________________
શ્રી જૈન જ્ઞાન સાગર ચોવીશ દંડકના નામ કહે છે. પ્રથમ નાકીને લંડક તે સાત નરકનાં નામ કહે છે. ૧ ધમા, ૧ વંસા, શીલા, ૪ અંજણ, ૫ પિઠ્ઠા, ૬ મઘા અને ૭ માઘમતી, તેનાં નેત્ર કહે છે. ૧ રત્નપ્રભા, ૨ શર્કરપ્રભા, ૩ વાલુપ્રભા, ૪ પંકપ્રભા, ૫ ધૂમપ્રભા, ૬ તમપ્રભા, અને ૭ તમત્તામાપ્રભા એ સાત મળી એક દંડક થ.
દશ ભવનપતિના દશ દંડક, ૧ અસુકુમાર, નાગ કુ૩ સુવર્ણ કુ૪ વિદ્યુત કુ. ૫ અગ્નિ કુટ, ૬ દ્વિપ કુળ, ઉદધિ કુલ ૮ દિશા કુળ, ૯ પવન કુ, અને ૧૦ સ્વનિતકુમાર.
પાંચ થાવરના પાંચ દંડક. ૧ ઇંદ થાવરકાય, ૨ નંબી થા, ૩ સપિ થા, ૪ સુમતિ થા, અને ૫ પયાવચ થાવકાય. તેનાં ગોત્ર કહે છે, ૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ તેઉકાય, ૪ વાયુકાય અને ૫ વનસ્પતિકાય.
ત્રણ વિકસેંદ્રિયના ત્રણ દંડક. ૧ ઇંદ્રિય, ૨ તેઈદ્રિય અને ૩ ચૌરક્રિય.
વિશ તિર્યંચ પચેંદ્રિયને દંડક. તિયચ ચંદ્રિયના પાંચ ભેદ. તે ૧ જળચર, ૨ સ્થળચર, ૩ ઉપર ૪ ભુજચર, અને ૫ ખેચર, જળચર તે કોને કહીએ જે જળમાં ચાલે તેને જળચર કહીએ, તેના અનેક ભેદ. મચ્છ કચ્છગાહા, મગર, સુસુમાર પ્રમુખ ૧. જે પૃથ્વી ઉપર ચાલે તેને સ્થળચર કહીએ, તેના ચાર ભેદ. ૧ એકખુરા, ૨ દેખુશ, ૩ ગડિયા અને ૪ સણુપયા તેમાં એકખરા તે ઘોડા, ખર પ્રમુખ, દેખર તે ગાય, ભેંસ પ્રમુખ. ગંતિપથા તે સુવાળા પગ, સેનીની એરણને ઘાટે પગ તે હાથી, ગેંડા પ્રમુખ સણપયા તે નહોરવાળા જીવ તે સિંહ, વાઘ, ચિત્તા, કૃતશ, બીલાડા પ્રમુખ એ સ્થળચરના ૪ ભેદ જાણવા. | ૨ | ઉપર તે હયા૫૨ ચાલે તે સર્પની જાત, તેની બે જાત. એક ફેણ માંડે છે અને બીજી ફેણ ન માંડે તે. . ૩ ભુજપર સર્પ તે ભુજાયે તથા હૈયાભર ચાલે તે ભુજપર સર્ષ, તેના અનેક ભેદ નાળ કેળ, કાઠિંડા, ઘેહ, ઉંદર, ખિસકોલી પ્રમુખ | ૪ | બેચર તે જે આકાશે ચાલે તે પંખીની જાતિ ત પંખીના ચાર ભેદ, ૧ ચમ પંખી ૨ રેમ પંખી, ૩ વિતત પંખી, ૪ સમગ પંખી, ચર્મ પંખી તે ચામડાની પાંખે તે છાપા, વાગુલ પ્રમુખ I 1 . રેમ પંખી તે રોમરાયની પાંખ તે સંડા, ચકલાં, પારેવા પ્રમુખ છે ૨ એ બે પંખી અઢી દ્વીપમાંહી અને અઢી દ્વીપ બહાર છે. વિતત પંખી, તે જેની પાંખ પહોળી જ રહે તે વિતત પંખી, કહીએ, પંખી, તે જેની પાંખ ડાબડાની પેઠે બીડી રહે તે સમગ પંખી કહીએ. એ બે પંખી અઢી દ્વીપ બહાર જ છે. એ પાંચ તિર્યંચ પંચેદિય. સમૂછમ અને ગર્ભજ જાણવા. એ વીશ તિર્યંચ પંચેદ્રિયને દંડક થયે.
- એકવીશ મનુષ્ય પંચેયને દંડક, તે મનુષ્ય પંચેન્દ્રિયના ૪ ભેદ-૧ પંદર કર્મભૂમિના મનુષ, ૨ ત્રીશ અકર્મ ભૂમિને મનુષ્ય, ૩ છપન અંતદ્વીપના મનુષ્ય અને ૪ ચૌદ સ્થાનકના સંમૂછમ મનુષ્ય, કર્મભૂમિ તે કેને કહીએ ? જ્યાં અસિ, મલિ, અને કષિ એ ત્રણ પ્રકારના વ્યાપાર છે. તે ૧ (અસિ કે.) તરવાર પ્રમુખ હથિયારનું બાંધવું, ૨ (મસિ કે.) લખવાને વ્યાપાર કરે, ૩ (કૃષિ કે.) ખેતીવાડી પ્રમુખ વ્યાપાર કરે એ ત્રણ પ્રકારના વ્યાપાર કરીને જે જીવે, તે કર્મભૂમિના મનુષ્ય કહીએ તે કમભગિનાં ક્ષેત્ર કેટલાં? પાંચ ભરત, પાંચ ૨૫ત પાંચ મહાવિદેહ, એ પંદર ક્ષેત્ર કર્મભૂમિનાં છે,