________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર
પાઠ ૧૩ મો-આઠમું વ્રત આઠમું વ્રત અણદંડનું-વાર્થ વિના આતમા દંડાય છે. વેરમણું- તેથી નવતું છું ચઉદિવહે-ચાર પ્રકારે અણુઠ્ઠાદડે–અર્થ વિના દંડ પડે છે. પન્નત્તે-તે કહે છે તંજહાજેમ છે તેમ, અવક્ઝાણચારિયં-આર્ત તથા રૌદ્ર ધ્યાન ઘવાથી (માઠી ચિંતવણુ કરવાથી) પમાયાચરિયં-પ્રમાદ કરવાથી (આળસથી ઘી, તેલ વગેરેના ઠામ ઉઘાડ શખવાથી જીવ હિંસા થાય છે. (હિંસ૫યાણું-હિંસા થાય એવાં શસ્ત્રો (છરી ચાકાં વગેરે) આપવાથી, પાવકવએસ–પાપ-કર્મને ઉપદેશ કરવાથી એવા આઠમા અણદંડ-અર્થ વિનાનાં પાપ સેવવાના પરચકખાણુસેવવાની બંધી, જાવાઝવાએ-જ્યાં સુધી જીવું ત્યાં સુધી દુવિહ-બે કારણે તિવિહેણું ત્રણ જગે કરી ન કરેમિ-એ પ્રમાણે કરૂં નહિ ન કારવેમિ-બીજા પાસે તેમ કરવું નહિ મણસા-મને કરી. વયસા-વચને કરી કાયસા-કાયાએ કરી. એવા આઠમાં અણાદંડતે અર્થ વિનાના દંડ આવે તે પાપ વેરમણ-તજી દેવા વ્રતના પંચ-પાંચ અઈયારા-અતિચાર જાણિયવા-જાણવા ન સમાયરિયવાઅ.ચરવા નહિ. તંજહા તે જેમ છે તેમ તે આલોઉ– કહું છું કંદપે-કામ વધે એવી વાત કરી હોય. કુકકુઈ એ-કુચેષ્ટા કરી હોય, મહરિએજેમ તેમ બે હય, ગાળ દીધી હોય. સંજુતાહિગરણે-ઘણુ હથિયારો એકઠાં કરી રાખ્યાં હોય. વિભાગ પરિભેગાઈરો-એકવાર ભેગવાય તેવી તથા વારંવાર ભગવાય તેવી વસ્તુ ઉપર આસકત રહ્યો હોય. તસ્સ મિચ્છા મિ દુક્કડં-તે કીધેલું નિફળ થાઓ.
પાઠનવમે સામાયિક વ્રત નવમું સામાયિક વ્રત-સમતારૂપ સામાયિક વ્રત સાવજજજોગનું-પા૫ના કામથી રમણનિવનું છું જાવનિયમ બાંધેલી મુદત સુધી જુવાસામિ-શુભ ગને લેવું. વિહ-બે કારણે તિવિહેણું-ત્રણ જગે કરી. ન કરેમિ પાપનું કામ હું કરું નહિ. ન કારમિ-બીજા પાસે કરવું નહિ. મણસા-મને કરી. વયસા-વચને કરી. કાયસા-કાયાએ કરી. એવી મારી તમારી સહણા પરૂપણ કરી સામાયિકને અવસર આવે અને સામાયિક કરી હોય તે વારે સ્પર્શનાએ કરી શુદ્ધ હેજે, એવા નવમા સામાયિક વ્રતના પંચ અઈયારા-પાંચ અતિચાર જાણિયવા-જાણવા ન સમાયરિયલ્લા-આચરવા નહિ તંજહા તે જેમ છે તેમ. તે આલે તે કહું છું મણપડિહાણે-સામાયિકમાં મન માહું ન્હ હેય. વય પડિહાણે-વચન માડું વર્લ્ડ હેય કાયદપડિહાણે-કયા માડી વર્તાવી હોય. સામા ઈયસ્સ સઈ–સાયિક કીધું છે છતાં, અકરણયાએ–બરાબર કીધું કે નહિ તેની ખબર ન રહી હય, સામાઈયસ્સ-સામાયિક કીધું છે તે અણુવક્રિયસ્મકરણયાએ-પૂરૂં થયા વિના પાયું હેય તસ્સ મિચ્છા મિ દુક્કડ તે ખોટું કીધેલું નિષ્ફળ થાજો.
પાઠ ૧૫ મો-દશમું દેસાવગાસિક વત દશમું દેસાવગાસિક વ્રત-દિશાની મર્યાદા બાંધવાનું વ્રત (બાંધેલી હદ ઉપાંત છેટે જવું નહિ) દિનપ્રતિ પ્રભાત થકી પ્રારંભીને-પ્રતિદિન દિવસ ઉગવાને વખતે-સવારથી બીજે