________________
અથ ી ૧૩ બેલ છે. દ્રવ્ય દિશા કહે છે. પૂર્વ ૧, પશ્ચિમ ૨, ઉત્તર ૩, દક્ષિણ ૪; ઈશાન ખુણે ૫, અગ્નિખુણે ૬,નત્ય ખુણે ૭, વાયવ્ય ખુણે ૮, વિદિશાના આઠ આંતરા એ બધા થઈને સેળ, ઊંચી સત્તર અને નીચી અઢાર, એ અઢાર. અઢારભાવ દિશા કહે છે, પૃથ્વી ૧. અપ ૨, તેઉ ૩, વાયુ ; અબીઆ પ, મૂળબીઆ ૬, પિોરબીઆ ૭, બંધબીઆ ૮, બેઈદ્રિય ૯ તેઈદ્રિય ૧૦, ચારેંદ્રિય ૧૧, પંચેન્દ્રિય ૧૨, તિય ચ ૧૩, કર્મભૂમિ ૧૪, અકર્મભૂમિ ૧૫, છપ્પન અંતરદ્વીપા ૧૬, દેવતા ૧૭, નારકી ૧૮, એ અઢાર ઓગણીસમે બેલે કાઉસગના ઓગણીસ દોષ કહે છે. ઢીંચણ ઉપર એક પગ રાખીને કાઉસગ કરે તે દોષ ૧, કાયા આઘી પાછી હલાવે તે દેષ ૨, એઠી ગયું છે તે દોષ ૩, માથું નમાવી ઊભે રહે તે છેષ ૪, બે હાથ ઊચા રાખે તે દોષ ૫, મેઢે, માથે ઓઢે તે દોષ ૬, પગ ઉપર પગ રાખે તે દેષ ૭ શરીર વાકું શખે તે દોષ ૮, સાધુની બરાબર રહે તે દેષ ૯ ગાડાની ઊધની પેરે ઊભે રહે તે દેષ ૧૦, કેડેથી વાંકે ઊલ રહે તે દેષ ૧૧, ૨જહરણ ઊચે રાખે તે દેષ ૧૨, એક આસને ન રહે તે દેષ. ૧૩, આંખ ઠેકાણે ન રાખે તે દેષ ૧૪, માથું હલાવે તે દેષ ૧૫, ઑખારે કરે તે દેષ ૧૬, ડીલ હલાવે તે દોષ ૧૭, ડીલ મરડે તે દેષ ૧૮, શન્ય ચિત્ત શખે તે દેષ ૧૯ ૨૦ વીમમ બે વીસ પ્રકારે જીવ તીર્થકર ગવ બાંધે તે કહે છે. અરિહંતનાં ગુણગ્રામ કરે તે કર્મની દોડ ખપાવે, ઉત્કૃષ્ટ રસ આવે તે તીર્થકર ગોત્ર બધે ૧, સિદ્ધનાં ગુણગ્રામ કરે, તે ૨. સિદ્ધાંતનાં ગુણગ્રામ કરે તે. ૩ ગુરુનાં ગુણગ્રામ કરે તે ૪, સ્થવિરનાં ગુણગ્રામ કરે, તે પ, બહુરાત્રીનાં ગુણગ્રામ કરે તે ૬. તપસ્વીનાં ગુણ ગ્રામ કરે તે ૭, જ્ઞાન ઉપર ઉપગ વારંવાર શખે તે ૮, શુદ્ધ સમતિ પાળે તે ૯, વિનય કરે તે ૧૦, બે વખત પ્રતિકમણ કરે તે ૧૧, વ્રત પચ્ચક્ખાચ ચેખાં પાળે તે ૧૫, ધર્મધ્યાન શુકલધ્યાન ધ્યાવે તે ૧૩, બાર દે તપ કરે તે ૧૪, સુપાત્રને દાન દે તે ૧૫, વૈયાવચ્ચ કરે તે ૧૬, સર્વ જીવને સુખ ઉપજાવે તે ૧૭, અપૂર્વ જ્ઞાન ભણે તે ૧૮ સૂત્રની ભકિત કરે તે ૧૯ તીર્થકરને માર્ગ દીપાવે તે ૨૦, એ વીસ. ૨૧, એકવીશમે બેલે શ્રાવકના એકવીશ ગુણ કહે છે. અક્ષુદ્ર ૧, જશવંત ૨, સૌમ્ય પ્રકૃતિ ૩. લોકપ્રિય ૪, સ્વભાવ આકર નહિ ૫, પાપથી ડર ૬, શ્રદ્ધાવંત ૭, લબ્ધલક્ષ ૮, લજજાવંત ૯, દયાવંત ૧૦, મધ્યસ્થ ૧૧, ગંભીર ૧૨, સૌમ્યદષ્ટિ ૧૩ ગુણરાગી ૧૪, ધર્મકથક ૧૫, સાયાને પક્ષ કરનાર ૧૬. શુદ્ધ વિચારી ૧૭, ઘરડાની રીતે ચાલનાર ૧૮, વિનયવંત ૧૯, કીધેલા ગુણને ભૂલે નહીં ૨૦, પહિતકારી ૨૧, એ એકવીશ. ૨૨ બાવીશમે બે બાવીશ જણ સાથે વાદ ન કરે તે કહે છે; ધનવત સાથે ૧, બળવંત સાથે ૨, ઘણું પરિવાર સાથે ૩. તપસ્વી સાથે ૪. હલકા માણસ સાથે ૫, અહંકારી સાથે ૬, ગુરુ સાથે ૭, સ્થિવર સાથે ૮, ચેર સાથે ૯, જગારી સાથે ૧૦, રોગી સાથે ૧૧, ક્રોધી સાથે ૧૨, જુઠાલા સાથે ૧૩, કુસંગી સાથે ૧૪, રાજા સાથે ૧૫, શીતળ લેશ્યાવાળા સાથે ૧૬, તેજુવેશ્યાવાળા સાથે ૧૭, માટે મીઠાલા સાથે ૧૮, દાનેશ્રી સાથે ૧, જ્ઞાની સાથે ૨૦, ગુણકા સાથે ૨૧ બાળક સાથે ૨૨, એ બાવીસ ૨૩ ત્રેવીસમે બેલે પાંચ ઈદ્રિયના ત્રેવીસ વિષય કહે છે, શ્રોતેંદ્રિયના ત્રણ વિષય, જીવ શબ્દ ૧. અજીવ શબ્દ ૨ મિશ્ર શબ્દ ૩, ચક્ષુ ઈદ્રિયના પાંચ વિષય, કાળ ૧, પીળે ૨, લીલે ૩, તે ૪, ઘેળો ૫, ધ્રાણેદ્રિયના બે વિષય, સુભી* ગંધ ૧, દુભી ગંધ ૨, કુલ દશ. ફરસ ઈ દ્રિયના આઠ વિષય, તે ખરખરે ૧૧, સુહાળે ૧૨ હલકે ૧૩, ભારે ૧૪, ટાઢ ૧૫ ઉને ૧૬, લખે ૧૭, ચીકણે ૧૮, વસઈ દ્રિયના પાંચ વિષય તીખે ૧૯, કડ ૨૦, કષાયેલે ૨૧, ખાટે