________________
શ્રી જૈન જ્ઞાન સાગર ઈદ્રિય પાંચ-૧ શ્રોતેંદ્રિય, ૨ ચક્ષુઈદ્રિય, પ્રક્રિય ૪ સેંદ્રિય અને ૫ ૨૫શેદ્રિય ૮ છે
(સમુગ્ધાએ કેટ) સમુદુઘાત સાત-૧ વેદની સમુદ્દઘાત, ૨ કસાય સ૦, ૩ માર તિક સ, ૪ વૈક્રિય સ૦, ૫ તૈજસ સ, આહારક સ૦, અને ૭ કેવળ સમુદ્રઘાત + ૯ છે
(સની કે૦) સંજ્ઞી અને અસંજ્ઞી,–તેમાં જેને મન હોય તે સંસી અને મન ન હોય તે અસંસી | ૧૦ |
વેદ કે) વેદ ત્રણ-૧ સ્ત્રી વેદ, ૨ પુરૂષ વેદ અને ૩ નપુંસક વેદ છે ૧૧ |
(ય કે) વળી (પજજત્તિ કે૦) પર્યાપ્ત છે તે-૧ આહાર પર્યાપ્તિ, ૨ શરીર ૫૦,૩ ઈદ્રિય ૫૦, ૪ શ્વાસોચ્છવાસ ૫૦, ૫ ભાષા ૫૦ અને ૬ મન પર્યાપ્તિ છે ૧૨
છ પર્યાપ્તિનું સ્વરૂપ દર્શાવે છે. પુદગલના ઉપચયથી થયે જે હેતુ શકિત વિશેષ તેને પર્યાપ્ત કહે છે. એના બે ભેદ છે. એક લિમ્બાપ્તિ અને બી જ કરણપર્યાપ્ત. જે કર્મના ઉદયથી આરંભેલી સ્વયેગ્ય પર્યાપ્તિ સર્વ પૂરી કરી નથી, પણ કરશે. તેને લબ્ધિપર્યાપ્તિ કહે છે અને જેણે સ્વયેગ્ય પથતિ સર્વ પુરી કરી લીધી હોય તેને કરણપયાપ્તિ કહે છે.
અપર્યાપ્તિ પણ બે પ્રકારની છે-એક લબ્ધિ અપર્યાપ્તિ, બીજી કાણુ અપર્યાપ્ત. આરંભેલી સ્વયે.ગ્ય પર્યાપ્તિ પૂરી કરે નહિ તેને લબ્ધિ અપયાપ્તિ કહે છે અને જે સ્વયેગ્ય પર્યાપ્તિ સર્વ પૂરી કરશે. પણ હજી કીધી નથી, તેને કરણ અપર્યાપ્તિ કહે છે.
- પર્યાપ્ત છ પ્રકારે છે હરેક જીવને ભવાંતરની ઉત્પત્તિ સમયે જે શક્તિ વડે આહાર લઈને તેને રસપણે પરિણુમાવવાની જે શક્તિ વિશેષ તેને આહારપયોતિ કહે છે. પછી તે રસરૂપ પરિણામને રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજજા તથા વીર્ય એ સાત ધાતુપણે પરિગુમાવીને શરીર બાધવાની જે શકિત વિશેષ તેને શરીર પર્યાપ્તિ કહે છે. પછી તે સત ધાતુપણે પરિણમા જે રસ, તે જેને જેટલાં દ્રવ્ય ઈદ્રિય ઈ એ તેને તેટલાં ઈદ્રિયપણે પરિણુમાવવાની જે શકિતવિશેષ તેને ઇન્દ્રિય પર્યાપ્તિ કહે છે, પર્યાપ્તિ એ શબ્દ સર્વ સાથે જોડવે કેમકે એ કહેલી ત્રણ પર્યાપ્ત પૂરી કર્યા વિના કઈ છા મરણ પામે નહિ, માટે પર્યાપ્ત શબ્દ વચમાં કહ્યો છે. એ ત્રણ પર્યાપ્તિ બાંધીને પછી શ્વાસોચ્છવાસ પણે યેગ્ય વળગણાનાં લિક લઈ, શ્વાસેચછવાય પણ ૫ રામાવીને અવલંબી મૂકવાને જે શકિત વિશેષ તેને શ્વાસોચ્છવાસ પથાપ્તિ કહે છે ભાષાગ્ય પુગળ લઈ ભાષાપણે પરિણાવીને અવલ બી મૂકવાને જે શક્તિવિશેષ તેને ભાષા પયાપ્તિ કહે છે અને મનેaણ પુદ્ગળ લઈ મનપણે પરિમાવીને અવલંબી મૂકવાને જે શકિતવિશેષ તેને મન પર્યાપ્ત કહે છે એવી રીતે છ પ્રકારે પર્યાપ્તિ કહી છે.
આહાર પર્યાપ્તિ, શરીર પયાપ્તિ, ઈદ્રિય પર્યાપ્તિ તથા શ્વાસેચ્છવાસપર્યાપ્તિ એ ચાર પર્યાપ્તિ એકેયને હેય ને તે ચાર પર્યાપ્તિઓની સાથે પાંચમી ભાષા પર્યાપ્તિ જોડીને પાંચ પયાપ્તિ તે વિકદ્રિય એટલે બેઈદ્રિય તેઈદ્રિય તથા ચૌરિદ્રિય પ્રત્યેકને હોય, એ જ પાંચ પર્યાપ્તિએ અસંજ્ઞી પંચદ્રિયને હોય અને છ એ પર્યાપ્ત સંસી પ ચેંદ્રિયને હેય.