________________
અથ શ્રી છ કાયનાં એલ.
પ્રથમ છ કાયનાં નામ કહે છે૧ પહેલે બેલે ઈદીથાવરકાય, ૨ બંબથાવસ્કાય, ૩ સપિથાવરકાય, ૪ સુમતિયાવરકાય, ૫ પથાવસ્થાવરકાય, ૬ જંગમકાય. હવે તેનાં નેત્ર કહે છે-૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ તેઉકાય, ૪ વાઉકાય, ૫ વનસ્પતિકાય, ૬ ત્રસકાય.
પૃથ્વીકાયના બે ભેદ-સૂમ ને બાઇર સૂમ તે કેને કહીએ જે હણ્યાં હણાય નહિ, માય મરે નહિ, બાળ્યા બળે નહિ, તે આખા લેકમાં ભર્યા છે પણ આપણે નજરે આવે નહિ, તે તે ફક્ત જ્ઞાની જ જાણે અને દેખે, બાદર તે કેને કહીએ? જે આપણી નજરે આવે અથવા ન આવે, હણ્યા હણાય, માય મરે, બાળ્યા બળે, તેને બાદર કહીએ તેનાં નામ કહે છે– પહેલે બેલે માટી ને મીઠાની જાત, ૨ ખડી ને ખાશની જાત, ૩ કાળમિંઢ મડીઆ પાણા ને શિલાની જાત, ૪ હિંગળે ને હરતાલની જાત, ૫ ગેરૂ ને ગોપીચંદનની જાત, દ ન પરવાળાની જાત, ૭ સેળ જાતના રન આદિ લઈને તેંતાળીસ જાતની પૃથ્વીકાય છે તેને એક કકડામાં અસંખ્યાતા છવ શ્રી ભગવંતે કહ્યા છે. જુવાર તથા પીલું જેટલી પૃથ્વીકાય લઈએ, તેમાંથી એકેક જીવ નીકળીને પારેવાં જેવડી કાયા કરે તે એક લાખ જેજનને જંબુદ્વીપ છે તેમાં સમાય નહિ. તેને કુળ બાર લાખ ક્રોડ છે, તેનું આઉખું જઘન્ય અંતમુહુર્તનું, ઉછુટુ બાવીસ હજાર વર્ષનું છે. તેની દયા પાળીએ તે મેક્ષનાં અનંત સુખ પામીએ.
(૨) અપકાય તે પાણી–તેના બે ભેદ-સૂક્ષમ ને બાદર, સુમિ તે કેને કહીએ? હયા હણાય નહિ, માર્યા મરે નહિ, બાળ્યા બળે નહિ, તે આખા લેકમાં ભય છે પણ આપણી નજરે આવે નહિ, તેને સૂમિ કહીએ.
હવે બાદર પાણીનાં નામ કહે છે-પહેલે બેલે વરસાદ ને કાનાં પાણી, ૨ ઝાકળ ને ધૂમનાં પાણી, ૩ કૂવા, નદી ને તળાવનાં પાણી, ૪ દરિયા ને ઝરણનાં પાણી, ૫ ખારાં ખાટાં પાણી, ૬ મીઠાં મેળા પાણીએ આદિ લઈને ઘણી જાતનાં પાણી છે. તેના એક બિંદુમાં અસંખ્યાતા જીવ શ્રી ભગવંતે કહ્યા છે, તેમાંથી એકકો, જીવ નીકળીને સરસવના દાણા જેવડી કાયા કરે તે એક લાખ જનને જંબુદ્વીપ છે તેમાં સમાય નહિ. તેને કુળ સાત લાખ ક્રોડ છે. તેનું આઉખું જઘન્ય અંતમુહુર્તનું ઉત્કૃડું સાત હજાર વર્ષનું. તેની દયા પાળીએ તે મેક્ષના અનંત સુખ પામીએ.
(૩) તેઉકાય તે અગ્નિ–તેને ભેદ- સૂકમ ને બાદર સૂકમ તે કેને કહીએ? હણ્યા હણાય નહિ, માય મરે નહિ, બાળ્યા બળે નહિ, તે આખા લેકમાં ભર્યા છે પણ આપણી નજરે આવે નહિ, તેને સુમિ કહીએ.