________________
અથ શ્રી નવ તત્વ લાખ નચ્છાવાસા છે, નાટકીને ઊપજવાની અસંખ્યાતી કુંભીઓ છે અને અસંખ્યાત નારકી છે તે નીચે ઉપર કહેલા ચ ૨ બેલ છે, તેની નીચે ચોથી નરક છે.
ચેથી નરકને પિંડ-એક લાખ વીશ હજાર જેજનને છે. તેમાંથી એક હજાર જોજન દળ ઉપર મૂકીએ ને એક હજાર જોજન દળ નીચે મૂકીએ તે વચ્ચે એક લાખ અઢાર હજાર જે.જનની પિલાણ છે. તે પિલાણમાં ૭ પાથડા છે ને ૬ આંતરાં છે તે મધ્ય દશ લાખ નરકાસા છે, તે નારકીને ઊપજવાની અસંખ્યાતી કુંભીઓ છે અને અસંખ્યાતા નારકી છે. તે નીચે ઉપર કહેલા ચાર બેલ છે. તેની નીચે પાંચમી નરક છે.
પાંચમી નકને પિંડ-એક લાખ અઢાર હજાર જેજનને છે, તેમાંથી એક હજાર જોજન દળ ઉપર મૂકીએ ને એક હજાર જોજન દળ નીચે મૂકીએ. તે વચ્ચે એક લાખ સેળ હજાર જંજનની પિલાણ છે તે પિલાણમાં ૫ પાથડા છે ને ૪ આંતરાં છે તેમાં ત્રણ નરકાવાસા છે. અસંખ્યાતીએ કુંભી એ છે અને અસંખ્યાતા નારકી છે. તેની નીચે ઉપર હેલા ચાર બેલ છે. તેની નીચે છઠ્ઠી નરક છે.
છઠ્ઠી નક્કને પિંડ-એક લાખ સેળ હજાર જેજનને છે તેમાંથી એક હજાર જન દળ ઉપર મૂકીએ ને એક હજાર જોજન દળ નીચે મુકીએ તે વચ્ચે એક લાખ ચોદ હજાર જનની પિલાણ છે. તે પિલાણમાં ૩ પાથડા છે ને ૨ આંતર છે. તેમાં એક લાખમાં પાંચ ઓછા નારકાવાસા છે. અસંખ્યાતી કુંભીઓ છે અને અસંખ્યાતા નારકી છે. તે નીચે ઉપર કહેલા ચાર બોલે છે. તેની નીચે સાતમી નરક છે.
સાતમી નરકને પિંડ-એક લાખ આઠ હજાર જેજનને છે. તેમાંથી સાડી બાવન હજાર જોજન દળ ઉપર મૂકીએ ને સાડી બાવન હજાર જોજન દળ નીચે મૂકીએ તે વચ્ચે ત્રણ હજાર જજનની પિલાણ છે તે પિલાણમાં પાંચ નકાવા અસંખ્યાતી કુંભી છે ને અસંખ્યાતા નારકી છે એ નીચે ઉપર કહેલા ચાર બેલ છે. તેની નીચે અને તે અલેક છે. એ નારકીને વિરતાર સંપૂર્ણ થયે.
જીવનું લક્ષણ કહે છે. જ્ઞાન તે મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન તથા કેવલજ્ઞાન એ પાંચ જ્ઞાન, સમ્યકત્વ આશ્રયીને કહ્યાં છે, એની સાથે મતિજ્ઞાન. શ્રત અજ્ઞાન તથા વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન મિથ્યાત્વઆશ્રી છે, તે લેતાં આઠનો સખ્યા થાય છે એમાંનું ગમે તે એક અથવા અધિક જ્ઞાન જેમાં હેય, વળી દર્શન તે ચક્ષુ, અયક્ષ, અવધિ તથા કેવા, એ ચાર પ્રકારનાં દર્શનમાંનું ગમે તે એક અથવા અધિક દર્શન જેમાં હોય તથા ચારિત્ર તે સામાવિક, છેદો પસ્થાપનીય. પરિહાર વિશુદ્ધસુમિસં૫શય, યથાખ્યાત, દેશવિરતિ તથા અવિ. પતિ એ સાત પ્રકારનાં હિંસાદિક અશુભ પરિણામથી નિવૃત્તિ તથા વ્યવહારથી ક્રિયાનિરોધ રૂપ ચારિત્રમાંનું ગમે તે એક અથવા અધિક ચારિત્ર હોય તથા તપ બે પ્રકારનું કહ્યું છે, એક દ્રવ્યથી, એના બાર ભેદ છે. તેનાં નામ નિજ તત્વમાં કહેવાશે. ઈચ્છાનિરોધરૂપ ભાવથી, એમાંનું ગમે તે એક અથવા અધિક તપ જેમાં હેય, તેમજ કરણ તથા લબ્ધિરૂપ
અથવા બળપક્રમરૂપ એ બે પ્રકારનાં વીર્યમાંનું ગમે તે એક અથવા વધારે જેમાં હેય - તથા ઉપયોગ તે પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન તથા ચાર દર્શન એ બાર પ્રકારના સાકાર તથા