________________
અથ શ્રી ગુણસ્થાન દ્વારા કર્મની સત્તા-૧ મેહનીય કર્મ વજીને, તેમે ચઉમે ગુ. ૪ કર્મની સત્તા- વેદનીય ૧, આયુષ ૨, નામ ૩, ગાત્ર ૪.
- છઠ્ઠો બંધદ્વાર કહે છે. પહેલા ગુણઠાણાથી તે સાતમાં ગુo સુધી ત્રીજુ ગુ વજીને ૮ કર્મ બાંધે અને જે ૭ બાંધે તે આયુષ્ય વજીને ત્રીજે, આઠમે, નવમે ગુ) ૭ કર્મ બાંધે આયુષ્ય વજીને દશમે ગુ. ૬ કર્મ બાંધે. આયુષ્ય ૧ ને મેહનીય એ રવજીને અગિયારમે, બારમેં, તેરમે ગુ૦ ૧ સાતા વેદનીય બાંધે ચૌદમે ગુ અબંધ.
સાતમો વેદ ને આઠમો ઉદયદ્વાર ભેળે કહે છે. પહેલા ગુણઠાણાથી તે દશમા ગુ. સુધી ૮ કર્મ વેદ ને ૮ ને ઉદય અગિયારમેં બારમે ૭ કર્મ વેદે ને ૭ ને ઉદય, મેહનીય વજીને તેરd, ચૌદમે ૪ કર્મ વેદ ને અને ઉદય વેદનીય છે, આયુષ ૨, નામ ૩, ગાત્ર 8.
- નવમો ઉદાહરણુદ્વાર કહે છે. પહેલા ગુણઠાણાથી માંડીને સાતમા ગુ૦ સુધી ૮ કમની ઉદીરણા તથા ૭ ની કરે તે આયુષ્ય વજીને. આઠમે નવમે ગુ. સાત કર્મની ઉદીરણું તે આયુષ્ય વજીને તથા ૬ ની કરે તે આયુષ્ય ૧, મેહનીય ૨ એ ૨ વર્જીને દશમે ની ઉદીરણા કરે આયુષ્ય ૧, મોહનીય ૨, એ ૨ વજીને અને પની કરે તે આયુષ્ય ૧, મેહનીય ૨, વેદનીય ૩ એ ૩, વજીને. અગિયારમે બારમે ૫ ની ઉદીરણું આયુષ્ય ૧, મોહનીય, ૨ વેદની ૩ એ ૩ વજીને તથા ૨ ની કરે તે નામ, ગોત્ર ૨ એ ૨ ની તેરમે ગુ. ૨ કર્મની ઉદીરણ નામ, ૧, ગેત્ર ૨ એ ૨ ની કરે. ચૌદમે ગુણ ઉદીરણા કરે નહિ. (ચેવ કે) નિશ્ચયે,
દશમ નિજરાઠાર કહે છે, પહેલાથી તે અગિયારમાં ગુણઠાણ સુધી ૮ કર્મની નિર્જર બારમે ૭ કર્મની નિજ , મોહનીય વજીને, તેરમે ચૌદમે ૪ કર્મની નિર્જર-વેદનીય ૧, આયુષ્ય ૨, નામ ૩ ગેત્ર ૪.
અગિયારમે ભાવ દ્વાર કહે છે. - ૧ ઉદયભાવ ૨ ઉપશમભાવ, ૩ ક્ષાયિકભાવ, ૪ ક્ષયે પશમભાવ, ૫ પારિમિકભાવ, ૬ સનીવાભાવ, પહેલે ને ત્રીજે ગુણઠાણે ૩ ભાભ, ૧, ઉદય, ૨ ક્ષયે પશમ, ૩ પરિણામિક બીજે ગુણઠાણે તથા ચેથાથી તે અગિયારમાં ગુણઠાણા સુધી ઉપશમ શ્રેણવાળાને, ૪, ભાવ ૧ ઉદય. ૨ ઉપશમ, ૩ પશમ, ૪ પરિમિક તથા ૪ થી ૮ ગુમાં જેને ક્ષાયક સમક્તિ આવ્યું હોય તે ક્ષાયક ભાવ પણ હોય અને ૯ થી ૧૧ ગુ. સુધી પાંચ ભાવ હેય ૮ માંથી માંડીને બારમા સુધી ક્ષેપક શ્રેણવાળાને. ૪ ભાવ-૧ ઉદય, ૨ ક્ષયે પશમ, ૩ ક્ષાયિક, ૪ પરિણામિક તેરમે, ચૌદમે ગુo ૩ ભાવ-૧ ઉદય, ૨ ક્ષાયિક, ૩ પરિણામિક. સિદ્ધમાં ૨ ભાવ ક્ષાવિક અને પામિક.