________________
અથ શ્રી ચાર કષાયનો થેકડો
શ્રી પન્નવણાજી સૂત્ર પદ ચૌદમે કષાયને વર્ણવ ચાલે છે કષાય ૧૬ પ્રકારે કહી તે ૧ પિતાને માટે, ૨ પાને માટે, ૩ તદુભય કહેતાં બન્ને માટે, ૪ બેત કહેતાં ઉઘાડી જમીનને માટે, ૫ વષ્ણુ કહેતાં ઢાંકી જમીનને માટે, ૬ શરીર માટે, ૭ ઉપાધને માટે, ૮ નિશ્યકપણે, ૯ જાણતાં, ૧૦ અજાણતાં, ૧૧ ઉપશાંતપણે, ૧૨ અણુશાંતપણે, ૧૩ અનંતાનુબંધી ક્રોધ, ૧૪ અપ્રત્યાખ્યાની ક્રાધ, ૧૫ પ્રત્યાખ્યાની ક્રોધ, ૧૬ સંજયને છોધ, એવં ૧૬. તે ૧૬ સમુચિય જીવઆશ્રી અને વિશદંડક આખી એમ ૨૫ને એળે ગુણતાં ૪૦૦ થયા. હવે કષાયના દળીઆ કહે છે, ચણીઆ ઉપચણીઆ, બાંધ્યા. વેવા, ઉદારીઆ, નિર્જયાં એવું તે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ આછી એમ ને ૩ વડે ગુણતાં ૧૮ થાય. તે એક જીવ આમી અને ૧૮ બહુ જીવ આશ્રી એવું ૩૬ થાય. તે સમુચ્ચય જીવ આશ્રી અને વીશ દંડક આશ્રી, એમ ૩૬ ને ૨૫ થી ગુણતાં ૯૦૦ થાય અને ૪૦૦ ઉપર કહા તે મળી કુલ ૧૩૦૦ ધના, ૧૩૦૦ માનના, માયાના અને ૧૩૦૦ લાભના, એવ સર્વ મળી પ૨૦૦ થાય.