________________
શ્રી પંચ પરમેષ્ટીના ૧૦૮ ગુણ
૧૫ દીર્ઘદ્રષ્ટિ હાય.
૫૧
૧૬ ધર્મ, અથ તથા કામમાર્ગને વિશેષને જાણનાર હાય.
૧૮ વડીલેાની મર્યાદા જાળવનાર હાય. ૨૦ ૫૨ જીવના હિતાર્થીના કરનાર હાય.
૧૭ બાપદાદાના માર્ગને અનુસરનાર હાય, ૧૯ કરેલા ઉપકારને જાણનાર હાય. ૨૧ સવ સારા કાય માં સાવધાન હાય.
સમક્તિવંત અને આવા ગુહ્યુજ્ઞ શ્રાવકોએ પ્રથમ તે પ્રથમ ગૃહસ્થને ઉપયોગી વિદ્યાના સંગ્રહ કરવા જોઇએ તેમ જ પોતાની સ'તતિ વિદ્વાન થાય અને તેની વૃત્તિ સ્વધર્મ તરફ વળે તેવા ઉષા અને તેવી ચેાજનાએ ાજવી જોઇએ. કેમકે વિદ્યાવડે ગૃહસ્થ સસ્વ મેળવી શકે છે અને નિપુણુ બને છે. વાસ્તે વિદ્યારૂપ ખેડવડે બુદ્ધિરૂપ પૃથ્વીને અવશ્ય સુધારવી જોઈએ.