________________
શ્રી જૈન જ્ઞાન ભ્રામર
३२
નિરાક૨ ૪ ઉપયોગમાંના ગમે તે એક અથવા વધારે ઉપયેગ જેમાં હાય, તેને સંસારી અથવા સિદ્ધ છત્ર કડીએ, એ ગુણ, જીન્ન વિના ખીજા કાઈમાં ડાય નહિં, એ પ્રકાર જીતનું' લક્ષણ જાણવું, ઇતિ જીવતત્વ,
૨. અજીવતત્વ
જડ લક્ષણ ચૈતન્ય રહિત તેને અજીવતત્ત્વ કહીએ
દેશ,
હવે અજીવતત્ત્વના ચૌદ ભેદ કહે છે. ૧ ધર્માસ્તિકાયને કધ, ૨ દેશ ૩ પ્રદેશ. ૪ અધમ સ્તિકાયને ક્રંધ, ૫ દેશ, ૬ પ્રદેશ, છ આકાશાસ્તિકાયના સ્કંધ, ૮ પ્રદેશ, ૧૦ અદ્ધાસમયકાળ, એ દૃશ ભેદુ અરૂપી અજીવના કહ્યા. રૂપી અજીવના ચાર ભેદ કહે છે. ૧૧, પુદ્દગલાસ્તિકાયના સ્કંધ, ૧૨ દેશ ૧૩ પ્રદેશ ૧૪ પરમાણુપુદ્દગલ એ મળી ૧૪ ભેદ કહ્યા
* સ્કુલ, દેશ પરદેશની સમજણ
પ્રદેશના સમૂહને અસ્તિકાય કહે છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય લાવ્યાપક અને આકાશાસ્તિકાય લેાકાલાક વ્યાપક છે. એ ત્રણે સપૂનુ દ્રવ્યોને સ્ક ધ કહેવાય છે તેથી કાંઈક એ ડાય અથવા સકળ પ્રદેશાનુગત સામાન્ય પરિણામની પેરે અવયવ ધર્માસ્તિકાય આદિના જે બુદ્ધિ પરિકલ્પિતાદિ પ્રકૃષ્ણ દેશ અને અતિ નિવભાજ્ય અવિભાજ્ય હેાય તે પ્રદેશ કહેવાય છે અખંડ દ્રવ્યરૂપ આખા પદાર્થને અથવા અનંતાદિ પરમાણુના મળેલા સમૂહને ધ કહે છે. કધના કેટલેએક ભાગ જેને સ્મુધની સાથે સબંધ હાય તેને દેશ કહે છે. જેને કધની સાથે નિવિભાજ્ય કલ્પના કરી છતાં સ્કંધની સાથે અભિન્ન સબંધ હોય તેને પ્રદેશ કહે છે અને તે જ પ્રદેશ ને સ્કધથી ભિન્ન થાય એવે। નિવિભાજ્ય ભાગ એટલે ના કેવળીની બુદ્ધિએ .એક ભાગના બે ભાગ થઈ શકે નહિ તેને પરમાણું કહે છે.
ચાર બ્યાની દૃષ્ટાંતથી સમજણ,
૧ જેમ માછલાંને ગતિ કરતાં પાણીના આધાર અને પાંગળાંને લાકડીના આધાર તેમ જીવ પુગળને ગતિ પરિણમ્યાને ધર્માસ્તિકાયને આધાર ૨ જેમ ઉષ્ણકાળે તૃષાએ પીડિત પથીને વૃક્ષની છાયાના આધાર તેમ સ્થિર પરિણમ્યાં છય પુગળને અધર્માસ્તિકાયના આધાર. ૩ જેમ ઓરડામાં એક દીવાની જ્યોતિના પરમાણુ સમાય છે અને હુન્નર દીવાની પ્રભા પણ સમાય અથવા ભીતમાં ખીલા પેસે તેનું કારણ આકાશાસ્તિકાયની અવગાહના દાન રાંતિ છે ૪ જેમ કાઈક બાળક જન્મ્યા હય, તે ખાલ્યા વસ્થાવાળા થાય, પછી યુવાન થાય, પછી વૃદ્ધ થાય, જો કે છવ તા સદાય સરખા છે, પણ બાળ યુવાન તથા વૃદ્ધના કરનાર કાળ છે,
પુદ્દગલદ્રવ્યનુ' ઓષાવિક લક્ષણ કહે છે.
શબ્દ, અધકાર તથા રત્ન પ્રમુખના પ્રભા તથા ચંદ્રમા પ્રમુખની જ્યોતિ તથા છાયા અને સૂચ* પ્રમુખનો આતાપ, વધુ ગધ, રસ; સ્પર્ધા' એવા ગુણાવાળા હાય અને જે ચૌદ રાજલેાકમાં વ્યાપક, સખ્યાત પ્રદેશી અસ`ખ્યાત તથા અન પ્રદેશીના પૂરણ. ગલન સ્વભાવ વાન એવા અખંડ પુદ્ગલાસ્તિકાય રૂપ સ્કંધ તે સ્ક ંધના એક ભાગ અથવા કાંઇ પણ