________________
ઉ૦
શ્રી જૈન જ્ઞાન સાગરતે બે દંડકના આવીને ઊપજે તે મનુષ્ય ને તિચિના. વાણવ્યંતરની સ્થિતિ જ દશ હજાર વર્ષની, ઉ, એક પામનો. તેની દેવીની જ દશ હજાર વર્ષની ઉ૦ અર્ધ પભેપમની. સહિયા મ૨ણ ને અસહિયા મરણ એ બે પ્રકારે છે, ચવણું તે વીને પાંચ દંડકમાં જાય તે પૃથ્વી, પાણી, વનસ્પતિ મનુષ્ય ને તિવચ એ પાંચ. ગઈ તે મરીને બે ગતિમાં જાય, તે મનુષ્ય ને તિર્યચમાં આગઈ તે આવે પણ છે ગતિને તે મનુષ્ય ને તિર્યંચના, પ્રાણુ દશ. જોગ ત્રણે, મન, વચન ને કાયાના. ઈતિ બાવીશ વાણુવ્યંતરને દંડક.
વેવીશમે થોતિષીને દંડક તેમાં શરીર ત્રણ, ઐક્રિય, રજસ ને કામણ અવઘણા જ અંગુ, અસં. ઉ૦ સાત હાથની અને ઉત્તર ઐક્રિય કરે જ. અંગુઠ સં. ઉ૦ લાખ જેજનની, સંઘયણું નથી, સંડાણ એક સમચઉસ. કષાય ચારે. સંજ્ઞા ચારે, લેશ્યા એક તેજી, ઈદ્રિય પાંચે સમુદ્દઘાત પાંચ, આહારક ને કેવળ નહીં, સંજ્ઞી છે, વેદ બે, પર્યાય છે, પણ ભાષા ને મન ભેગાં બાંધે. દૃષ્ટિ ત્રણ દર્શન ત્રણ, જ્ઞાન ત્રણ, અજ્ઞાન ત્રણ, જે અગીયાર, ચાર મનના, ચાર વચનના, ત્રણ કાયાના તે શૈક્રિય, વૈશ્ચયને મિશ્ર, ને કામણ કાગ. ઉપગ નવ, ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ત્રણ દર્શન તેમજ આહાર લે તે, જવ ને ઉ૦ ૬ દિશિને તથા બે પ્રકારે તે એજ ને રેમ, તે પણ શુભ ને અચિત્ત આહાર, ઉવવાય તે. બે દંડકના આવીને ઉપજે, તે મનુષ્ય ને તિર્યંચના. ચંદ્રમાની સ્થિતિ જ પા પલ્યની ઉ૦ અર્ધ પથ ને પચાસ હજાર વર્ષની. સૂર્યની જ પા પલ્યની, ઉ૦ એક પલ્ય ને હજાર વર્ષની. તેની દેવીની જ પા પલ્યની, ઉ. અર્ધ પલ્ય ને પાંચ વર્ષની ગ્રહની જ. પા પલ્યની ઉ૦ એક પલ્પની તેની દેવીની જ પા પલ્યની ઉ૦ અર્ધ પથની. નક્ષત્રની જ0 પા પલ્યની, ઉ. અર્ધ પલ્યની, તેની દેવીની જ પા પત્યની. ઉ. પા પલ્યની ઝાઝેરી. તારાની જ. પલ્યને આઠમો ભાગ ઉ૦ પત્યને અઠમે ભાગ ઝાઝેરી સહિયા મરણ ને અસહિયા મરણ એ બે મ૨ણે છે. ચવણ તે થવીને પાંચ દંડકમાં જાય. તે પૃથ્વી, પાણી વનસ્પતિ, મનુષ્ય ને તિર્યંચ ગઈ તે મરીને બે ગતિમાં જાયે, તે મનુષ્ય ને. તિર્યચ. આગઈ તે આવે પણ બે ગતિને તે મનુષ્ય ને તિર્યંચને આવે, પ્રાણ દશ, જેગ ત્રણે. ઈતિ ત્રેવીસમો તિષીને દંડક
ચોવીસમે વૈમાનિકનો દંડક વૈમાનિક દેવમાં શરીર ગણું, વૈક્રિય, રજસ ને કાર્મણ. અવઘણા, સૌધર્મ, ઇશાન એ બે દેવે જો અંગુઅસં. ઉ૦ સાત હાથની ત્રીજે, એથે દેવકે છ હાથની પાંચમે, છ દેવલેકે પાંચ હાથની, સાતમે, આઠમે, દેવલેકે ચાર હાથની; નવમે, દશમે, અગીયારમે અને બારમે દેવકે ત્રણ હાથની, નવ ગ્રેવેયકે બે હાથની, ચાર અનુત્તર વિમાનમાં એક હાથની. સર્વાર્થસિદ્ધમાં મહા હાથની, ઉત્તર ઐકિય કરે તે બાર દેવક સુધી જ અંગુરુ સંખ્યા ઉ૦ લાખ જેજનની. સંઘયણું નથી. સંસ્થાન એક સમચરિસ, કષાય ત્યારે પણ લેભ ઘણે, સંજ્ઞા ચારે પણ પરિગ્રહ સંજ્ઞા ઘણી, લેયા પહેલે બીજે દેવકે તેનું વેશ્યા, ત્રીજે, ચેથે, પાંચમે એક પદ્મ લેહ્યા. છઠ્ઠાથી માંડી નવ રૈવેયકમાં એક શુકલ લેહ્યા અને પાંચ અનુત્તર વિમાનમાં એક પરમ થકલ લેયાઈદ્રિય પાંચે. આર દેવવેક સુધી સમુદ્દઘાત પાંચ, તે આહારકને કેવળ નહીં, નવ વૈવેયક, પાંચ અનુત્તર