________________
અથ શ્રી પચીસ મોલને થેકડે
૧૪૫ નક્ષત્ર ૪ થે બેલે અાવકને ચાર વિસામા કહ્યા છે. ભાર વહેનારને દ્રષ્ટાતે. એવી રીતે કે ભાર એક ખભેથી બીજે ખભે લે તે એક વિસામે ૧, કોઇ જગ્યાએ એટલે કે ચેતરે બને મૂકીને પેશાબ કરવા જાય કે ઝાડે ફરવા જાય તે બીજે વિસામો ૨, ગામ દૂર હોય, રસ્તામાં ધર્મશાળા કે યક્ષનું દેવળ આવે ત્યાં શત રહે તે ત્રીજે વિસામે, ૩, પિતાને કે ધણને ત્યાં ભાર મૂકે તે થે વિસામે, ૪ હવે એ દ્રષ્ટાંત શ્રાવકના ઉપર ઉતારે છે. તે જેમ ભાર લીધે તેમ શ્રાવકને બેજે તે અઢાર પાપ. રૂપ. તેના ચાર વિસામા નીચે પ્રમાણે, શ્રાવક આઠમ, પાખી ઉપવાસ, એકાસણું કરે તે પાપ રૂપ જે, એક ખાંધેથી બીજે ખાંધે તેવા રૂપ તે પહેલે વિસામે. કેમકે ઉપવાસ કર્યો તે પિતાની જાતને માટે ખાવાનું બંધ કર્યું અથવા પાપ બંધ કર્યું પણ બીજાને માટે કરવું પડે છે, તેથી પહેલે વિસામે જાણુ. ૧. શ્રાવક એક સામાયિક, બે સામાયિક અથવા બે ઘડીનું, ચાર ઘડીનું, દેશાવરાસિક કરે તે બીજે વિસામો જાણુ. કેમકે એટલે વખત પાપમાંથી રોકાયે ૨. શ્રાવક આઠમ પાખીને પિષધ કરે તે રાત રહેવા રૂપ ત્રીજો વિસામે ૩, શ્રાવક આલેયણા કરી સંથાર કરે ત્યારે સર્વ પાપથી નિવત્યો એ ભાર ઘેર મૂકવા રૂપ જે વિસામે, ૪ શ્રાવકને ચાર પ્રકારનું
ત્રિભોજન કર્યું છે તે જેમકે રાત્રીએ સંધે અને દિવસે ખાય તે અશુદ્ધ. ૧, દિવસે રાધે અને રાત્રીએ ખાય તે પણ અશુદ્ધ. ૨, રાત્રે રાંધે અને રાત્રે ખાય તે પણ અશુદ્ધ, ૩, દિવસે રાંધે અને દિવસે ખાય તે શુદ્ધ ૪, વળી એ જ ચાર ભાંગા. બીજી રીતે કહે છે, અંધારી જગ્યાએ રાંધે અને અજવાળે ખાય તે પણ અશુદ્ધ ૧ અજવાળામાં છે અને અંધારી જગ્યાએ ખાય તે પણ અશુદ્ધ ૨, અંધારી જગ્યાએ છે અને અંધારી જગ્યાએ ખાય તે અશુદ્ધ છે, અજવાળી જગ્યાએ રાંધે અને અજવાળી જગ્યાએ ખાય તે શુદ્ધ ૪, પૂર્વાષાઢા નક્ષત્ર, ઉત્તરાષાઢા નક્ષત્ર, અનુરાધા નક્ષત્ર, એ ત્રણના ચાર ચાર તારા કહ્યા છે. ૪ પાંચમે બેહે સમક્તિના લક્ષણ પાંચ. શમ, ૧ સવેગ ૨. નિર્વેદ ૩, અનુકંપા ૪, આસ્થા ૫, પાંચ સમકિતનાં દુષણ કહા છેઃ મિથ્યાત્વીએ બોલાવ્યા પહેલાં પોતે તેને બેલાવે તે ૧, મિથ્યાત્વીને સામું વારંવાર જેવું તે ૨૦ મિથ્યાત્વીને પહોંચાડવા જવું તે ૩, કામ વિના તેના મકાન ઉપર જવું તે ૪, વારંવાર તેના મકાન ઉપર જવું તે ૫. એ પાંચ દુષણ. પાંચ સમક્તિનાં ભૂષણ કહે છે ધર્મને વિષે ચતુરાઈ શખે તે સમક્તિનું ભૂષણુ ૧ જિનશાસનને અનેક રીતે દિપાવે તે ૨, સાધુની સેવા કરે તે ૩. ધર્મથી ડગતાને સ્થિર કરે તે ૪. સાધુ, સ્વમીની વૈયાવચ કરે તે ૫. એ પાંચ ભૂષણ જાણવા. શરીરમાંહેથી પાંચ ઠેકાણેથી જીવ નીકળે તે કહે છે. પગને તળીએથી નીકળે તે નરકે જાય. ૧. જાગેથી નીકળે તે તિર્યંચમાં જાય. ૨. છાતીએથી નીકળે તે મનુષ્યમાં જાય, ૩, મસ્તકેથી નીકળે તે દેવલેકમાં જાય ૪. અને સર્વાગથી નીકળે તે મેક્ષ જાય, ૫. પાંચ પ્રકારે જીવ ધર્મ ન પામે તે કહે છે. અહંકારી ૧, ક્રોધી ૨, રેગી ૩, પ્રમાદી ૪, આળસુ ૫, પાંચ નક્ષત્રના પાંચ પાંચ તારા કહ્યા છે તે રોહિણી ૧, પુનર્વસુ ૨, ધનિષ્ઠા ૩, વિશાખા ૪. હસ્ત પ ૬ છઠે બોલે છે પ્રકારે સાધુ આહાર કરે તે કહે છે. સુધાવેદની સમાવવાને માટે, વૈયાવચ્ચ કરવાને માટે. ઈસમિતિ શોધવાને માટે ૩, સંયમના નિવાંહને માટે. ક, આયુષ્ય નિભાવવાને માટે ૫, શાત્રીએ ધર્મ જાગરણ કરવાને માટે ૬. છ ધર્મના દેવ ગુરુના નામ કહે છે. જેને ધર્મ માં દેવ આરિહંત, ગુરુનિંગ્રંથ, ૧ બૌદ્ધ મતમાં દેવ બુદ્ધ ગુરુ કુંગી. ૨, શીવ મતમાં દેવ રૂદ્ર, ગુરુ યેગી, ૩ દેવી મતમાં દેવી ધર્મ ગુરુ વૈરાગી. ૪. ન્યાય મત માં દેવ