેની અંતર્મુહૂર્તની સ્થિતિના, જેટલા સમયે તેટલાં તેનાં અધ્યવસાય સ્થાન હોય છે. કેમકે આ ગુણસ્થાનમાં પ્રવેશ કરનારને એક સમયે એક જ અધ્યવસાય સ્થાનક હોય છે. એટલે નવમા સ્થાનકના જેટલા સમય તેટલાં તેનાં અધ્યવસાય સ્થાનકે સમજવાં.