________________
શ્રી પંચ પરમેષ્ટીને ૧૦૮ ગુણ હું જ્યાં જ્યાં ભગવંત વિચારે ત્યાં ત્યાં ભગવંતની ચારે બાજુ પચીશ જોજન
સુધી પ્રાયઃ રેગ, વૈર, ઉંદર, મારિ મરકી, અતિવૃષ્ટિ દુકાલ, પિતાના
તથા પરના રીન્યને ભય એટલાં વાનાં થાય નહિ. [અવાયા પગમ અતિશય ૧૦. કેવળજ્ઞાન વડે ભગવંત લોક અને અલકનું સ્વરૂપ સર્વ પ્રકારે જાણી રહ્યા છે.' ૧૧, ભગવંતની રાજા, બળદેવ, વાસુદેવ, ચક્રવર્તી, ભવનપતિ, વાણુવ્યંતર, જોતિષી
અને વૈમાનિક પ્રમુખ ભવ્ય જીવે સેવા ભક્તિ કરવાની અભિલાષા રાખે છે. [પરમ
પુજ્યપણાને અતિશય]. ૧૨. ભગવંત એવી વાણીથી દેશના દે છે કે, દેવતા મનુષ્ય અને તિર્યંચ એ સર્વે પિતપોતાની ભાષામાં સમજી જાય. [અનંત વાણી અતિશય].
સિદ્ધભગવંતના આઠ ગુણ ૧ જ્ઞાનાવરણીય કર્મ ક્ષય થવાથી, સિદ્ધભગવંત કાલેકનું સ્વરુપ કેવળજ્ઞાનથી જાણે છે. ૨. દર્શનાવરણીય કર્મ ક્ષય થવાથી, કાલેકના સ્વરૂપને દેખે છે. કેિવળદર્શન]. ૩. વેદનિય કર્મ ક્ષય થવાથી, અવ્યાબાધપણું એટલે સર્વ પ્રકારની પીડારહિત છે. [અનંત
આત્મિક સુખ.
૪. મેહનીય કર્મ ક્ષય થવાથી, ક્ષાયિક સમક્તિવાન છે. ૫. આયુષ્ય કર્મ ક્ષય થવાથી, અક્ષય રિથતિવાન છે. ૧. નામ કમ ક્ષય થવાથી, અરૂપી, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી હિત છે. ૭. શેત્ર કર્મ ક્ષય થવાથી અગુરુ લઘુ છે અથૉત્ ઊંચ નેત્ર અને નીચ ગેથી રહિત છે.
તેમજ ઉંચી નીચી ત્રીછી ગતિ નથી. ૮. અંતશય કર્મ ક્ષય થવાથી, અનંત આત્મિક શકિત છે.
આચાર્યજીના છત્રીસ ગુણ ૫. શ્રોતેન્દ્રિય, ચક્ષુઈદ્રિય, પ્રાણેદ્રિય, દ્રિય અને પોન્દ્રિય એ પાચ ઈદ્ધિને
સંવરનાર હોય. ૯. નવ પ્રકારની બ્રહ્મચાર્યની ગુપ્તિને ધારણ કરનાર હેય. ૪. ક્રોધ, માન માયા અને અને લેભ એ ચાર કષાયથી મુકાયેલા હેય. ૫. પાંચ મહાવ્રત કરી સહિત ૫. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચરિત્રાચાર તમાચાર અને વિચાર, એ પાંચ આચાર
પાળે છે અને પળાવે છે ૫. ઇય, ભાષા, એષણા, આદાનભંડ-મત્ત-નિક્ષેપના અને ઉપચાર પાસવણ બેલ, જલ,
સિંઘાણ, પારિઠ્ઠાવણિયા એ પાંચ સમિતિ સહિત હેય. ૩. મન, વચન અને કાયા એ ત્રણની ગુપ્તિ સહિત હેય.