________________
અથ શ્રી ગુણસ્થાનકાર
૧૦૫ શ્રી ભગવંતને પૂછવા લાગ્યા, તે જીવને શું ગુણ નીપજ્યા ? શ્રી ભગવંતે કહ્યું - તે જીવ દ્રવ્યથી, ક્ષેત્રથી કાળથી, ભાવથી જીવાદિક નવ પદાર્થને તથા નેકારસી આદિ છમાસી તપ જાણે, સરદહે, પરૂવે, કરસે. સાધુપણું એક ભયમાં નવસેવાર આવે. તે જીવ જઘન્ય ત્રીજે ભવે મેશ જાય, ઉત્ ૧૫ ભવે મોક્ષ જાય. આરાધક જીવ જઘ. પહેલે દેવકે ઉપજે. ઉત્, અનુત્તર વિમાને ઉપજે. ૧૭ ભેદે સંજમાં નિર્મળ પાળે, ૧૨ ભેદે તપસ્યા કરે પણ યોગ ચપળ, કષાય ચપળ, વચન ચપળ, દ્રષ્ટિમાં ચપળતાને અંશ છે; તેણે કરીને યપિ ઉત્તમ અપ્રમાદીથકા રહે છે તે પણ પ્રમાદ રહે છે માટે પ્રમાણે કરી તથા કૃણાદિ લેશ્યા, અશુભ જેગ કઈક કાળે પ્રણિત પરિણમે છે, માટે કષાય પ્રકૃષ્ટમત્ત થઈ જાય તેવા પ્રમત્ત સંજિત ગુણઠાણું કહીએ,
સાતમું અપ્રમત્ત સંજતિ ગુણઠાણું, તેનું શું લક્ષણે પાંચ પ્રમાદ છોડે ત્યારે સાતમે ગુણઠાણે આવે તે પ્રમાદના નામ (ગાથા) ૧ મદ, ૨ વિષય, ૩ કષાય, ૪ નિંદા, ૫ વિકથા પંચમાં ભણિયા એ પંચ પમાયા, જીવા પંડિત સંસારે એ ૫ પ્રમાદ છાંડે અને ૧૬ પ્રકૃતિને ક્ષયપશમ કરે ને ૧૫ પૂર્વે કહી તે અને સંજલને ફોધ, એમ ૧૬ પ્રકતિને પશમાવે તેને શું ગુણ નીપજ ? જીવાદ પદાર્થ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી તથા નેક રસી આદિ દઈને છમાસી તપ, ધ્યાન જુગતપણે જાણે સદહે, પરૂપે, ફરસે, તે જીવ જઘન્ય તે જ ભવે મિક્ષ જાય, ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મોક્ષ જાય. ગતિ તે પ્રાય ? કપાતીતની થાય ધ્યાનને વિષે, અનુષ્ઠાનને વિષે અપ્રમત્ત ઉદ્યત થકા રહે છે, તથા શુભ વેશ્યાપણે જ કરીને નથી પ્રમત્ત કષાય જેને તેને અપ્રમત્ત સંજતિ ગુણઠાણું કહીએ. ક્ષપક અથવા ઉપશમ શ્રેણ જેને માંડવાની હોય તે અહીં યથાપ્રવૃત્તિકરણ કરે.
આઠમું નિયટ્ટિ બાદર ગુણઠાણું તેનું શું લક્ષણ ? ૧૭ પ્રકૃતિને ક્ષયે પશમાવે. તે સેળ પૂર્વે કહી તે, અને સંજલનું માને મળી ૧૭ પ્રકૃતિને ઉપશમવે. તે વિષે ગૌતમસ્વામી હાથ જોડી, માન મેડી શ્રી ભગવંતને પૂછવા લાગ્યા, સ્વામીનાથ ! તે જીવને શું ગુણ નીપજ્ય ? ભગવતે કહ્યું, પરિણામધા, અપૂર્વકરણ જે કઈ કાળે જીવને કઈ દિને આવ્યું નથી તે શ્રેણી જુગત જીવાદિ પદાર્થ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, કારસી આદિ દઈ છમાસી તપ જાણે, સદહે, પરૂપે, ફરસે, તે જીવ જઘન્ય તે જ ભવે મેક્ષ જાય, ઉત્ત, ત્રીજે ભવે મોક્ષ જાય, અહીંથી શ્રેણી રે કરઃ ૧ ઉપશ્રમશ્રેણી, ને ૨ ક્ષપકશ્રેણી. ઉપશમ શ્રેણીવાળે જીવ મેહનીય કર્મની પ્રકૃતિનાં દળને ઉપશમાવતે અગિયારમાં ગુણઠાણ સુધી જાય, પડિવાઈ પણ થાય, હાયમાન પરિણામપણે પરિણમે. અને પક શ્રેણીવાળા જીવ તે મેહનીય કર્મની પ્રકૃતિના દળને ખપાવતે, શુદ્ધ મૂળમાંથી નિજ શ કરતે, નવમે, દશમે ગુણઠાણે થઈને બારમે ગુણઠાણે જાય, અપડિવાઈ જ હેય. વર્ધમાન પરિણામ પરિણમે. હવે નીયદ્ગિ બાદરને અર્થ તે નિવયે છે બાદર કષાયથી, બાદર સંવશય ક્રિયાથી, શ્રેણી કરવે, અત્યંતર પરિણામે, અધ્યવસાય સ્થિર થતે, બાદર ચપળતાથી નિવત્યા છે માટે નીયદ્દેિ બાદર ગુણુઠાણું કહીએ, તથા બીજું નામ અપૂર્વ કરણ ગુણઠાણું પણ કહીએ, શા માટે જે કંઈ કાળે જીવે પૂર્વએ શ્રેણી કરી હતી અને ગુણઠાણે પહેલું જ કારણે તે પંડિતવીર્યનું આવરણ લકણરૂપ કરણ પરિણુમયાણા વર્ધનરૂપ શ્રેણી કરે તેને અપૂર્વકરણ ગુણઠાણું કહીએ.